- મહારાષ્ટ્ર
દેશમુખ પર હુમલો: ઉજ્જવલ નિકમ, શરદ પવાર અને સુપ્રિયા સુળે હુમલાને વખોડ્યો
મુંબઈ: પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય અનિલ દેશમુખના વાહન પર સોમવારે રાત્રે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. દેશમુખને ગંભીર ઈજા થઈ હતી અને તેમને ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નરખેડથી ચૂંટણી પ્રચાર કરી દેશમુખ કાટોલ પાછા…
- નેશનલ
ટિકિટ ખરીદતાં જ Indian Railway પ્રવાસીઓને ફ્રી આપે છે આ ખાસ સુવિધાઓ…
ભારતીય રેલવે (Indian Railway) પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન અનેક સારી તેમ જ ઉપયોગી સુવિધા પૂરી પાડે છે, જેના વિશે અનેક લોકોને જાણકારી નથી હોતી. પરંતુ આજે અમે અહીં તમને એવી જ કામની માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને…
- સ્પોર્ટસ
કોહલીના શરીરને નિશાન બનાવજો…ઇયાન હિલીએ કેમ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરને આવી સલાહ આપી?
સિડનીઃ ભારતની ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટને આડે માંડ બે દિવસ છે ત્યારે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓની માઇન્ડ-ગેમ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઇયાન હિલીએ ભારત સામે રમનાર પોતાના દેશના ફાસ્ટ બોલર્સને ખાસ કરીને વિરાટ કોહલીને લક્ષ્યાંક બનાવવાની સલાહ…
- નેશનલ
બોલો, ‘ડ્યૂટી ટાઈમ પૂરો થયો’ હોવાનું કહીને ફ્લાઈટને છોડીને પાઈલટ ભાગ્યો, પ્રવાસીઓને હેરાનગતિ
નવી દિલ્હીઃ ક્યારેક ઓટોરિક્ષા કે બસના ડ્રાઈવરના ડ્યૂટી ટાઈમ પછી ભાગી જવાના કિસ્સા બનતા હોય છે, પરંતુ તાજેતરમાં ડ્યૂટી ટાઈમ પૂરો થઈ ગયા પછી પાઈલટ ભાગી જવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે.પેરિસથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સોમવારે વિચિત્ર સ્થિતિ…
- આપણું ગુજરાત
International Men’s Day: ગુજરાતમાં પાંચ વર્ષમાં 2,000 પુરુષે જીવન ટૂંકાવ્યું, જાણો કારણો?
અમદાવાદઃ આજે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ છે. સમાજમાં પુરૂષોના યોગદાનનું સન્માન કરવા દર માટે વર્ષે 19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. પહેલીવાર 1923માં પુરૂષ દિવસ ઉજવવાની માંગ ઉઠી હતી. આપણા દેશમાં પ્રથમ વખત 19મી નવેમ્બર 2007ના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ…
- ઇન્ટરનેશનલ
રશિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે, ટૂંક સમયમાં શેડ્યૂલ જાહેર થઈ શકે
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે. ક્રેમલિન તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે, જોકે હજુ સુધી પ્રવાસની તારીખ નક્કી કરવામાં આવી નથી.નિવેદનમાં જણાવ્યા મુજહબ, રાષ્ટ્રપતિ પુતિન ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિની…
- સ્પોર્ટસ
એમઆઈમાં હાર્દિકની વધુ એક કૅપ્ટન્સી પર સૌની નજર
મુંબઈઃ આઇપીએલની 2025ની સીઝન પહેલાં મેગા ઑક્શનનો સમય નજીક (24-25 નવેમ્બર) આવી ગયો છે અને એ પહેલાં તમામ ટીમોએ પોતે રીટેન કરેલા ખેલાડીઓની યાદી બહાર પાડી દીધી છે જેમાં ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) પર સૌ કોઈની નજર છે. સૌથી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની હવા ‘નાપાક’: દિલ્હીમાં વધાર્યું પ્રદૂષણ, લાહોરમાં AQ ઈન્ડેક્સ 2,000ને પાર
નવી દિલ્હી: દેશની રાજધાની હાલ પ્રદૂષણની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. તો બીજી તરફ પાકિસ્તાનનાં બે શહેરોમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2000નાં આંક સુધી પહોંચી…
- આમચી મુંબઈ
દેશમુખ પર હુમલો: સંજય રાઉતે કહ્યું ફડણવીસ જવાબદારી સ્વીકારે
મુંબઈ: અનિલ દેશમુખ પર થયેલા હુમલા બાદ શિવસેના (યુબીટી)ના નેતાએ નાયબ મુખ્ય પ્રધાન તથા રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઝાટકણી કાઢતા દાવો કર્યો હતો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે ભાંગી પડી છે.પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે દાવો કર્યો હતો…
- સ્પોર્ટસ
ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલની ફેરવેલ મૅચનો સમય નજીક આવી ગયો!
નવી દિલ્હીઃ ટેનિસમાં સિંગલ્સના બાવીસ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો મહાન ખેલાડી સ્પેનનો 38 વર્ષીય રાફેલ નડાલ નિવૃત્તિ લઈ રહ્યો છે અને ઘરઆંગણે મલાગામાં તેની ફેરવેલ મૅચનો સમય નજીક આવી ગયો છે. સ્પેન-નેધરલૅન્ડ્સનો ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ આજે શરૂ થવાનો હોવાથી…