- મહારાષ્ટ્ર
મહાવિકાસ આઘાડીમાં કોઈ મૈત્રીપૂર્ણ લડાઈ નહીં: કોંગ્રેસના મોટા નેતાનું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોત-પોતાના નેતાઓ માટે એબી ફોર્મ જમા કરાવ્યા છે, ત્યારબાદ તેઓએ તેમની ઉમેદવારીઓ નોંધાવી છે. રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે મોટી લડાઈ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો કે, કેટલીક…
- નેશનલ
પંજાબમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીનું મોત, બીજો ફરાર
અમૃતસર: ઉત્તર પ્રદેશમાં ગુનેગારો પર પકડ જમાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આજે પંજાબ પોલીસે ગેંગસ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરતા એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કરતી વખતે આજે એક ગેંગસ્ટરને ગોળી મારીને…
- મહારાષ્ટ્ર
આઠ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યા: ભૂતપૂર્વ સરપંચના પુત્રની ધરપકડ
પાલઘર: બહેનપણીના જન્મદિનની પાર્ટીમાં ગયેલી આઠ વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કર્યા પછી તેની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બની હતી. આ કેસમાં પોલીસે ભૂતપૂર્વ સરપંચના 21 વર્ષના પુત્રની ધરપકડ કરી હતી.પોલીસ ફરિયાદ અનુસાર બાળકી પરિવાર સાથે મોખાડા…
- નેશનલ
એવું તે શું થયું કે અમેરિકન એમ્બેસેડરે કહ્યું તૌબા તૌબા અને એ પણ દિવાળી પર?
હેડિંગ વાંચીને તમે કઈ પણ ઊંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં તો અમેરિકન એમ્બેસીમાં થયેલા દિવાળી સેલિબ્રેશનની વાત ચાલી રહી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં લોકો પર દિવાળી સેલિબ્રેશનનો ખુમાર છવાયેલો છે પછી એ ભારતીય હોય…
- નેશનલ
Assembly Election: ઝારખંડમાં ‘પક્ષપલટુ’ની બોલબાલા, જાણો કેટલા પક્ષો છે મહેરબાન?
રાંચીઃ લોકસભાની ચૂંટણી પછી હવે બે રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર દેશ આખાની નજર છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર અને ઝારખંડ એસેમ્બલી ઈલેક્શનને કારણે રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રની માફક ઝારખંડમાં દલબદલુ નેતાઓ પર મોટા મોટા પક્ષોએ…
- નેશનલ
પંજાબ પોલીસની લોરેન્સ બિશ્નોઈ સાથે સાંઠગાંઠ! હાઈ કોર્ટે પંજાબ પોલીસને આપ્યો ઠપકો
ચંડીગઢ: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ બિશ્નોઈ ગેંગ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના જીવ પાછળ પડી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગને રાજકીય સમર્થન હોવાની પણ ચર્ચા છે. એવામાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૯૩૬ની ઝડપી તેજી, ભાવ રૂ. ૭૯,૦૦૦ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા દિવાળીના તહેવારોમાં વૈશ્વિક બજાર પાછળ ભાવમાં આગઝરતી તેજીનું વલણ જળવાઈ રહેતાં સાર્વત્રિક સ્તરેથી માગ પર માઠી અસર પડી રહી છે. આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા…