- આમચી મુંબઈ
રશ્મિ શુકલાની ડીજીપી તરીકેની નિમણૂકના કેસની ઝડપી સુનાવણીનો હાઇ કોર્ટનો ઇનકાર
મુંબઈ: મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) તરીકે રશ્મી શુકલાની નિમણૂકને ગેરકાયદે અને મનભાનીભર્યો નિર્ણય ગણાવીને કરાયેલી જનહિત અરજી પર ઝડપી સુનાવણી કરવાનો બૉમ્બે હાઇ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો.વકીલ પ્રતુલ ભદાલે દ્વારા કરાયેલી આ અરજીમાં વિધાનસભાની ચૂંટણી સુધી મહારાષ્ટ્રના…
- નેશનલ
પાટનગર ‘પ્રદૂષણ’થી તો પંજાબ ‘પરાળી સળગાવવા’થી પરેશાન
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ સૌથી ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે અને દિલ્હી જાણે ‘ગેસ ચેમ્બર’ બન્યું છે, તેમાંય પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સામાં વધારો થયો છે. અત્યારે ખેડૂતો પાસેથી જંગી દંડ વસૂલવા સહિતના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવા છતાં…
- આમચી મુંબઈ
શિંદેએ કર્યો બળવાનો બચાવ, કહ્યું શિવસેનાનું અગાઉનું નેતૃત્વ વિકાસ વિરોધી હતું
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે તેમના બળવા અને મહા વિકાસ આઘાડીમાંથી બહાર નીકળવાના નિર્ણયનો બચાવ કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન શિવસેના નેતૃત્વ વિકાસ વિરોધી વલણ ધરાવતું હતું અને હિન્દુત્વ સિદ્ધાંતોથી દૂર થઈ ગયું હતું.શિવસેનાના વડાએ એક…
- આમચી મુંબઈ
ગૂડ ન્યૂઝઃ મધ્ય રેલવે ‘આ’ કારણસર દોડાવશે Special Night Suburban Trains
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ૨૦મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે મતદાન યોજવામાં આવશે ત્યારે તેને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીના કામકાજ કરનારા અધિકારીઓ, કર્મચારીઓ અને મતદારોની સુવિધા માટે વિશેષ નાઈટ લોકલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો…
- સ્પોર્ટસ
ભારત સામે છ મૅચ રમી ચૂકેલા ન્યૂ ઝીલૅન્ડના આ ફાસ્ટ બોલરે લીધું કોકેઇન, જાણો શું સજા થઈ…
ઑકલેન્ડ: ન્યૂ ઝીલૅન્ડના 34 વર્ષીય ફાસ્ટ બોલર ડગ બ્રેસવેલે કોકેઇન લીધું એ બદલ દેશના સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલે તેના રમવા પર એક મહિનાનો પ્રતિબંધ સત્તાવાર રીતે મૂક્યો છે.ઑલરાઉન્ડર બ્રેસવેલે મેટાબોલાઇટ બેન્ઝોયલેકગોનાઈન નામના પ્રતિબંધિત ડ્રગ્સનું પણ સેવન કર્યું હતું.તેણે આ ડ્રગ્સ જાન્યુઆરીમાં સુપર…
- આમચી મુંબઈ
Assembly Election: પરિણાણો અંગે છગન ભુજબળે કર્યો મોટો દાવો પણ યોગીના નારાથી રાખ્યું અંતર, જાણો કેમ?
મુંબઈ/યેવલા: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2024) માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’નો નારો ‘મહાયુતિ’ માટે વિવાદનું કારણ બન્યો છે. અગાઉ એનસીપીના નેતા અજિત પવારે પોતાનું સ્ટેન્ડ જાહેર કરીને યોગીના નારાને સમર્થન આપ્યું નહોતું, ત્યાર બાદ…
- મનોરંજન
કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થશે
કંગના રનૌતની વિવાદાસ્પદ ફિલ્મ ‘ઈમરજન્સી’ ને ફરી એકવાર રિલીઝ ડેટ મળી ગઈ છે. વારંવાર મુલતવી રહ્યા બાદ હવે ‘ઇમરજન્સી’ વર્ષ 2025માં રિલીઝ થવા જઇ રહી છે. કંગના રનૌતે સોશિયલ મીડિયા પર નવેમ્બરે ફિલ્મ ‘ઇમર્જન્સી’ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.…
- મનોરંજન
બોલિવૂડ અભિનેત્રીનો થયો ભયંકર અકસ્માત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની અને અભિનેત્રી કાશ્મીરા શાહ તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. એક્ટિંગમાં કરિયર બનાવ્યા બાદ કાશ્મીરા હવે મોટા અને નાના પડદાથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો હજુ પણ કાયમ છે. કાશ્મીરા શાહ તેની અંગત…
- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર: ભાજપ સરકારની નિષ્ફળતા, મણિપુર બીજું કાશ્મીર બની રહ્યું છે
ભરત ભારદ્વાજ મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હવે આ હિંસાની ઝાળ આસામ સુધી પહોંચી છે. મણિપુરની હિંસાના અસરગ્રસ્તો માટે આસામ-મણિપુર સરહદ પાસે રાહત કેમ્પ બનાવાયા છે. મણિપુરના જીરીબામ જિલ્લામાં પોલીસ સ્ટેશનની નજીક મણિપુર હિંસાથી વિસ્થાપિત…