- મનોરંજન
નેશનલ એવોર્ડ જીત્યા પછી ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુને કેમ દુખી હતો, દિલની વાત જાણો?
મુંબઈઃ ‘પુષ્પા‘ સ્ટાર અલ્લુ અર્જુને વર્ષ ૨૦૨૩માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા પછી અલ્લુ અર્જુન અને તેના ચાહકો ખુશખુશાલ હતા. અલ્લુ અર્જુને નેશનલ એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ અભિનેતા બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે…
- આપણું ગુજરાત
મોંઘવારીના માર વચ્ચે ગુજરાતથી કાંદાની નિકાસ શરૂઃ મલેશિયાએ આપ્યો ઓર્ડર
અમદાવાદ: દેશમાં કાંદાના વધતા ભાવથી આમ આદમીની આંખોમાં આંસુ આવી ગયા છે, તેમાંય વળી કાંદાનો કિલોગ્રામે ભાવ 60-70 રૂપિયાએ છે, ત્યારે સરકાર કાંદાની નિકાસમાં વ્યસ્ત છે. મલેશિયાએ ગુજરાતમાંથી ડુંગળીની ખરીદી કરી છે, જેના કારણે બે મહિનાના ગાળા બાદ ફરી ડુંગળીની…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ અને પવારના વિરોધ છતાં મોદી વકફ એક્ટમાં સુધારો કરશે: અમિત શાહ
ચંદ્રપુર/યવતમાળ/હિંગોલી: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા નેતાઓના વિરોધ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વકફ કાયદામાં સુધારો કરશે.મહારાષ્ટ્રમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધતાં અમિત શાહે જાહેર કર્યું હતું કે, મોદી સરકાર છત્તીસગઢમાંથી નક્સલવાદનો…
- નેશનલ
ક્યાં છે મોંઘવારી! માત્ર 42 દિવસમાં જ થયું 42 લાખથી વધુ વાહનોનું વેચાણ
નવી દિલ્હી: દેશમાં તહેવારની સિઝન ઓટોમોબાઈલ સેક્ટરને આ વખતે જોરદાર ફળી છે, કારણ કે દેશમાં આ વર્ષે 42 દિવસના તહેવારોના સમયગાળા દરમિયાન વાહનો (રિટેલ)નું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 42,88,248 યુનિટ થયું છે. પેટ્રોલ-ડીઝલથી લઈને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ…
- આપણું ગુજરાત
જુનાગઢમાં એક જ નંબર પ્લેટ પર દોડતી બે બસ જપ્ત, RTOએ કર્યો 8 લાખનો કર્યો દંડ
જુનાગઢઃ જુનાગઢ આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના સહયોગથી જુનાગઢ આરટીઓ દ્વારા એક જ નંબર પ્લેટ પર દોડતી બે બસને ઝડપી પાડવામાં આવી હતી. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓને લાવવા-લઈ જવા માટે જીજે-11-ઝેડ-0963 નંબરની બસનો ઉપયોગ થતો…
- આમચી મુંબઈ
Assembly Election: આખરે શરદ પવારે મુખ્ય પ્રધાન માટે કરી મનની વાત…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024)ને હવે માંડ પાંચ દિવસ અને પરિણામને સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે હવે તમામ પક્ષો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે આજે રાજ્યમાં સંભવિત મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે મહિલા સીએમ…
- આમચી મુંબઈ
મુંબઈમાં પણ ધબકે છે એક મિની વારાણસી, જ્યાં કાર્તિકી પૂર્ણિમાના થાય છે મહાઆરતી…
આજે કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી ઊજવવામાં આવે છે અને ધરતી પરના સ્વર્ગ સમાન વારાણસીમાં ગંગા ઘાટ પર દીપમાળા કરીને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. જો તમે સમય અને રજાના અભાવે વારાણસી ના જઈ શકો તો આ અદ્ભુત નજારો…
- સ્પોર્ટસ
ટાયસન-જેક પૉલની મુક્કાબાજી પહેલાં ભારતના આ બૉક્સરની છે ઇવેન્ટ, જાણો ક્યારે અને કોની સામે
આર્લિંગ્ટન (ટેક્સસ): અહીં હાલમાં સંપૂર્ણપણે બૉક્સિંગનો માહોલ છે, કારણકે પીઢ મુક્કાબાજ માઇક ટાયસન અને જેક પૉલ વચ્ચેના બહુચર્ચિત બાઉટનો સમય નજીક આવી ગયો છે. ભારતમાં ટાયસન અને જેક પૉલના અસંખ્ય ચાહકો હશે, પરંતુ ભારતીય મુક્કાબાજ નીરજ ગોયતના પણ ચાહકોની સંખ્યા…
- આપણું ગુજરાત
નવસારીમાં પીઆઈ આઇફોનની લાંચ લેતા ઝડપાયો, ધંધો બંધ કરાવી દેવાની આપી હતી ધમકી
ACB Trap: લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. નવસારીમાં પીઆઈ તાજેતરમાં લૉન્ચ થયેલા આઈફોનની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીને જાણ કરવામાં આવી હતી…