- સ્પેશિયલ ફિચર્સ
તમારી પાસે પણ છે ICICI Bankનું ક્રેડિટ કાર્ડ? બે દિવસ બાદ થશે આ મહત્ત્વનો ફેરફાર, જાણી લેશો તો…
જો તમારું બેંક એકાઉન્ટ પણ આઈસીઆઈસીઆઈ બેંકનું ક્રેડિટ કાર્ડ (ICICI Bank Credit Card) છે તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે બે દિવસ બાદ 15મી નવેમ્બરથી ક્રેડિટ કાર્ડ સંબંધિત અનેક નિયમમાં મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (12-11-24): આ ત્રણ રાશિના જાતકોના અટકી પડેલાં કામ થશે પૂરા, જાણી લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારે કોઈના પર પણ આંધળો વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આજે વિશ્વાસઘાત થવાની શક્યતા છે. આજે તમે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશો, જેને કારણે તમારી પ્રતિષ્ઠા ચારેબાજુ…
- સ્પોર્ટસ
Women’s Asian Champions Trophy: હોકીમાં ભારતે મલેશિયાને 4-0થી હરાવ્યું
રાજગીર (બિહાર): ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે સોમવારે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હૉકી ટૂર્નામેન્ટ (Women’s Asian Champions Trophy)ની પ્રથમ મેચમાં મલેશિયાને 4-0થી હરાવ્યું હતું. ભારત તરફથી સંગીતા કુમારીએ આઠમી અને 55મી મિનિટમાં, પ્રીતિ દુબેએ 43મી અને ઉદિતાએ 44મી મિનિટે ગોલ કર્યા હતા.ભારતે…
- આપણું ગુજરાત
માતાના મઢ ખાતે યાત્રાળુઓ ફેંકેલા વાસી ખોરાકથી ત્રણ ગાયોના મોતથી અરેરાટી
ભુજ: કચ્છના જગવિખ્યાત માતાના મઢ નજીક આવેલા પીડબલ્યુડીના ગેસ્ટ હાઉસની બહાર વાસી ખોરાક આરોગી ગયેલી ત્રણ ગાયોના ખોરાકી ઝેરની અસરથી મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આ ઘટના અંગે હિન્દુ યુવા સંગઠનના મંત્રી ઘનશ્યામસિંહ સોઢાએ માહિતી આપતાં જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
Assembly Election: ફડણવીસે કોંગ્રેસ, ખડગે અને ઓવૈસી પર આકરા પ્રહાર, જાણો શું કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા (Assembly Election)ની ચૂંટણી પ્રચાર માટે આજે પોતાની દક્ષિણ પશ્ચિમ વિધાનસભાના વિસ્તારમાં રેલીમાં નીકળ્યા ત્યારે જનતાનો સંપર્ક કર્યો હતો. રેલી વખતે દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ એટલો સારો નથી, તેથી કોઈને વિશ્વાસ…
- આપણું ગુજરાત
બ્લોક થયેલા ગુગલ-પે એકાઉન્ટને અનબ્લોક કરાવવામાં મહિલાએ દોઢ લાખ ગુમાવ્યા!
ભુજ: કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપર ગામમાંથી વધુ એક સાયબર ફ્રોડનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જેમાં બ્લોક થઇ ગયેલા ગુગલ-પે નામના યુપીઆઈ સોફ્ટવેરને ફરી અનબ્લોક કરવાનો પ્રયાસ કરનારી મહિલા પાસે સ્ક્રીન શોટ શેર કરાવીને તેમના ખાતામાંથી દોઢ લાખ રૂપિયા…
- આપણું ગુજરાત
કોયલીની રિફાઇનરીમાં બ્લાસ્ટથી ભીષણ આગ; દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા
વડોદરા: વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. જેના કારણે રિફાઇનરી કંપનીમાં નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાની ઘટનાની સાથે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા, અંદાજે 5 થી 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા…
- આમચી મુંબઈ
એટલે સેક્સ માટે સંમતિ નથીઃ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
મુંબઈ: પીડિતાએ સેક્સ માટે સંમતિ આપી હતી તેવી ટિપ્પણી કરીને ટ્રાયલ કોર્ટે ભૂલ કરી છે એમ જણાવી ન્યાયમૂર્તિ ભરત દેશપાંડેએ ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો.ગોવા ખાતે બોમ્બે હાઈ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં અદાલતનું નિરીક્ષણ હતું કે એક છોકરી બુકિંગ…
- સ્પેશિયલ ફિચર્સ
કેટલા દિવસ બાદ તમે પણ તમારો Towel? ડોક્ટરોએ જણાવ્યું સારી રીત અને સાચો સમય. ..
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા ને કે આખરે ન્હાવાના ટોવેલ ધોવામાં તો વળી શું રોકેટ સાયન્સ છે? જ્યારે લાગે કે ટોવેલ મેલો થઈ ગયો છે અને લાંબા સમયથી નથી ધોવાયો તો ધોવા નાખી દેવાનો… પણ બોસ એવું નથી. જે…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં સાડા છ ટનની ચાંદીની ઈંટો ચૂંટણી પંચે જપ્ત કરી
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિક્રોલીમાં એક કેશ વાનમાંથી સાડા છ ટન ચાંદીની ઇંટો જપ્ત કરવામાં આવી છે. આ ચાંદીની ઇંટોની કિંમત કરોડો રૂપિયા થાય છે. વિક્રોલી પોલીસ અને ચૂંટણી પંચની તપાસ…