- નેશનલ
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠનો આવ્યો અંત, ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી
LAC પર ભારત અને ચીન વચ્ચે 2020 થી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. ભારતમાં ચીનના રાજદૂતે સોમવારે 21 ઓક્ટોબર 2024ના રોજ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ચીને મંગળવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે બંને…
- આપણું ગુજરાત
છેલ્લા સાડા ત્રણ દાયકાથી એઇડ્સ જનજાગૃતિનું કાર્ય કરતા અરૂણ દવેની સેવાને બિરદાવતું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા રાજકોટ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ બ્રાન્ચના સથવારે રાજ્ય કક્ષાની તબીબો માટેની બે દિવસ કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી. જેમાં દેશના નામાંકિત તબીબો સાથે દેશના પાંચ પદ્મશ્રી ડોક્ટર સાથે રાજ્યના બે હજારથી વધુ તબીબો…
- નેશનલ
Bomb Threat: વધુ 10 ફ્લાઈટ્સને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તમામ એજન્સી સતર્ક
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી લગભગ દરરોજ ભારતમાં કોઈને કોઈ ફ્લાઈટને બોમ્બ બ્લાસ્ટની ધમકી (Bomb threat in flights) મળી રહી છે, આ ધમકીઓ પાછળ કોઈ મોટા ષડ્યંત્રની આશંકા સેવાઈ રહી છે. એવામાં આજે, મંગળવારે ફરી એકવાર ફ્લાઈટ્સમાં બોમ્બબ્લાસ્ટના કોલથી ખળભળાટ…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : મસાલાની રાણી એલચીના છે કમાલના લાભ
-શ્રીલેખા યાજ્ઞિક દિવાળી નજદીક આવી રહી છે. ત્યારે મીઠાઈની સાથે મુખવાસની વિવિધતાથી સ્વજનોનું સ્વાગત કરવામાં આવતું હોય છે. સ્વાદ-સુગંધથી મન મોહી લેતી એલચીના કમાલના લાભ જાણી લઈએ. જેથી તેનો ઉપયોગ કરવાની ઈચ્છા પ્રબળ બને. મુખવાસની વાત નીકળે અને ઘરમાં કોઈ…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : જીવજંતુઓ ને પ્રાણીઓના ડંખ
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા રોજિંદા જીવનમાં અમુક વ્યાધિ-ઉપાધિ અણધારી હોય છે. આવી જ એક ઓચિંતી આવી જતી પીડા જીવજંતુઓ તથા પ્રાણીઓના ડંખની હોય છે. વ્યવસ્થિત તબીબી સહાય મળે એ પહેલાં કેટલાક ઉપચાર વિશે જાણી લઈએ,જેમકે… મધમાખીનો ડંખ:મધમાખી પાછળ પડી હોય ત્યારે…
- તરોતાઝા
‘આહારથી આરોગ્ય સુધી : કાચું તે સાચું’
-ડૉ. હર્ષા છાડવા શારીરિક સ્વાસ્થ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને આવશ્યક પ્રાકૃતિક આહાર જ છે. આહાર જ જીવનનો આધાર છે. સર્વોત્તમ છે. પ્રાકૃતિક આહાર જ મનુષ્યના શરીર માટે સર્વોતમ છે. જયાં સુધી માનવ પ્રાકૃતિક આહારને અપનાવાતો નથી ત્યાં સુધી તેનું નિરોગી…
- મનોરંજન
‘શું દિવ્યા ભારતીનો પુનર્જન્મ થયો…!’, એ જ આંખો, એ જ ચહેરો
દિવ્યા ભારતી હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી હતી અને તેની ખૂબ જ નાની કારકિર્દીમાં તેણે ઘણી મોટી અને સફળ ફિલ્મોથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. આટલી નાની ઉંમરમાં તેણે દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું અને એવું કહેવું ખોટું નહીં હોય…
- નેશનલ
મધ્ય પ્રદેશના જબલપુરની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ
જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 15 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલ મુજબ ખમરિયામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરીના F-6 સેક્શનમાં એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આખી ઈમારત…
- મહારાષ્ટ્ર
સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક પર કર્યો હુમલોઃ ધક્કામુક્કી કરતા લખ્યું કંઈક એવું કે…
અકોલાઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ પર હુમલાની ચોંકાવનારી ઘટના બની છે. મહારાષ્ટ્રના અકોલામાં યોગેન્દ્ર યાદવની સભામાં વંચિત બહુજન આઘાડી (VBA)ના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો ત્યારે યૂઝરે પ્રતિક્રિયાઓ…
- મહારાષ્ટ્ર
ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં ચાર નકસલવાદી ઠાર
ગઢચિરોલીઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના સરહદી વિસ્તાર ભામરાગઢ તહસીલમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૪ નક્સલવાદી માર્યા ગયા હોવાના અને સુરક્ષાદળોના જવાનો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.નક્સલીઓ વિરોધી વિશેષ ટુકડી સી-૬૦ને એન્કાઉન્ટર સ્થળ તરફ…