- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગુજરાતની સફેદ ડુંગળીની એન્ટ્રી, જયરામ રમેશે ઉઠાવ્યો સવાલ
Maharashtra Elections 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર જામી રહ્યો છે. કોંગ્રેસે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો અને પૂછ્યું હતું કે મહારાષ્ટ્રમાં લાલ ડુંગળીના ખેડૂતો કરતાં ગુજરાતમાં સફેદ ડુંગળીના ખેડૂતોને શા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભાજપે…
- રાશિફળ
પાપી ગ્રહ રાહુ કરશે નક્ષત્ર પરિવર્તન, પાંચ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરીયડ
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર નવ ગ્રહમાં શનિને બાદ કરતાં રાહુ અને કેતુ બે એવા ગ્રહો છે જે ધીમી ગતિએ ગોચર કરે છે. રાહુને પણ શનિદેવની જેમ એક રાશિમાંબીજી રાશિમાં ગોચર કરતાં દોઢ વર્ષ અને નક્ષત્ર પરિવર્તન કરતાં છ મહિનાનો સમય લાગે…
- મનોરંજન
Divorceની અફવા વચ્ચે 45 લાખ રૂપિયાના મંગળસૂત્રનું આ શું કર્યું Aishwarya Rai-Bachchanએ?
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી તેમના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં રહે છે. અભિષેક-ઐશ્વર્યાના લગ્નજીવનમાં પડેલાં ભંગાણ માટે લોકો બી-ટાઉનની એક્ટ્રેસ નિમ્રત કૌરને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ નિમ્રતે પોતાની…
- આપણું ગુજરાત
Gujarat માં દારૂબંધીના અમલ માટે પોલીસનો નવતર પ્રયોગ, દારૂ શોધવા ટ્રેઇન કર્યા બે શ્વાન
રાજકોટ: ગુજરાત(Gujarat) પોલીસે રાજ્યમાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરનારાઓ દ્વારા છુપાયેલો દારૂ શોધવા માટે નવી યુક્તિ અપનાવી છે. જેમાં પોલીસે 18 મહિનાના બે લાબ્રાડોર્સ અડ્રેવ અને કેમરી શ્વાનને દારૂ શોધવા માટે તાલીમ આપી છે. ગત સપ્તાહે રાજકોટની ઢેબર કોલોનીમાં અડ્રેવ શ્વાને…
- સ્પોર્ટસ
AUS vs PAK: પાકિસ્તાની બોલરો સામે વર્લ્ડ ચેમ્પિયન ટીમે ઘૂંટણ ટેક્યા, 34 વર્ષમાં આવું પહેલીવાર બન્યું
એડિલેડ: ODI વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન ઓસ્ટ્રેલીયાની ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સામે ત્રણ ODI મેચની સિરીઝ (AUS vs PAK ODI series) રમી રહી છે. આ સિરીઝના બીજા મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ વિખેરાયેલી જોવા મળી હતી. પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની ટીમે 34…
- રાશિફળ
આજનું રાશિફળ (08-11-24): આ ત્રણ રાશિના જાતકોની તમામ મુશ્કેલીઓ થશે આજે દૂર, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમારા મહત્વપૂર્ણ કાર્યો પર નજર રાખવી જોઈએ અને તેમને અગાઉથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમારા કામમાં કેટલીક ગૂંચવણો હતી, તો તે પણ ઘણી હદ સુધી…
- નેશનલ
આસામમાં ભારત-ભૂતાન બોર્ડર પર ઈમિગ્રેશન ચેકપોસ્ટનું કરાયું ઉદ્ઘાટન
નવી દિલ્હી: આસામમાં ભારત-ભૂતાન સરહદ પર ત્રીજા દેશના નાગરિકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે એક ઇમિગ્રેશન ચેક પોસ્ટનું આજે ઉદ્ઘાટન ભૂતાનના વડા પ્રધાન લિયોનચેન દાશો શેરિંગ તોબગેની હાજરીમાં કરવામાં આવ્યું હતું, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમના સંબોધનમાં…
- નેશનલ
પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખડગેની જીભ લપસી, વિવાદાસ્પદ ટિપ્પણી કરી
મુંબઈઃ દેશમાં જ્યારે પણ ચૂંટણીની તારીખ નજીક આવે ત્યારે સત્તાધારી પાર્ટી અને વિપક્ષી પાર્ટી આમનેસામને આવી જાય એ નવી વાત રહી નથી. ગઈકાલે મહાવિકાસ આઘાડી (એમવીએ)એ બીકેસીના મેદાનમાં સંયુક્ત રેલીને સંબોધી હતી. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી પર…
- ટોપ ન્યૂઝ
Gujaratમાં Zika Virusની એન્ટ્રી, ગાંધીનગરમાં 75 વર્ષીય વૃદ્ધનો રિપૉર્ટ આવ્યો પોઝિટિવ
Zika Virus Cases in Gujarat: ગાંધીનગરમાં 75 વર્ષીય વૃદ્ધમાં ઝીકા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી સેમ્પલ પરિક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતુ થઈ ગયું હતું. આરોગ્ય તંત્ર દ્વારા…