- આમચી મુંબઈ
ફડણવીસ અને રાઉતની મુલાકાતે ચર્ચા જગાવી, જોઈ લો?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મહાસંગ્રામમાં અત્યારે મહા વિકાસ આઘાડીના પક્ષો અને મહાયુતિના પક્ષો આમનેસામને જીતવા માટે આરોપ-પ્રત્યારોપ કરીને સત્તામાં આવવા માટે મોટા મોટા વચનો કરી રહ્યા છે તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી)ના સાંસદ…
- આમચી મુંબઈ
‘ડિજિટલ એરેસ્ટ’ કરી સાયબર ઠગે વૃદ્દા પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા
મુંબઈ: ‘ડિજિટલ એરેસ્ટ’નો ડર બતાવી મની લોન્ડરિંગ કેસમાંથી નામ પડતું મૂકવાના બદલામાં સાયબર ઠગે કાંદિવલીની સિનિયર સિટિઝન મહિલાને 14 લાખ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ દિલ્હી ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના…
- મહારાષ્ટ્ર
Assembly Election: અજિત પવાર જૂથને ફટકો, વધુ એક નેતાનો બળવો
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. એવામાં નાશિકમાં સમીર ભુજબળ પછી અજિત પવારના વધુ એક નેતાઓ બળવો પોકાર્યો હતો.થોડા દિવસ પહેલા ભૂતપૂર્વ સાંસદ સમીર ભુજબળે અજિત પવાર જૂથની એસપીના મુંબઈ…
- મહારાષ્ટ્ર
જળગાંવમાં રેલવે ટ્રેક પરથી ત્રણ રાઈફલ મળતા રેલવે પ્રશાસનની ઊંઘ હરામ
જળગાંવઃ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં વરણગાંવ ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી પાંચ અત્યાધુનિક રાઈફલની ચોરીની ઘટના જાણમાં આવી છે. આ કેસમાં વરણગાંવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ આ પ્રકારના બનાવથી…
- આમચી મુંબઈ
Death Threat: બિશ્નોઈ ગેંગની ઝિશાન સિદ્દીકીને લાસ્ટ વોર્નિંગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
મુંબઈઃ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુંડાઓની ધરપકડથી લઈને હત્યામાં વપરાયેલા હથિયારના પાકિસ્તાની કનેક્શન સુધીની તપાસમાં વ્યસ્ત છે. આ દરમિયાન બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકી…
- નેશનલ
Accident: રાજસ્થાનમાં પુલ સાથે અથડાઈને બસનો નીકળી ગયો કચ્ચરઘાણ, 12 લોકોનાં મોત
Bus Accident: રાજસ્થાનના સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં એક પૂરપાટ દોડતી બસ પુલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના કૂરચા ઉડી ગયા હતા. આ ઘટનામાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 40થી વધારે લોકો દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને…
- મનોરંજન
લગ્નના ચાર મહિના બાદ જ પ્રેગ્નન્ટ છે આ એક્ટ્રેસ, ફોટો જોઈને તો…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)એ એકબીજાને સાત વર્ષ સુધી ડેટ કરીને આખરે આ વર્ષે જૂન મહિનામાં લગ્ન કરી લીધા હતા. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર સોનાક્ષીએ એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ…
- આપણું ગુજરાત
રાજકોટમાં પીએમ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર મેળાનું લોકાર્પણ કરાયું.
રાજકોટ : શ્રી સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન એડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કાર્યક્રમમાં આપી હાજરી. નોકરી મેળવનારને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા.આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
- મનોરંજન
કેટલાક સિન્સ ડિલીટ કરાવ્યા બાદ સિંઘમ અગેઇનને મળ્યું U/A સર્ટિફિકેટ
રોહિત શેટ્ટીની એક્શન પેક્ડ ફિલ્મ સિંઘમ અગેઇન દિવાળી પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મને સેંસર બૉર્ડ દ્વારા પાસ કરી દેવામાં આવી છે. ફિલ્મને U/A સર્ટિફિકટ આપવામાં આવ્યું છે. જોકે, સેન્સર બૉર્ડે કેટલાક વિવાદીત સીન્સ પર કાતર પણ ચલાવી છે.સિંઘમ…