- નેશનલ
દર્દીઓની સુવિધા માટે આયુષ્યમાન ભારત યોજનાને ટૂંક સમયમાં લાગુ કરો, AAP સરકારને દિલ્હી હાઈકોર્ટનો આદેશ
દિલ્હી હાઈકોર્ટે રાજધાનીની સરકારી હોસ્પિટલોની ખરાબ હાલત સુધારવા અને દર્દીઓને વધુ સારી તબીબી સેવાઓ આપવા માટે ઘણા મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે. કોર્ટે દિલ્હી સરકારને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) લાગુ કરવા જણાવ્યું છે.…
- સ્પોર્ટસ
ફરી ડિસેમ્બર મહિનો, ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી અને શેફાલી વર્માને…
મુંબઈઃ એક સમયે ભારતની સૌથી આક્રમક બૅટર ગણાતી ઓપનર શેફાલી વર્મા સવાત્રણ વર્ષની વન-ડે કરીઅરમાં ખાસ કંઈ સારું પર્ફોર્મ નથી કરી શકી અને માત્ર ચાર હાફ સેન્ચુરીની મદદથી તેણે ફક્ત 23.00ની સરેરાશે કુલ 644 રન બનાવ્યા છે અને હવે તેણે…
- આપણું ગુજરાત
Surendranagar ના પાટડીમાં જુગારધામ પર દરોડા, પાંચ મહિલા સહિત 30 જુગારી ઝડપાયા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના પાટડીમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની ટીમના દરોડામાં વડોદરા એસીબીમાં પીઆઇના બે ભાઈ તેમજ પાંચ મહિલા સહિત 30 લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ચાર લાખની રોકડ રકમ સહિત 6.58 લાખનો…
- મનોરંજન
બ્રેકઅપ બાદ Malaika Arora દેખાઈ મિસ્ટ્રી મેન સાથે, યુઝર્સે પૂછ્યું કે ભાઈ આ…
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor)નું બ્રેકઅપ થઈ ગયું છે ત્યારથી બંને અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે, મલાઈકાએ આ વિશે કોઈ નિવેદન નથી આપ્યું તો અર્જુન કપૂર ફિલ્મ સિંઘમ અગેનના પ્રમોશન દરમિયાન પોતાનું રિલેશનશિપ સ્ટેટસ…
- આપણું ગુજરાત
Gujarat માં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કફોડી, આટલા કરોડના વીજ-બિલની ચૂકવણી બાકી
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. જેમાં રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી છે. રાજ્યની નગરપાલિકાઓની નબળી આર્થિક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની પાસે તેમના વીજ બિલ ભરવા માટે પણ પૈસા નથી.…
- રાશિફળ
આજનું રાશિફળ (19-11-24): મેષ, કુંભ અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લાવનારો રહેશે. વેપાર કરી રહેલાં લોકોની યોજનાઓ આજે સફળ થઈ રહી છે. આજે તમારે કોઈ કામ ખૂબ જ સમજી વિચારીને કરવાની જરૂર છે. પ્રેમસંબંધમાં આત્મિયતા વધી રહી છે. જીવનસાથીની જરૂરિયાત પર ખાસ…
- આમચી મુંબઈ
લાડકી બહેનનો ડિસેમ્બરનો હપ્તો ક્યારે મળશે? એકનાથ શિંદેએ શું કહ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી વધુ ચર્ચામાં રહેનારી યોજના પૈકી લાડકી બહેન યોજના પણ વધુ લાઈમલાઈટમાં રહી છે. હવે આ યોજનાનો ડિસેમ્બર મહિનાના હપ્તા અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહત્ત્વની જાહેરાત કરી હતી.વિધાનસભાની ચૂંટણી વીસમી નવેમ્બરે પૂર્ણ થયા…
- આપણું ગુજરાત
મોરબીમાં યુવક પાસેથી લાખોની રોકડ, મોબાઈલ-બુલેટ પડાવી લેનાર ત્રણ ઝડપાયા
મોરબીઃ મોરબીમાં વેપારી યુવાનને ડરાવી ધમકાવી ૫.૪૬ લાખની રોકડ અને આઈફોન તેમ જ બુલેટ અને આઈફોન સહિત કુલ રૂ ૮.૫૬ લાખની મત્તા પડાવી લેવાના કિસ્સામાં પોલીસ પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ મામલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી…
- ટોપ ન્યૂઝ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત; 20 નવેમ્બરે મતદાન
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેનો ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થયો હતો, સત્તાધારી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન સત્તા જાળવી રાખવા માટે અને મહા વિકાસ અઘાડી (એમવીએ)એ મજબૂત પુનરાગમનની આશા સાથે ગઠબંધન સાથે. 20 નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન…