- ઇન્ટરનેશનલ
US Election: ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી રેલીમાં શું કર્યું, જોઈ લો વીડિયો…
વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી (US Election)ની ઘડીઓ આખરે આવી ગઈ. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જેની તૈયારીઓ ચાલી રહી હતી તેના માટે વોટિંગ શરુ કરવામાં આવ્યું હતું. મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની અંતિમ રેલીમાં દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન…
- નેશનલ
દિલ્હીથી પુરી જતી ટ્રેન નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, મુસાફરોમાં ફફડાટ
Indian Railway: ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની છે. ટ્રેન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. આરપીએફ અને જીઆરપી મામલાની તપાસ કરી રહ્યા છે. જે ટ્રેન પર ફાયરિંગ કરવામાં આવ્યું તેનો…
- નેશનલ
વાઘની સંખ્યા વધવાને બદલે રાજસ્થાનમા 25 વાઘ ગાયબ! હવે સમિતિ કરશે તપાસ
સવાઇ માધોપોર: એકતરફ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત ભારતમાં વાઘની સંખ્યામાં ઘણો વધારો થયો છે અને છેલ્લી વસ્તીગણતરી અનુસાર વાઘની સંખ્યા 3682 જેટલી નોંધાઈ છે. દેશમાં વાઘની સંખ્યામાં વધારાના સમાચારની સાથે જ રાજસ્થાનમાં એક વર્ષમાં 25 વાઘો ગાયબ થયાના અહેવાલોએ ચિંતા વધારી…
- આમચી મુંબઈ
ઈલેક્શન કમિશને મહારાષ્ટ્રના નવા DGPની કરી નિમણૂકઃ જાણો, કોણ છે અધિકારી?
મુંબઈઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ઈલેક્શન કમિશને રાજ્યનાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને તાત્કાલિક અસરથી હટાવવાના આદેશ પછી આજે નવા ડીજીપીની નિમણૂક કર્યાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય વર્માને નવા ડીજીપી તરીકે નિમણૂક કરી છે.કેન્દ્રીય ઈલેક્શન કમિશને…
- મહારાષ્ટ્ર
MVA સાથે સમજૂતિ નહીં થઇ તો સમાજવાદી પાર્ટીએ 8 ઉમેદવાર ઊભા રાખ્યા
મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જીતની તૈયારી કરવામાં વ્યસ્ત છે. અહીં મુખ્ય મુકાબલો શાસક મહાયુતિ અને મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચે છે. આ ચૂંટણી માટે INDI ગઠબંધનના પક્ષ સમાજવાદી પાર્ટીની MVA સાથે…
- સ્પેશિયલ ફિચર્સ
મફતમાં આ રીતે તપાસો તમારા નામે કેટલા સીમકાર્ડ છે….
સીમકાર્ડ એક આવશ્યક ચિપ છે. મોબાઇલ માટે આ ચિપ જરૂરી છે. તમે તેને તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને કોઈને પણ કોલ મેસેજ અને કરી શકો છો અને ઇન્ટરનેટ ડેટા એક્સેસ પણ કરી શકો છો. કેન્દ્ર સરકાર ભારતમાં વ્યક્તિને તેના નામે 9…
- વેપાર
IPO: આનંદો… રિલાયન્સ જિયોને આવશે આઈપીઓ, 5 વર્ષથી જોવાઈ રહી છે રાહ
Reliance Jio IPO Watch: રિલાયન્સ જિયો ઈન્ફોકોમના આઈપીઓની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમનો આઈપીઓ વર્ષ 2025માં આવી શકે છે. ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ડીજીપીની બદલીઃ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજ્યના ડીજીપીની તાત્કાલિક બદલી કરવાના ચૂંટણી પંચના નિર્ણયની રાજકીય પ્રતિક્રિયાઓ મળી હતી. રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) રશ્મિ શુક્લાની તાત્કાલિક બદલી કરવા સોમવારે નિર્દેશ આપવાના ચૂંટણી પંચના પગલાને એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ…
- ઇન્ટરનેશનલ
લાહોરમાં નબળી હવાની ગુણવત્તાઃ પ્રાથમિક શાળાઓ અઠવાડિયા સુધી રહેશે બંધ
લાહોરઃ પાકિસ્તાનમાં ખતરનાક રીતે નબળી હવાની ગુણવત્તાને કારણે પાકિસ્તાનના અધિકારીઓએ સાંસ્કૃતિક રાજધાની લાહોરમાં એક અઠવાડિયા માટે પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી છે. આ માહિતી સરકારી અધિકારીઓએ આપી હતી.૧૪ મિલિયનની વસ્તી ધરાવતા આ શહેરમાં બાળકોને શ્વાસ સંબંધી અને અન્ય બિમારીઓથી બચાવવા…
- આમચી મુંબઈ
વસઈમાં રેલવે બ્રિજ નીચે મિત્રની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો: બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંગત અદાવતમાં મિત્રની કથિત હત્યા કરી મૃતદેહ સળગાવવામાં આવ્યો હોવાની વસઈ રેલવે સ્ટેશન બ્રિજ નીચે બનેલી ઘટનામાં પોલીસે બે જણની ધરપકડ કરી હતી.પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અંકિત રામ ટેનીરામ (25) અને બબલુ ચન્ના રૉય (36) તરીકે…