- સ્પોર્ટસ
સાનિયા મિર્ઝા હવે આ દેશ માટે કરશે કામ, હરભજનને પણ મળી મોટી જવાબદારી
દુબઈઃ ભારતની ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ હવે નવી ભૂમિકામાં જોવા મળશે. બન્નેને દુબઈમાં અગત્યની જવાબદારી સોંપવામાં આવી રહી છે.પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે તલાક લઈ ચૂકેલી સાનિયાએ ટેનિસમાંથી સંન્યાસ લીધો એને ઘણા મહિના વીતી…
- નેશનલ
દરગાહને લઈ ભાજપના નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કરી કંઈક આવી અપીલ
બાગપત: પોતાના નિવેદનોને કારણે છાશવારે ચર્ચામાં રહેનારા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વિધાનસભ્ય નંદ કિશોરે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. મીરાપુર પેટાચૂંટણીના મતદાન પહેલા તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી રાજકીય હલચલ મચી ગઈ છે.…
- આપણું ગુજરાત
અંજારના સિનુગ્રા ગામમાં રહેણાંક મકાનમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, રૂ. ૧.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત
અંજારઃ પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલા સરહદી જિલ્લા કચ્છમાં પાછલા કેટલાક વર્ષોથી નશાખોરીનું દુષણ ચિંતાજનક રીતે વધવા પામ્યું છે. અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક રહેણાંક મકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી, જમીનમાં ઉગાડેલા ૩૮ ઝાડ તથા…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન મીડિયા માટે કોહલી હવે `કિંગ’ નથીઃ કયા ભારતીય ખેલાડીને બૅટિંગનો શહેનશાહ માને છે, જાણો છો?
પર્થઃ આગામી શુક્રવાર, બાવીસમી નવેમ્બરે ઑસ્ટ્રેલિયામાં ભારતની પાંચ મૅચની સંઘર્ષભરી ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે એ પહેલાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીઓ દ્વારા માઇન્ડ-ગેમ ઘણા અઠવાડિયા અગાઉ જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે કિંગ કોહલી ઑસ્ટ્રેલિયા પહોંચી ગયો છે એટલે ઑસ્ટ્રેલિયન મીડિયાએ…
- આપણું ગુજરાત
ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ મુખ્ય ડોક્ટરની ધરપકડ, અત્યાર સુધીમાં શું થઈ કાર્યવાહી?
અમદાવાદ: અમદાવાદ એસ. જી. હાઇ-વે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવાના ઓપરેશન કર્યા બાદ દર્દીના મોત નીપજતા હોબાળો મચી ગયો હતો. આ અનુંસધાનમાં આરોગ્ય વિભાગે નિમેલી કમિટીની તપાસમાં ચોંકાવનારા તથ્યો જાણવા મળ્યા છે. અહીંની હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન…
- આપણું ગુજરાત
અમદાવાદમાં Coldplay કોન્સર્ટને લઈ હોટેલના ભાડામાં તોતિંગ વધારો, એડવાન્સ બુકિંગ કેન્સલ
અમદાવાદઃ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ ભારતમાં વધુ એક શોની જાહેરાત કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ પરફોર્મ કરશે. મુંબઇના ત્રણ શો પૂરા થયાના થોડા દિવસ બાદ 25 જાન્યુઆરીએ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. શો માટેની ટિકિટનું…
- સ્પોર્ટસ
બે ટ્રિપલ સેન્ચુરી, ભાગીદારીનો વિક્રમ અને ચોક્કા-છગ્ગાની રમઝટઃ રણજી મૅચમાં રનનો ઢગલો
પોર્વોરિમ (ગોવા): ગોવાના સ્નેહલ કૌથંકર (314 અણનમ, 215 બૉલ, 45 ફોર, 4 સિક્સર) અને કશ્યપ બાકલે (300 અણનમ, 269 બૉલ, 39 ફોર, બે સિક્સર)ની જોડીએ અહીં ગુરુવારે રણજી ટ્રોફીની અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં વિક્રમોની હારમાળા ઊભી કરી હતી. તેમણે રનનો…
- નેશનલ
સંસદના શિયાળુ સત્રમાં વક્ફ બિલ 2024 પસાર થશે નહીં, વિલંબ થવાનું કારણ શું?
નવી દિલ્હી: મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવેલ વકફ બિલને લઈને સંસદથી લઈને દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે 25 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં વકફ બિલ પાસ કરવું એ સરકારના એજન્ડાનો સૌથી…
- મનોરંજન
આપણે જીવનમાં ક્યાંક અટવાયા છીએઃ આવું કેમ કહ્યું જૂનિયર બચ્ચને
Abhishek Bachchan હાલમાં તેની ફિલ્મ I want to talkના પ્રમોશનમાં બિઝી છે. હટકે ફિલ્મો માટે જાણીતા સૂજિત સરકારની ફિલ્મના પ્રમોશન સમયે જૂનયર બચ્ચને ઘણું કહ્યું છે વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર લૉંચ થઈ ગયું છે અને અભિષેક એકદમ અલગ…
- નેશનલ
ઇન્ડિયન નેવીમાં પહેલી વાર ભાઇબહેનની જોડી રચશે ઇતિહાસ
ભારતીય નૌકા દળના ઇતિહાસમાં આ પહેલી વાર બની રહ્યું છે કે એક જ પરિવારના ભાઇ-બહેન એક જ સમયે નૌકા દળના જહાજને કમાન્ડ કરવા જઇ રહ્યા છે. કમાન્ડર પ્રેરણા દેવસ્થલી અને કમાન્ડર ઇશાન દેવસ્થલી બંને ભાઇબહેન છે. આ બંને ભાઇ-બહેન એક…