- આપણું ગુજરાત
આરબીઆઈએ ગુજરાતની આ 3 બેંકોને કર્યો દંડ, જાણો વિગત
RBI Fines on Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને અને મેઘાલયની પાંચ સહકારી બેંકો પર નિયમનકારી ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કુલ રૂ. 4.16 લાખનો દંડ ફટકાર્યો છે.આરબીઆઈની પ્રેસ રિલીઝ મુજબ, ગુજરાતના ભરૂચ સ્થિત જંબુસર પીપલ્સ…
- સ્પોર્ટસ
ભારતીય કૅપ્ટન ત્રણ ક્રમની છલાંગ સાથે ફરી ટૉપ-ટેનમાં
નવી દિલ્હીઃ આઇસીસીએ મંગળવારે મહિલા ક્રિકેટર્સના નવા રૅન્કિંગ જાહેર કર્યા હતા જેમાં ખાસ કંઈ નવા ફેરફાર નથી જોવા મળ્યા, પરંતુ ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર ટૉપ-ટેનમાં ફરી સ્થાન મેળવવામાં સફળ થઈ છે.ભારતીય મહિલા ટીમે તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પર્ફોર્મ કર્યું…
- આમચી મુંબઈ
ભાજપ રોજ બહાર પાડશે એમવીએ પરનું ‘આરોપનામું’
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મહાવિકાસ આઘાડી (એમવીએ)ની કથિત નિષ્ફળતાઓને રેખાંકિત કરવા માટે દૈનિક ધોરણે ‘ચાર્જશીટ’ (આરોપનામું) બહાર પાડીને મહા વિકાસ અઘાડી (એમવીએ) વિરુદ્ધ તેના અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે…
- નેશનલ
દિવાળી અને છઠ પર વતન જતાં પ્રવાસીઓ થયા પરેશાન, રેલવેએ આપ્યો આવો જવાબ
Indian Railway News: રેલવે સ્ટેશનો પર ભારે ભીડ અને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ (confirm railway ticket) ન થવાના મુસાફરોના દાવા વચ્ચે ભારતીય રેલવેનું (indian railway) નિવેદન સામે આવ્યું છે. મંગળવારે રેલવે તરફથી દાવો કરવામાં આવ્યો કે, વર્ષે 2024માં તહેવારોની સિઝન (festival…
- આમચી મુંબઈ
માલેગાંવ બ્લાસ્ટ કેસ ચલાવતી કોર્ટને મળી બોમ્બ મુકાયાની ધમકી
મુંબઈ: 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસનો ખટલો ચલાવતી વિશેષ કોર્ટેને બોમ્બની ધમકી મળી હતી, એમ સરકારી વકીલે જણાવ્યું હતું.સેશન્સ કોર્ટની રજિસ્ટ્રાર ઓફિસમાં 30 ઑક્ટોબરે અજાણી વ્યક્તિએ કૉલ કર્યો હતો અને કોર્ટરૂમ નંબર-26માં બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપી હતી. આ પ્રકરણે…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા હકીકતમાં છે પુરુષ!
પૅરિસઃ અલ્જિરિયાની ઇમેન ખેલિફ નામની ઍથ્લીટે મહિલા તરીકે તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં બૉક્સિંગનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો, પરંતુ એ સ્પર્ધા વખતે તે ચર્ચાસ્પદ થઈ જ હતી અને હવે તો તેના નામ પર વધુ વિવાદ થઈ શકે એમ છે. કારણ એ…
- મહારાષ્ટ્ર
બળવાખોરોને દરવાજો બતાવવામાં આવશે: મહારાષ્ટ્ર ભાજપ
મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ જાહેરાત કરી હતી કે પક્ષ એવા બળવાખોરોને સસ્પેન્ડ કરશે જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી નથી. ભાજપના પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી સહિત કેટલાક બળવાખોરોને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે સમજાવવામાં સફળ રહી. પાર્ટી પરિસ્થિતિનું વિશ્લેષણ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ટાઈ થાય તો કેવી રીતે વિજેતા નક્કી થશે? જાણો
US Elections 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પહેલાંથી જ રસાકસી જોવા મળી રહી છે. મતદાન બાદ રિઝલ્ટ આવશે ત્યારે કોણ વિજેતા બનશે તેના પર સૌની નજર છે. અમેરિકામાં…
- નેશનલ
કેનેડામાં હિંદુ મંદિર પરના હુમલા અંગે પંજાબના મુખ્ય પ્રધાને મૌન તોડ્યું, ઘટનાને વખોડી…
ચંદીગઢ: કેનેડામાં મંદિર પરના હુમલાની ઘટનાને ભારત સરકારે વખોડી નાખ્યા પછી આજે પંજાબના મુખ્ય પ્રધાન અને આપ (આમ આદમી પાર્ટી)ના નેતા ભગવંત માને આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા પંજાબના મુખ્ય…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીના ઘરે પાણી આવે છે ફ્રાન્સથી અને લિટરની કિંમત છે…
સચિન તેંદુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીની જેમ જ ઓછા સમયમાં જે માત્ર ભારતનો નહીં પણ વિશ્વનો સેલિબ્રેટેડ ક્રિકેટર બની ગયો છે તે વિરાટ કોહલી (virat Kohli birthday special)નો આજે જન્મદિવસ છે. અભિનેત્રી અનુષ્કાનો પતિ આજે સોશિયલ મીડિયા પર છવાયેલો છે.…