- નેશનલ
એક વખતમાં કેટલી ફાટેલી કે જૂની થઈ ગયેલી નોટ બદલી શકાય? RBIનું શું કહેવું છે આ બાબતે…
રોજબરોજના વ્યવહાર દરમિયાન અનેક વખત એવું બને છે કે આપણી પાસે ફાટેલી કે ખૂબ જ જર્જરિત થઈ ગયેલી ચલણી નોટો આવી જાય છે. આ નોટો જ્યારે તમે પણ બીજા કોઈને આપવાનો પ્રયાસ કરો છો તો કોઈ એ નોટ લેતું નથી.…
- નેશનલ
મહારાષ્ટ્ર જેવું જ સસ્પેન્સઃ દિલ્હીમાં શપથગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ, પણ શપથ કોણ લેશે તે મામલે મૌન
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો છે. હાલ મુખ્ય પ્રધાનના નામ અંગે ચર્ચાઓ ચાલી રહી (Delhi Chief minister) છે, ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. પરંતુ એ પહેલા નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહની…
- મનોરંજન
રાજસ્થાનમાં આ શહેરના લોકો Amitabh Bachchanને માને છે ભગવાન, કારણ જાણીને તમે પણ…
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે અને લોકો તેમની એક ઝલક જોવા માટે આતુર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે રાજસ્થાનના એક શહેરમાં તો લોકો અમિતાભ બચ્ચનને ભગવાન માને છે? નહીં ને?…
- સ્પોર્ટસ
Champions Trophy: કેએલ રાહુલને લીધા વિના જ બસ હોટેલ રવાના થઇ ગઈ; જાણો શું થયું દુબઈમાં
દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) દુબઈ પહોંચી ચુકી છે. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ ટીમ એક બસમાં બેસીને હોટેલ પહોંચી હતી. આ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ટીમ સાથે દેખાયો ન હતો.…
- રાશિફળ
આજનું રાશિફળ (17-02-25):મિથુન, કર્ક અને મકર રાશિના જાતકોની સુખ-સુવિધામાં આજે થશે વૃદ્ધિ, જાણો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે અને તમારા ઉપરી અધિકારીઓના આશીર્વાદ તમારા પર રહેશે. જે લોકો ઓનલાઈન શોપિંગ કરે છે તેમણે થોડી સાવધાની રાખવી પડશે કારણ કે તેઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ માટે સરેરાશ 56.60 ટકા મતદાન; ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે 11 કલાકમાં એટલે કે 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાની સાથે જ 5 હજારથી વધુ ઉમેદવારોનું…
- આમચી મુંબઈ
સગીરાના અંગત ફોટા મિત્રોને મોકલવા બદલ યુવકની ધરપકડ
થાણે: 17 વર્ષની સગીરાના અંગત ફોટા પોતાના મિત્રોને મોકલવા અને તેનો પીછો કરવા બદલ 22 વર્ષના યુવકની મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે ધરપકડ કરી હતી.આરોપીની ઓળખ રાજ સિંહ તરીકે થઇ હતી, જેણે ગયા વર્ષે સગીરા સાતે મિત્રતા કરી હતી અને તેને સોશિયલ…
- મહારાષ્ટ્ર
શંકાસ્પદ ગૌરક્ષકોએ હુમલો કર્યાનો ભરવાડનો આરોપ: ગુનો દાખલ
જાલના: જાલના જિલ્લામાં ઢોરોને કતલ માટે લઇ જઇ રહ્યાનો આરોપ કરીને શંકાસ્પદ ગૌરક્ષકોએ હુમલો કર્યો હોવાનો આરોપ ભરવાડે કર્યો હતો, જેને પગલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.પોલીસે આ પ્રકરણે ચાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો…
- સ્પોર્ટસ
IND vs PAK મેચ overhyped છે; હરભજને આવું કહી ફેન્સને આવી ચેતવણી આપી
મુંબઈ: માત્ર ICC ટુર્નામેન્ટમાં જ જોવા મળતા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મેચ માટે સરહદની બંને બાજુના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત (IND vs PAK cricket match) હોય છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ 23 ફેબ્રુઆરીના રોજ બંને દેશોની ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે,…
- નેશનલ
ભાજપે વચન નિભાવ્યું! શપથવિધિ પહેલા જ યમુનાની સફાઇ શરૂ; જુઓ વિડીયો
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં યમુનાની સફાઇનો મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ મુદ્દે સત્તાધારી આમ આદમી પાર્ટીને ભીંસમાં લીધી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે તો યમુનામાં ઝેર ભેળવવામાં આવતું હોવાનું પણ નિવેદન કરી દીધું હતું,…