- આમચી મુંબઈ
ઑલ આઉટ ઑપરેશનમાં 105 જણની ધરપકડ: શસ્ત્રો અને દારૂ જપ્ત
થાણે: વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુનાહિત પ્રવૃત્તિને ડામવા અને કાયદા-સુવ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા થાણે પોલીસે હાથ ધરેલા ઑલ આઉટ ઑપરેશનમાં 105 જણની ધપકડ કરવામાં આવી હતી.રવિવારની રાતે પોલીસે ઑપરેશન હાથ ધરી પિસ્તોલ સહિત 43 શસ્ત્ર અને 5.07 લાખ રૂપિયાનો ગેરકાયદે…
- ઇન્ટરનેશનલ
ચીનમાં કારચાલકે 35 લોકોને કચડ્યાં, 40થી વધુ ઘાયલ
બેઇજિંગઃ ચીનમાં અકસ્માતનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. એક પ્રૌઢે બેફામ કાર દોડાવી 35 લોકોને કચડી નાંખ્યા હતા. ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી વિગત પ્રમાણે, ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય પ્રૌઢે લોકોના ટોળા પર કાર ચડાવી દીધી…
- મનોરંજન
શાહરુખ ખાનને ધમકી: રાયપુરના વકીલની ધરપકડ
મુંબઈ: બોલીવુડના કિંગ ખાન ગણાતા શાહરુખ ખાનને ગયા સપ્તાહે મોતની ધમકી આપી 50 લાખ રૂપિયાની માગણી કરવાના કેસમાં મુંબઈ પોલીસે છત્તીસગઢની રાજધાની રાયપુરથી વકીલ ફૈઝાન ખાનની ધરપકડ કરી હતી.બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બરે કૉલ કરી અજાણ્યા શખસે શાહરુખ ખાનને જાનથી…
- આમચી મુંબઈ
ઉદ્ધવના હેલિકોપ્ટરની તપાસ પર ચૂંટણી પંચ કડક, વધારે અવાજ ન કરો, એસઓપી મુજબ ચેકિંગ થઈ રહ્યું છે
શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરનું ફરી એકવાર ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરનું 24 કલાકમાં બીજી વખત ચેકિંગ કરવામાં આવ્યું, જે બાદ તેઓ ગુસ્સે થઈ ગયા. ઉદ્ધવે કહ્યું કે વારંવાર તપાસ અયોગ્ય છે. ત્યારે હવે આ મામલે ચૂંટણી…
- મનોરંજન
રૈના પરિવારની વહુ બનશે કપૂર ખાનદાનની લાડકવાયી? હાથ પર કર્યું બોયફ્રેન્ડનું નામ ફ્લોન્ટ…
હેડિંગ વાંચીને જો તમે મૂંઝાઈ ગયા હોવ તો તમારી જાણ માટે કે અહીં અમે જ્હાન્વી કપૂરની નહીં પણ બોની કપૂર અને શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂરની વાત કરી રહ્યા છીએ. જ્હાન્વીની જેમ જ ખુશીએ પણ પોતાના માટે લાઈફ પાર્ટનર શોધી…
- આપણું ગુજરાત
ગોધરાના કોમન પ્લોટમાંથી મળ્યાં નવજાત જોડિયા બાળક, સ્થાનિકોમાં રોષની લાગણી
ગોધરા: પંચમહાલના ગોધરામાં અધૂરા માસે જન્મેલા બે નવજાત બાળકોને ફેંકી જ્ઞાની ઘટના બની છે, જેને લઈને ચકચાર મચી ગઈ છે. ગોધરાના ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા બે જોડિયાં શિશુ મળી આવ્યાની ઘટના બની છે. સ્થાનિકો…
- સ્પોર્ટસ
ભારતની પ્રથમ ટેસ્ટ માટેની પર્થની પિચ કેવી હશે જાણો છો?
પર્થઃ ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ સામે ભરપૂર ટર્ન અપાવતી સૂકી પિચો પર રમ્યા પછી ભારતીય ટેસ્ટ ખેલાડીઓ આ મહિને ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગે ફાસ્ટ અને બાઉન્સી પિચો પર રમશે. એમાં પણ ખાસ કરીને આગામી બાવીસમી નવેમ્બરે શરૂ થનારી પહેલી ટેસ્ટ…
- ઇન્ટરનેશનલ
ચીન-પાકિસ્તાન મળીને ભારત સામે રચી રહ્યા છે આ કાવતરું
કરાંચીઃ ચીન આતંકવાદ સામેની લડાઇમાં પાકિસ્તાનનો સાથે આપશે. પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીનના શ્રમિકો પર આતંકી હુમલા વધ્યા છે તેવા જ સમયે આ નિવેદન સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ચીનની ગુપ્તચર એજન્સી સાથે મળીને કામ કરી…