- નેશનલ
મુખ્યપ્રધાન બન્યા બાદ ઓમર અબ્દુલ્લાએ આ બેઠક પરથી કરી રાજીનામાની જાહેરાત!
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને 90 બેઠકો વીજય મેળવીને પોતાની સરકાર બનાવી છે. મુખ્ય પ્રધાન બનેલા ઓમર અબ્દુલ્લાએ આ ચૂંટણીમાં બે વિધાનસભા બેઠકો – બડગામ અને ગાંદરબલ પરથી ચૂંટણી લડી હતી.…
- સ્પોર્ટસ
ન્યૂ ઇંગ્લૅન્ડ સામે 6-2થી જીત, આર્જેન્ટિનાના સુપરસ્ટારે એમએલએસમાં માયામીને વિક્રમો સાથે જિતાડ્યું
ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): આર્જેન્ટિનાના વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસીએ શનિવારે ઇંગ્લૅન્ડના સૉકર-લેજન્ડ ડેવિડ બેકહૅમની ઇન્ટર માયામી ટીમ વતી શનિવારે સીઝનમાં પહેલી જ વખત ગોલની હૅટ-ટ્રિક નોંધાવી હતી અને એ સાથે માયામીએ ન્યૂ ઇંગ્લૅન્ડની ટીમને 6-2થી પરાજિત કરી હતી. એ સાથે,…
- નેશનલ
કુનો નેશનલ પાર્કમાંથી આવ્યા ગુડ ન્યુઝ, સીએમ યાદવે આપી જાણકારી
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી ફરી એકવાર સારા સમાચાર મળવાના છે. અહીંની માદા ચિત્તા ગર્ભવતી છે અને બચ્ચાને જન્મ આપવાની છે. રાજ્યના મુખ્ય પ્રધાન ડો. મોહન યાદવે પોતે સગર્ભા માદા ચિતાના ફોટા સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુનોના સારા સમાચાર શેર…
- મનોરંજન
એક્ટ્રેસે ઓન કેમેરા Salman Khanને કર્યું લગ્ન માટે પ્રપોઝ, ભાઈજાને કહ્યું તમારી મમ્મી અને મારી…
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. લોરેન્સ બિશ્નોઈને કારણે સતત ટેન્શન અને જીવના જોખમના ઓછાયા હેઠળ જીવી રહેલાં સલમાનના જીવનમાં થોડી હળવાશની પળો જોવા મળી રહી છે,…
- આપણું ગુજરાત
અનૈતિક સબંધોની શંકાએ મહિલાને ઢોરમાર માર્યો; વાળ પણ કાપી નાખ્યા!
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકા પંચાયતની કોંગ્રેસની મહિલા સભ્ય સાથે મારામારીની ઘટના બની છે. પ્રેમ સબંધને લઈને તાલુકા પંચાયતની કોંગ્રેસની મહિલા સભ્યને હોકી સ્ટિકથી માર મારવામાં આવ્યો હતો. મહિલા સભ્ય પર પ્રેમ સબંધોનો આરોપ મૂકીને તેના પર આ હુમલો કરવામાં આવ્યો…
- મનોરંજન
સગાઈના બે મહિના બાદ દુલ્હન બનશે આ એક્ટ્રેસ, ફોટો શેર કરીને ફેન્સને કહ્યું…
ઓગસ્ટ મહિનામાં જ એક્ટ્રેસ શોભિતા ધૂલિપાલા અને એક્ટર નાગા ચૈતન્યએ પોતાની ઈન્ગેજમેન્ટના ફોટો શેર કરીને જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર બંનેના સગાઈના ફોટો કરીને નાગા ચૈતન્યના પિતા અને સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર નાગાર્જુને ફેન્સ સાથે…
- વેપાર
વૈશ્વિક ચાંદીએ ૧૨ વર્ષની ઊંચી ૩૪ ડૉલરની સપાટી કુદાવતા સ્થાનિકમાં રૂ. ૪૮૮૪નો તોતિંગ ઉછાળો, સોનું રૂ. ૫૫૮ ચમક્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં સલામતી માટેની વ્યાપક માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચવાની સાથે ચાંદીના ભાવ પણ ૧૨ વર્ષની સર્વોચ્ચ…
- આપણું ગુજરાત
સુરતમાં ‘ડ્રગ્સ પાર્ટી’ પર CID ત્રાટકી: નવ વિદેશી સ્પા ગર્લ સહિત 14ની ધરપકડ
સુરતઃ ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધી રહ્યુ છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય હતી પરંતુ હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરી છે.…
- મનોરંજન
સલમાન ખાનને મારવા ગાર્ડ સાથે મિત્રતા કરી હતી…’, ધરપકડ કરાયેલ બિશ્નોઈ ગેંગના શૂટર સુખાનો ખુલાસો
મુંબઇઃ એનસીપી (અજિત પવાર જૂથ) ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા કેસની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. પોલીસ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા શૂટરોની શોધમાં લાગી છે. દરમિયાન મુંબઈ પોલીસે તાજેતરમાં જ…