- સ્પોર્ટસ
સંજુ સૅમસને ટી-20ના રૅન્કિંગમાં લગાવી ઊંચી છલાંગ
સેન્ચુરિયનઃ મર્યાદિત ઓવરો માટેની સિરીઝની ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનનો સમય હમણાં સારો ચાલી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની રવિવારની બીજી ટી-20માં તે ખાતું ખોલાવતાં પહેલાં જ આઉટ થઈ ગયો હતો, પરંતુ એ અગાઉ પ્રથમ મૅચમાં તેણે સદી ફટકારી હતી…
- આપણું ગુજરાત
વંદે મેટ્રો ટ્રેનના મહિલા કોચમાં પુરુષો ઘૂસી આવ્યા, મારપીટનો બનાવ
ભુજ: ભુજ-અમદાવાદ વચ્ચે તાજેતરમાં વાજતે-ગાજતે શરૂ કરવામાં આવેલી હાઈસ્પીડ નમો વંદે ભારત રેપીડ ટ્રેનમા ટિકિટ ચેકર અને આરપીએફના સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરીના કારણે મુસાફરો વચ્ચે થતા રહેતા ઘર્ષણના બનાવો ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે તેમાં હળવદ નજીક મહિલાઓના અનામત કોચમાં કેટલાક…
- આપણું ગુજરાત
ભુજના મદરેસામાંથી બે કિશોરો અચાનક થયા ગુમ: પરિવાર ચિંતાતુર
ભુજ: ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં આવેલા મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોરો ભેદી સંજોગોમાં ગુમ થતાં ચકચાર પ્રસરી જવા પામી છે. બે મિત્રો થયા છે ગાયબ:માધાપર પોલીસ મથકે ભુજમાં રહેતા સલીમ દાઉદભાઇ કુંભારે નોંધાવેલી અપહરણની ફરિયાદ મુજબ, નાના વરનોરાના…
- આપણું ગુજરાત
Gujarat માં વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન
Vav By Election: વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતું. વાવમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના…
- મહારાષ્ટ્ર
કોલ્હાપુરમાં ગઠિયા ખેલ કરી ગયાઃ વિજિલન્સ અધિકારીના સ્વાંગમાં વેપારીના 25 લાખ લૂંટ્યા
કોલ્હાપુરઃ વિધાનસભાની ચૂંટણીને કારણે રોકડ-વ્યવહારોની લેવડદેવડ પર ચૂંટણી પંચની બાજ નજર છે ત્યારે તાજેતરમાં રાજ્યના કોલ્હાપુરમાંથી વિજિલન્સ અધિકારીઓના સ્વાંગમાં એક ઉદ્યોગપતિ પાસેથી 25 લાખ રુપિયાની લૂંટ ચલાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો ગઈકાલે બન્યો હતો.મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમ…
- નેશનલ
આ વાતે ભારત પાકિસ્તાન સરખાઃ જાણો બન્ને દેશોએ ચિંતા કરવી પડે તેવા અહેવાલમાં શું છે?
નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વના 121 સૌથી પ્રદૂષિત દેશોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. જેમાં દેશની રાજધાની દિલ્હી ઉપરાંત મહાનગર કોલકાતા અને મુંબઈનો સમાવેશ…
- મનોરંજન
હવે ભગવાન પરશુરામ બનશે વિકી કૌશલ
હોરર કોમેડી સ્ત્રી 2ની અપાર સફળતા બાદ મેડૉક ફિલ્મ્સ આગામી સમયમાં ઘણી શાનદાર ફિલ્મો લઈને આવી રહી છે, જેમાંની એક મહાવતાર છે. સ્ત્રી- 2 ફિલ્મની નિર્માતા જોડી દિનેશ વિજન અને અમર કૌશિક અભિનેતા વિકી કૌશલ સાથે ફિલ્મ મહાવતાર લઇને આવી…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકી છે સક્રિય? આ વર્ષે ઠાર કર્યાં 61
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે આતંકી સક્રિય થયા છે. છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટના પરથી આ સાબિત થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓને સ્થાનિક સમર્થન ઓછું મળી રહ્યું છે અને તેમની સામે ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા…
- ઇન્ટરનેશનલ
‘ભારતનો કોઈ ફાયદો નથી’, PM મોદી અને ટ્રમ્પની મિત્રતા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
લખનઊઃ અમેરિકામાં સત્તા પરિવર્તન થયું છે અને આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ભવ્ય જીત મેળવીને બાજી મારી લીધી છે. રિપબ્લિકન નેતા ટ્રમ્પે પાંચ નવેમ્બરના રોજ હાથ ધરાયેલી મતગણતરીમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તેઓ અમેરિકાના 47મા પ્રમુખ બનવા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: 3 ડઝન બેઠક પર બરાબરીનો જંગ, તફાવત ૫૦૦૦ મતથી ઓછો હતો
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી બંને માટે ખરી કસોટી એવી ત્રણ ડઝન બેઠકો પર માનવામાં આવી રહી છે જ્યાં ૨૦૧૯ની ચૂંટણીમાં ૫૦૦૦થી ઓછા મતોના માર્જિનથી જીત અને હાર…