- મનોરંજન
જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ જોરદાર ડાન્સ કર્યો અક્ષરા સિંહે
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, શાહરૂખ ખાનને જાનથી મારવાની ધમકી મળ્યા બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ હાલમાં ચર્ચામાં છે. અક્ષરા સિંહને પણ જાનથી મારવાની ધમકી મળી હતી. અભિનેત્રી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. નાણા આપવામાં નિષ્ફળ જવા…
- નેશનલ
રાજસ્થાનમાં તણાવનો માહોલઃ એસડીએમને થપ્પડ મારનારાની ધરપકડથી હિંસા-આગજનીના બનાવ
જયપુરઃ રાજસ્થાનના ટોંક જિલ્લામાં બુધવારે પેટાચૂંટણી દરમિયાને એસડીએમ અમિત ચૌધરીને થપ્પડ મારનારા નરેશ મીણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની ધરપકડ કરવા આજે અમરાવતા ગામ પહોંચી હતી. મીણાની ધરપકડ બાદ તેના સમર્થકોએ ગામની બહાર ઉનિયાલા-હિંડોલી હાઇવે પર પથ્થરમારો અને આગચંપી…
- સ્પોર્ટસ
સચિન તેંદુલકર રોહિત-વિરાટને ખરાબ ફોર્મમાંથી ઉગારી શકશે? પૂર્વ હેડ કોચે BCCIને આપી સલાહ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) રમવા માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ગઈ છે, આ પાંચ મેચની સિરીઝ ભારત માટે પડકારરૂપ સાબિત થવાની છે. એ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ટીમ (Rohit Sharma and Virat Kohli struggles with…
- સ્પોર્ટસ
ભારતને સતત ત્રીજી મૅચમાં પણ બૅટિંગ મળી અને સૅમસનનો ફરી ઝીરો
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમે અહીં આજે સતત ત્રીજી મૅચમાં પણ ટૉસ જીત્યો હતો અને ફીલ્ડિંગ પસંદ કરી હતી. એ સાથે, સૂર્યકુમાર યાદવના સુકાનમાં ટી-20 સિરીઝ રમી રહેલી ભારતીય ટીમને લાગલગાટ ત્રીજી વાર બૅટિંગ સાથે મૅચની શરૂઆત કરવાનું કહેવામાં…
- આપણું ગુજરાત
Vav By Polls: વાવ પેટા ચૂંટણીમાં 2022ની સરખામણીએ આ વર્ષે કેટલું ઓછું મતદાન થયું?
Vav Assembly By Polls: ગુજરાતની વાવ પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ચૂંટણી પંચના આંકડા મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં વાવમાં 68.1 ટકા મતદાન થયું અંદાજ…
- મનોરંજન
શ્રીદેવીની લાડલી ખુશી કપૂરે ડેટિંગ લાઈફ અંગે સિક્રેટ રિવિલ કર્યું
મુંબઈઃ શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરનાર ખુશી કપૂરની ખૂબ ચર્ચામાં છે. હવે જો તમે વિચારી રહ્યા હોય કે આ ચર્ચાઓ તેના લૂક કે એક્ટિંગને…
- આમચી મુંબઈ
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ને કેમ મળી નોટિસ, સલમાન ખાનની ટીમે કરી સ્પષ્ટતા
મુંબઈઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો વિવાદમાં સપડાયો છે. બોંગો ભાષી મહાસભા ફાઉન્ડેશન (BBMF) વતીથી કપિલ શર્માના શોને નોટિસ મોકલવામાં આવી છી. સંસ્થા દ્વારા જારી કરાયેલ નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો રવિન્દ્રનાથ ટાગોરના…
- આમચી મુંબઈ
જનેતાનો જીવ કેમ ચાલ્યો? દોઢ મહિનાની બાળકીને વેચવા નીકળી હતી મા, પણ…
થાણે: કલ્યાણમાં દોઢ મહિનાની બાળકીને ચાર લાખ રૂપિયામાં વેચવાનો કથિત પ્રયાસ કરવા બદલ પોલીસે બાળકીની માતા સહિત ચાર જણની ધરપકડ કરી હતી.થાણે પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ મંગળવારે કલ્યાણ પશ્ર્ચિમમાં રામદેવ હોટેલ નજીક સહજાનંદ ચોક ખાતે છટકું ગોઠવી ચારેયને પકડી…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ મુદ્દે રાજ્ય સરકાર સફાળી જાગી: હોસ્પિટલ PMJAY માટે બ્લેક લિસ્ટ
Ahmedabad Khyati Hospital News: અમદાવાદમાં ખ્યાતિ હૉસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં…