- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસ: કાવતરામાં સામેલ આરોપી હરિયાણામાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસને સૂત્રધારો સાથેની મહત્ત્વની કડી હાથ લાગી હતી. હરિયાણાથી પકડાયેલો આરોપી સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડનારા ઝિશાન અખ્તરના સંપર્કમાં હતો અને…
- નેશનલ
તમે પણ Bank Lockerમાં રાખો છો જ્વેલરી તો આ વાંચી લો, પછી કહેતા નહીં કે…
આપણામાંથી ઘણા લોકો પોતાની મૂલ્યવાન વસ્તુઓ, ઘરેણાં બેંકના લોકરમાં મૂકે છે, જો તમે પણ બેંક લોકરમાં ઘરેણા મૂકો છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. આ સમાચાર વાંચીને ચોક્કસ જ તમે ચોંકી ઉઠશો.કિસ્સો છે ગાઝિયાબાદના મોદીનગર ખાતે આવેલા રાજ ચૌપલે…
- ઇન્ટરનેશનલ
1972 ના બંધારણને હટાવવાની માંગ સાથે બાંગ્લાદેશમાં ફરી ફાટી નીકળ્યું આંદોલન
ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામાના સમય બાદ હવે રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ને વિરોધીઓએ ઘેરી લીધું છે. પ્રદર્શનકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શન દેશના વિદ્યાર્થી આંદોલન ‘એન્ટી ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ મૂવમેન્ટ’ના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે,…
- મનોરંજન
Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના ડિવોર્સ અંગે પહેલાં જ એક્ટ્રેસે કરી ભવિષ્યવાણી, કહ્યું…
બોલવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પોતાની મેરિડ લાઈફને કારણે હાલમાં ચર્ચામાં છે અને હવે તો એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ શકે છે. સોશિયલ મીડિયા પર તો…
- આપણું ગુજરાત
ખેડૂતોને રાહતનો મલમ: અતિવૃષ્ટિથી પાકને નુકસાન અંગે સરકારનું 1419 કરોડનું રાહત પેકેજ!
ગાંધીનગર: આ વર્ષે ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ખેતીપાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન અતિવૃષ્ટિની પરિસ્થિતિને લઈને અનેક ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું. તે સિવાય નવરાત્રી…
- ટોપ ન્યૂઝ
બ્રિક્સમાં પીએમ મોદીએ રોકડું પરખાવ્યું, આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે
કઝાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 16મી બ્રિક્સ સમિટને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારત યુદ્ધને નહીં, પરંતુ કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. તેણે ચીન અને રશિયા જેવા મોટા દેશોના પ્રમુખોની સામે પણ આતંકવાદ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું…
- સ્પોર્ટસ
આ ભારતીય બૅટર બર્થ-ડેના બે કલાક પહેલાં પહેલી વાર પિતા બન્યો
પુણે: ન્યૂ ઝીલેન્ડ સામે આવતી કાલે (ગુરુવારે) અહીં શરૂ થનારી બીજી ટેસ્ટ માટે મંગળવારે જે પ્રેક્ટિસ સેશન હતું એમાં મિડલ-ઓર્ડર બેટર સરફરાઝ ખાન હાજર નહોતો અને બીજી બાજુ કેએલ રાહુલે હેડ-કોચ ગૌતમ ગંભીરની મદદથી ભરપૂર બેટિંગ પ્રૅક્ટિસ કરી હતી. વાત…
- આપણું ગુજરાત
“15 વર્ષમાં નહિ જોયેલી મંદીનો માર” ઘર સુશોભનની ચીજવસ્તુના કારીગરોની દિવાળી બગડી!
ભુજ: દિવાળીના તહેવારો નજીક આવી ચુક્યા છે ત્યારે ભુજ સહીત કચ્છના શહેરી વિસ્તારોમાં ‘હોમ ડેકોરની’ કલાત્મક ચીજવસ્તુઓને ફેરિયાઓ ઠેર-ઠેર વેંચી રહ્યા છે. આ ફેરિયાઓ મૂળ તો બિહારના છે પરંતુ છેલ્લા લગભગ બે દાયકાઓથી કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થાયી થયા…
- નેશનલ
વાયનાડમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન: પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શો, રોબર્ટ વાડ્રાએ આપ્યું સમર્થન
વાયનાડ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ગત લોક સભા ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ (Wayanad) બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક ખાલી કરતા હવે આ બેઠક પર તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra)…