- આમચી મુંબઈ
CSMT To High Court સુધીનો વિસ્તાર ફેરિયામુક્ત થાય એના માટે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ?
મુંબઈ: ગેરકાયદે ફેરિયાઓ પર કડક કાર્યવાહી કરવાની જવાબદારી મુંબઈ પાલિકા પર છે. આ ઉપરાંત પાલિકાએ એક વાર જે ફેરિયાઓને હટાવ્યા હોય એ જગ્યાએ ફરી એક વાર ફેરિયાઓ બેસે નહીં તેની જવાબદારી હાઈ કોર્ટે ૨૦૧૯ના આદેશ દ્વારા જેતે સ્થાનિક પોલીસ પર…
- આમચી મુંબઈ
Assembly Election: અબુ આઝમીનો યુ-ટર્ન, હવે કહ્યું, MVA વિરુદ્ધ નહીં બોલું…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારી મળ્યા પહેલા જ મહાવિકાસ આઘાડી (MVA)ને ધમકી આપનાર સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અબુ આઝમીના આજે અચાનક સૂર બદલાઈ ગયો છે. અબુ આઝમીએ એક ખાસ વાતચીતમાં કહ્યું કે હવે…
- આમચી મુંબઈ
સંજય રાઉતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું! કહ્યું- ‘ચહેરો ઉદ્ધવ ઠાકરે છે, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે’
મુંબઈ: શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ગઈકાલે ચાર જવાનો શહીદ થયા હતા, અમારા ગૃહ પ્રધાન માત્ર નિવેદનો કરે છે. તેઓ તેમની ફરજ નિભાવતા નથી. નષ્ટ કરો, નાશ કરો…
- મહારાષ્ટ્ર
શરદ પવારની એનસીપીએ મહારાષ્ટ્ર માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, કાટોલથી અનિલ દેશમુખના પુત્રને મેદાનમાં
મુંબઈ: શરદ પવારની એનસીપીએ સોમવારે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના પુત્ર સલિલ દેશમુખને કાટોલથી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ માણમાંથી પ્રભાકર ખર્ગે, વાઈથી અરુણાદેવી પિસાળ અને ખાનપુરથી…
- સ્પોર્ટસ
રણજીની નવી સીઝનમાં બરોડા ત્રણ મૅચ રમ્યું અને ત્રણેયમાં…
વડોદરા: રણજી ટ્રોફીની નવી સીઝનમાં બરોડાએ કમાલ કરી નાખી. બરોડાએ જીતની હૅટ-ટ્રિક નોંધાવી દીધી છે. ચાર દિવસની મૅચમાં બરોડાએ સોમવારના ત્રીજા દિવસે ઓડિશા સામે એક ઇનિંગ્સથી વિજય મેળવી લીધો હતો.ભારત વતી રમી ચૂકેલા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાના સુકાનમાં બરોડાએ ઓડિશાને એક…
- આમચી મુંબઈ
નવ વર્ષ પહેલાના અકસ્માતમાં પીડિત પરિવારને મળ્યું 12.4 લાખનું વળતર
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલ (એમએસીટી)એ 2015માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા એક ક્લીનરના પરિવારને 12 લાખ 40 હજાર રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું.થાણે એમએસીટીના અધ્યક્ષ એસ. બી. અગ્રવાલે અકસ્માતમાં નિમિત્ત બનેલા વાહનના માલિકને અરજીની તારીખથી સાકાર થાય…
- મનોરંજન
CIDનો પ્રોમો આવતા જ ફેન્સને સતાવી દયાની ચિંતા, પૂછ્યો આ સવાલ…
ટીવી સિરીયલ સીઆઈડીએ લાંબો સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું અને 90ના દાયકામાં જન્મેલા બાળકો તો આ શો જોઈને જ મોટા થયા છે. આવો આ લોકપ્રિય શો ટૂંક સમયમાં જ ફરી ટચૂકડાં પડદા પર જોવા મળશે. શોનો પ્રોમો વીડિયો પણ…
- મનોરંજન
હવે તમારે મિઝાપુરની ગાદીનો જંગ જોવા ઘરની ગાદી છોડવી પડશે કારણ કે…
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ગાદીનો જંગ ચાલે છે. આ જંગ રાજકીય સત્તાનો નથી, પણ ગુંડાઓની ગાદીનો છે. આ જંગ પર બનેલી બે વેબ સિરિઝે ભારે ઉત્સાહ જગાવ્યો હતો અને લોકોને ખૂબ જ ગમી હતી. જોકે પહેલી વેબ સિરિઝ જેવી મજા બીજીમાં…