- રાશિફળ
આજનું રાશિફળ (03-11-24): મેષ, કન્યા અને તુલા રાશિના જાતકોને આજે નોકરીમાં મળશે પ્રમોશન…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે જીવનસાથી તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે જેને કારણે તમારી મોટાભાગની સમસ્યાઓ ઉકેલાઈ જશે. આજે તમને તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પસ્તાવો થશે. પ્રવાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે.…
- નેશનલ
… તો સંસદના શિયાળુ સત્રમાં વન નેશન, વન ઈલેકશન સહિત અન્ય બિલ રજૂ થઈ શકે
નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે, આ સત્રમાં સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલને રજૂ કરી શકે છે. આ સત્રમાં વન નેશન-વન ઈલેક્શન અને વકફ બિલ સહિત અનેક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં…
- સ્પોર્ટસ
IND VS NZ TEST: બીજી ઈનિંગમાં ન્યૂ ઝીલેન્ડે 9 વિકેટ ગુમાવી, જાડેજા અને અશ્વિને રંગ રાખ્યો
મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજની રમત પૂરી થઈ. ન્યૂ ઝીલેન્ડનો સ્કોર બીજા દિવસે રમતમાં રહીને નવ વિકેટે 171 રન બનાવી શકી. આમ ભારતની લીડને બાદ કરતા ન્યૂ ઝીલેન્ડના પક્ષે કુલ…
- ટોપ ન્યૂઝ
અમિત શાહ પર કેનેડાએ લગાવેલા આરોપને લઈ ભારત લાલઘૂમ, વિદેશ મંત્રાલયે કહી આ વાત
India Canada Relations: કેનેડાના ઉપ વિદેશ મંત્રીના નિવેદન પર ભારતે વાંધો ઉઠાવ્યો છે. સરકારે આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારે કેનેડાના રાજદૂતને બોલાવીને ગૃહ મંત્રી અમિત શાહ…
- આમચી મુંબઈ
માનવતા મહેંકી: એકનાથ શિંદેએ કાફલો રોકીને જખમી યુવકને કરી મદદ
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પાર્ટી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરેક પાર્ટીમાં નેતાઓ પ્રચાર અને જનતાને રિઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના કાફલાને રોકીને અકસ્માતમાં ઘવાયેલા યુવાનને મદદ…
- નેશનલ
હવે લા નીનોને કારણે ઠંડીનું આગમન વિલંબમાં મૂકાયુ
તમે ઘણી વાર સમાચારમાં અલ નીનો અને લા નીનો વિશs વાંચ્યું હશે, પણ આ બંને કેવી સ્થિતિ છે એ વિશે કદાચ તમારી પાસે માહિતી નહીં હોય. તો સૌથી પહેલા તો અલ નીનો અને લા નીનો શું છે એ તમને જણાવી…
- મનોરંજન
Birth Day Special: શાહરુખ ખાનની આ ફિલ્મ ફ્લોપ હતી, ફિલ્મના કો-સ્ટાર પણ ગયો હતો જેલમાં
મુંબઈઃ બોલીવુડમાં અત્યારે ફિલ્મી જગતના સૌથી મોટા અભિનેતા શાહરુખ ખાનને માનવામાં આવે છે, જેથી બોક્સ ઓફિસ કિંગ કે કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે. ચાર વર્ષના અંતર પછી 2023માં શાહરુખ ખાને બે બ્લોકબ્લસ્ટર ફિલ્મ આપી હતી. શાહરુખ ખાનના નામે સુપરસ્ટારડમની…
- ઇન્ટરનેશનલ
Israel Hezbollah War: ઇઝરાયેલી સેનાનો લેબનોનના ગ્રામીણ વિસ્તારો પર હુમલો, 45 થી વધુલોકોના મોત
અલ- બલા( ગાઝા પટ્ટી) : ઇઝરાયેલની સેનાએ(Israel Hezbollah War)લેબનોનના ગ્રામીણ વિસ્તારો પર જોરદાર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, લેબનોનના પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થિત ગામો પર થયેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે. બાલબેકના ગવર્નર બશીર…
- રાશિફળ
બુધ-શનિની થશે યુતિ, આ રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પિરીયડ
જ્યોતિષશાસ્ત્રમાં નવેનવ ગ્રહમાં શનિદેવને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે અને તેમનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને જ્યારે ગ્રહોના રાજકુમાર બુધ 11મી નવેમ્બરના સવારે 10 વાગ્યે કુંભમાં ગોચર કરશે. જેને કારણે બુધ અને શનિની…
- નેશનલ
કેરીના ગોટલામાંથી બનાવેલી રાબ ખાવાથી બે લોકોના મોત, છ હોસ્પિટલમાં દાખલ
બ્રહ્મપુર (ઓડિશા): ઓડિશાના કંધમાલ જિલ્લામાં કથિત રીતે કેરીના ગોટલામાંથી બનાવેલી રાબ ખાવાથી ઓછામાં ઓછી બે મહિલાઓના મોત થયા અને અન્ય છ બીમાર પડ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.એક અધિકારીએ જણાવ્યું કે દારિંગબાડી બ્લોક હેઠળના મંડીપાંકા ગામમાંથી કેરીના ગોટલામાંથી બનાવેલી રાબ…