- ઇન્ટરનેશનલ
દુનિયાનો એકમાત્ર એવો દેશ કે જ્યાંના લોકો Internet નથી વાપરતા…
આજકાલના સમયમાં ઈન્ટરનેટ વિના તો લોકોને જાણે શ્વાસમાં ઓક્સિજન ઓછો પડતો હોય ત્યારે કોઈ એવી જગ્યા કે દેશ વિશેની કલ્પના કરવી કે જ્યાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ જ ના કરતાં હોય એ કોટલું અશક્ય લાગે, હેં ને? પરંતુ અશક્ય લાગતી એવી…
- મનોરંજન
સલમાન બાદ હવે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, આરોપીની અટક
બોલિવૂડમાંથી એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. ભાઇજાન સલમાન ખાન બાદ હવે બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ધમકીનો ફોન આવ્યો છે. શાહરૂખને ધમકી મળ્યા બાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ…
- આમચી મુંબઈ
ડૉલર ચાર મહિનાની ટોચે પહોંચતા વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહને તળિયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પના વિજય સાથે ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહેતાં ચાર મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ગત 15મી ઑક્ટોબર પછીની નીચી…
- રાશિફળ
આજનું રાશિફળ (07-11-24): મિથુન, કર્ક અને ધન રાશિના જાતકોની મનની દરેક ઈચ્છા થશે પૂરી…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે ક્યાંક બહાર જઈ શકો છો. જો તમે નોકરીમાં બદલાવની યોજના બનાવી રહ્યા છો, તો તમે તે પ્રયાસમાં સફળ થશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં શિથિલતા ટાળવી પડશે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ…
- ઇન્ટરનેશનલ
અલવિદાઃ દુનિયાની પહેલી મિસ વર્લ્ડનું 95 વર્ષે નિધન
કેલિફોર્નિયાઃ દુનિયાની સૌથી પહેલી મિસ વર્લ્ડ કિકી હેકન્સનનું નિધન થયું છે. કિકી ૯૫ વર્ષના હતા. કિકી હકેન્સને કેલિફોર્નિયામાં તેના ઘરે ઊંઘમાં અંતિમ શ્વાસ લીધા. કિકીના પરિવારે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ જાહેરાત ઓફિશિયલ મિસ વર્લ્ડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરવામાં…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં ફરી ડિરેલમેન્ટ, લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર
મુંબઈ: મધ્ય રેલવેમાં કસારા રેલવે સ્ટેશન નજીક આજે ટ્રેનના બંકર એન્જિન ડિરેલ થવાને કારણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર અસર પડી હતી. કસારા સ્ટેશન નજીક બન્કર એન્જિન પાટા પરથી ઉતરી જવાને કારણે અમુક મેલ એક્સપ્રેસ ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી…
- મહારાષ્ટ્ર
Assembly Election: સાંગલીમાં દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી માટે શું કહ્યું?
સાંગલી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજથી મહારાષ્ટ્રની મુલાકાતે છે, ત્યારે સત્તાધારી પાર્ટી અને વિપક્ષ ખુલ્લેઆમ આમનેસામને પ્રહારો કરી રહી છે. આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અરાજકતાવાદી તત્ત્વોને ભેગા…
- આપણું ગુજરાત
એસટીને દિવાળી ફળી: એક જ અઠવાડિયામાં કરી 16 કરોડની કમાણી
દિવાળીના તહેવારો ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા 29 ઓક્ટોબરથી 04 નવેમ્બર 2024 સુધી ગુજરાતમાં કુલ 6,617 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં એક અઠવાડિયામાં જ 7 લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. 16 કરોડથી વધુની આવક…
- આપણું ગુજરાત
બેંક એકાઉન્ટ વેચવાના કૌભાંડનો આરોપી દુબઇ ભાગે તે પહેલા મુંબઈ એરપોર્ટથી ધરપકડ
ભુજ: વિશ્વાસમાં લઈને ઓળખીતા ખાતાધારકોની જાણ બહાર તેમનું બેંક એકાઉન્ટ ત્રીજા પક્ષકારને વેચી તેમાં ક્રિકેટ ટુર્નામેન્ટની સટ્ટાબાજીના કરોડો રૂપિયાની નાણાની હેરફેર કરવાના આયોજનબદ્ધ કૌભાંડનો ગાંધીધામમાંથી પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ગત ઓગસ્ટ મહિનામાં પર્દાફાશ કરી બે શખ્સોની ધરપકડ કરી હતી,…