- મહારાષ્ટ્ર
Assembly Election: અભિનેત્રી કંગનાએ નાગપુરમાં કર્યો પ્રચાર, રોડ શોમાં લીધો ભાગ
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યા પછી હવે સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં આવ્યા છે, જેમાં આજે નાગપુરની રેલીમાં જાણીતી અભિનેત્રી અને સાંસદ કંગનાએ ભાગ લઈને ભાજપના…
- રાશિફળ
ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એમની યોગ્યતા મુજબનું ખાસ સ્થાન આપવામાં આવ્યું છે અને એ અનુસાર બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમામ ગ્રહની જેમ બુધ પણ સમયાંતરે રાશિ-નક્ષત્ર પરિવર્તન કરવાની સાથે સાથે વક્રી અને માર્ગી પણ થાય છે. આ મહિનાની…
- ટોપ ન્યૂઝ
Manipur Violence: મણિપુરમાં હિંસા બેકાબુ, કેન્દ્ર સરકાર ચિંતિત, DG CRPF મણિપુર જવા રવાના
નવી દિલ્હી: ઉત્તરપૂર્વ ભારતના રાજ્ય મણિપુર દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા વધુ ભડકી (Manipur Violence) છે. આ વખતે સ્થિતિ વધુ વણસી છે, કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ. હાલની સ્થિતિને જોતા DG CRPF અનિશ દયાલ પણ મણિપુર જવા રવાના થઈ…
- ઇન્ટરનેશનલ
ડેનમાર્કની વિક્ટોરિયા કજેર મિસ યુનિવર્સ બની, તાજ પહેરતા જ થઇ ભાવુક
ડેનમાર્કની વિક્ટોરિયા કજેરને મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીતી લીધો છે. વિક્ટોરિયા કજેરને મિસ નિકારાગુઆ, શેનીસ પેલેસિયોસ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ નાઈજીરિયાની ચિદિન્મા અદેત્શિના રહી હતી. જ્યારે બીજી રનર અપ મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન રહી…
- નેશનલ
આમ આદમી પાર્ટીમાં બળવો! આ નેતાએ પાર્ટી અને પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
દિલ્હી: સત્તાધારી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે પ્રધાન પદ અને પાર્ટીના પદ પરથી રાજીનામું (Kailash Gehlot Resigns) આપી દેતા ખડભડાટ મચી ગયો છે. મુખ્ય પ્રધાન આતિષીએ (CM Atishi)પણ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકારી…
- આપણું ગુજરાત
Gujarat માં બે અકસ્માતમાં ચાર લોકોના મોત, 17 લોકો ઘાયલ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વાહન અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રવિવારે જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : બાળકોએ મનોબળ વધુ મજબૂત બનાવ્યું
-મહેશ્વરી જીવનમાં ઘણી વાર કેટલાક નિર્ણયો આવેગમાં લેવાઈ જતા હોય છે. આવેગ શાંત પડ્યા પછી એ નિર્ણય ઉતાવળે લીધો અને ભૂલભરેલો હતો એવા વિચારો દિલ-દિમાગને ઘેરી વળતા હોય છે. ખૂબ મહેનત કરીને, પૈસા બચાવી જોગેશ્ર્વરીમાં ઊભું કરેલું ઘર, પતિ (માસ્તર)…
- ઉત્સવ
કુદરતનો અલાયદો આવાસ હિમાલયનો આલીશાન વૈભવ – વિશ્વ પ્રસિદ્ધ બરફાચ્છાદિત શિખરો
ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી Look deep into nature, and then you will understand everything better. -Albert Einstein એલબર્ટ આઈન્સ્ટાઈન કુદરત માટે લખે છે કે, “નિસર્ગમાં જેટલા ઊંડા ઊતરશો, એટલી જ સરળતાથી સઘળું સમજી શકશો અને ખૂબ સારી રીતે સમજી શકશો.…
- ઉત્સવ
વિશેષ : તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે આ સુવર્ણ શબ્દો
-રશ્મિ શુકલ કેટલાંક લોકોની પર્સનાલિટી ખૂબ આકર્ષક આપણને લાગતી હોય છે. તેઓ પોતાના વ્યક્તિત્વથી લોકોમાં અલગ છાપ છોડે છે. તેમની બાહ્ય સુંદરતા જ નહીં, પરંતુ તેમનો સ્વભાવ પણ તેમની પર્સનાલિટીને નિખારે છે. તેઓ જીવનમાં નિયમિતરૂપે કેટલાક શબ્દોનો પ્રયોગ કરતા હોય…
- ઉત્સવ
વિશેષ: ફ્રિલાન્સિંગ કામ કરીને મેળવો અઢળક આવક
-કીર્તિ શેખર આજકાલ ઑનલાઇન અને ફ્રિલાન્સિંગ કામ કરવાનું ચલણ ખૂબ વધ્યું છે અને એમાં કમાણી પણ અઢળક છે. કોરોનાકાળમાં લાગેલા લૉકડાઉનમાં મોટાભાગે કામ ઑનલાઇન થતું હતું. ત્યારબાદ હવે એ ઑનલાઇન કામ કરવાનો સિલસિલો હજી પણ ચાલુ જ છે. જોકે એમાં…