- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભાજપ વચ્ચે છેડાયું ‘હિંદુત્વ’નું યુદ્ધ, આ રીતે કર્યા એકબીજા પર પ્રહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા, હિન્દુત્વને લઈને ભાજપ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું છે. બંને પક્ષો એકબીજાને જોરદાર ટોણા મારી રહ્યા છે. સૌથી પહેલા ઉદ્ધવ જૂથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક…
- આપણું ગુજરાત
Rajkot: દિવાળીની રાત થઈ રક્ત રંજીત, ફટાકડા ફોડવા મુદ્દે થયેલી માથાકૂટમાં યુવકની હત્યા
Latest Rajkot News: સમગ્ર દેશ દિવાળીના પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરી રહ્યો હતો ત્યારે રાજકોટમાં દિવાળીની ઉજવણી એક પરિવાર માટે માતમમાં ફેરવાઈ હતી. દિવાળીની રંગીન રાત રાજકોટમાં રક્ત રંજીત થઈ હતી. દિવાળીની રાત્રે રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલ સર્વેશ્વર ચોક…
- મહારાષ્ટ્ર
અરવિંદ સાવંતની શાઈના એનસી સંબંધી ટિપ્પણીનો વિવાદ
મુંબઈ: શિવસેના યુબીટીના નેતા અને મુંબઈ-દક્ષિણના સાંસદ અરવિંદ સાવંતે તાજેતરમાં શિવસેનાના નવા નેતા શાઈના એનસી વિશે ટિપ્પણી કરીને વિવાદ ઉભો કર્યો હતો. ઓનલાઈન ફરતા વીડિયોમાં, સાવંત મીડિયાને સંબોધિત કરતી વખતે શાઈનાને ‘માલ’ કહેતા સાંભળી શકાય છે.કોંગ્રેસ નેતા અને મુંબાદેવીના વિધાનસભ્ય…
- આપણું ગુજરાત
પદ્મિનીબા વાળાએ લૉરેન્સને આપી ચેતવણી, કહ્યું- બેટા તું એક વાર સામે આવ, તને….
Padminiba Vala: મુંબઈમાં અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની (baba siddique murder case) હત્યાને લઈ હાલ લૉરેન્સ બિશ્નોઈ (lawrence bishnoi) ચર્ચામાં છે. લોકસભા ચૂંટણી (lok sabha elections 2024) સમયથી કોઈને કોઈ કારણોસર પદ્મિનીબા વાળા (Padminiba vala) ચર્ચામાં રહે છે. તેમણે…
- ઇન્ટરનેશનલ
Russia-Ukraine War: ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા પહોંચ્યા, અમેરિકાએ ચીનને કરી આવી આપીલ
વોશિંગ્ટન: યુક્રેન સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયાએ રશિયાની મદદ કરવાની જાહેરાત કરતા અમેરિકા સહીત પશ્ચિમી દેશોની ચિંતામાં (North Korea sent troops to Russia)વધારો થયો હતો. એવામાં ઉત્તર કોરિયાની સેના રશિયા પહોંચતા ખળભળાટ મચી ગયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો છે…
- રાશિફળ
આજનું રાશિફળ (01-11-24): કન્યા, મકર અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લઈને આવશે સફળતા અને સુખ-સમૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેશે. આજે તમને કોઈ સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. સંતાનને નવી નોકરી મળશે. કોઈ કામ પૂરું કરવામાં જો સમસ્યા આવી રહી હતી તો તે પણ દૂર થશે. તમારી કેટલીક ભૂલ આજે પરિવારના…
- મનોરંજન
Sara Ali Khan કોઈ નેતાને ડેટ કરી રહી છે, જાણો કોણ છે?
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા તો રાજકીય નેતાને પરણીની ઠરીઠામ થઈ છે, ત્યાં વધુ એક અભિનેત્રી નેતાને ડેટ કરી રહી હોવાની ચર્ચા જોરદાર ચાલી છે. અભિનેત્રી સારા અલી ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં સારા અલી ખાને કેદારનાથ ધામની…
- સ્પોર્ટસ
IPL 2025: આઈપીએલ ખેલાડીઓનું રિટેંશન લિસ્ટ થયું જાહેર, જાણો પંત, ધોની, રોહિત શર્માનું શું થયું
IPL 2025 Retention List: આઈપીએલ 2025ને લઈ આજે ફ્રેન્ચાઇઝી રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની જાહેરાત કરી હતી. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે 2025-27 સીઝન માટે ખેલાડીઓને રિટેન કરવા માટે નિયમોમાં બદલાવ બાદ દરેક ટીમ રાઈટ ટૂ મેચ કાર્ડ સહિત મહત્તમ છ ખેલાડીઓ…
- મનોરંજન
Emraan Hashmi સાથેના કિસિંગ સીન બાબતે Vidhya Balanએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
પોતાની એક્ટિંગ અને ફિલ્મોના સિલેક્શનને કારણે વિદ્યા બાલન હંમેશા જ ચર્ચામાં રહે છે અને હાલમાં તો વિદ્યા બાલન તેની ફિલ્મ ભૂલ-ભૂલૈયા-3ને વધારે લાઈમલાઈટમાં છે. આ પહેલાં વિદ્યા ભૂલ-ભૂલૈયામાં જોવા મળી હતી અને હવે ત્રીજા ભાગમાં તે પાછું કમબેક કરી રહી…
- મહારાષ્ટ્ર
સરકારી યોજનાનો લાભ લેવા મામલે ભાઈએ કરી નાના ભાઈની હત્યા
પાલઘર: સરકારી યોજનાનો લાભ લેવા અને લાઈટ બિલને મામલે બે ભાઈઓ વચ્ચે ચાલતો વિવાદ લોહિયાણ બન્યો હોવાની ઘટના વસઈ તાલુકામાં બની હતી. દાતરડાથી હુમલો કરી નાના ભાઈની હત્યા કરવાના આરોપસર પોલીસે મોટા ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.સાતપાટી…