- રાશિફળ
આજનું રાશિફળ (23-10-24): વૃષભ, સિંહ અને ધન રાશિના જાતકોને આજે મળશે તમામ કામમાં સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લાવનારો રહેશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. જો લાંબા સમયથી કોઈ તણાવનો સામનો કરી રહ્યા હતો તો આજે એમાંથી પણ રાહત મળશે. તમારે કેટલાક કામ વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે. શેરબજાર…
- સ્પોર્ટસ
ગાવસકરે આઇપીએલને કેમ અને શેના માટે કારણરૂપ ગણાવી?
મુંબઈ: એક તરફ ભારતીય ખેલાડીઓ ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં વ્યસ્ત છે ત્યાં બીજી બાજુ ડોમેસ્ટિક ક્રિકેટની પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ભારતના મોટા ભાગના ખેલાડીઓ ટેસ્ટ-સિરીઝમાં બિઝી છે, પરંતુ અમુક ખેલાડીઓ રણજી ટ્રોફીને બદલે ઓમાનમાં ચાલી રહેલા ઇમર્જિંગ…
- નેશનલ
ભારતે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યોઃ કેન્દ્રીય પ્રધાન રામ મોહન નાયડુ
અમરાવતીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુએ આજે જણાવ્યું હતું કે ભારતે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય ડ્રોન શિખર સંમેલનને સંબોધતા નાગરિક ઉડ્ડયન મંત્રીએ…
- આપણું ગુજરાત
ગુજરાત બોર્ડની પરીક્ષા થઈ મોંઘી, જાણો કેટલા ટકાનો થયો ફી વધારો
SEB Exams 2025: ગુજરાત બોર્ડ દ્વારા 2025માં યોજાનારી પરીક્ષા માટે ફી વધારો કરવામાં આવ્યો છે. 7 ફેબ્રુઆરીથી યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે પણ બોર્ડે પરીક્ષા ફીમાં વધારો કર્યો છે, સતત બીજા…
- આપણું ગુજરાત
ફરી શિક્ષણ જગતને કલંક: પાટણમાં શાળાના આચાર્યએ બાળકીઓ સાથે કર્યા શારીરિક અડપલાં
પાટણ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આખા શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. દાહોદમાં શાળાના આચાર્યએ જ દીકરીની સાથે શારીરિક અડપલાંના પ્રયત્નો કર્યા બાદ તેની હત્યા, વળી તાજેતરમાં લોધિકાની શાળામાં શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ કરેલા આપઘાતની ઘટના બાદ પાટણથી વધુ…
- આમચી મુંબઈ
‘ગંદી બાત’ કેસમાં એકતા કપૂરની પોલીસે કરી પૂછપરછઃ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો
મુંબઈઃ મુંબઈ પોલીસે આજે ‘ગંદી બાત’ કેસમાં નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની પૂછપરછ કરી હતી. અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત’ના એક એપિસોડમાં સગીર છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરવા બદલ મા-દીકરીની પર પોક્સો એક્ટ હેઠળ આરોપ મૂકવામાં…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના, લશ્કરના જવાને કરી ગર્લફ્રેન્ડની હત્યા: મૃતદેહ ખાડામાં નાખી સિમેન્ટથી પૂર્યો
નાગપુર: દૃશ્યમ ફિલ્મની વાર્તા સાથે સામ્યતા ધરાવતી ઘટના નાગપુરમાં બની હતી. લશ્કરના જવાને ગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ મૃતદેહને ખાડામાં નાખી ખાડાને સિમેન્ટથી પૂરી દીધો હતો.હત્યાકાંડનો ખુલાસો થતાં બેલતરોડી પોલીસે લશ્કરના જવાન અજય વાનખેડે (33)ની ધરપકડ કરી હતી. લગ્ન સંબંધી વેબસાઈટ…
- આમચી મુંબઈ
એકબાજુ વિરોધ, બીજી બાજુ ઉમેદવારીઃ નવાબ મલિકના પરિવારમાંથી કોને મળી ટિકિટ?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. નવાબ મલિકની પુત્રી સના મલિક શેખને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના અજિત પવાર જૂથે અણુશક્તિ નગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી આપી છે.અણુશક્તિ…
- નેશનલ
સિંહણે પાંચ વર્ષના માસૂમનો લીધો ભોગ: શોધખોળ બાદ મળી આવ્યા અવશેષ
જાફરાબાદ: અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામડાઓમાં જંગલી પશુઓની રંજાડના બનાવો બનતા રહે છે. સામાન્ય રીતે તો સિંહના માનવ પર બહુ જ ઓછા હુમલાઓ હોય છે, દીપડાનો આતંક વધુ જોવા મળે છે. ત્યારે જાફરાબાદ તાલુકામાં સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર…
- નેશનલ
BRICS સમિટમાં પીએમ મોદીએ પુતિન સામે યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવી શું કહ્યું ? જાણો વિગત
PM Modi in BRICS Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા ગયા છે. આ દરમિયાન તેણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે પાંચ મહિનામાં બીજી વખત મુલાકાત થઈ હતી. પુતિન સાથે મુલાકાત…