- સ્પેશિયલ ફિચર્સ
બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે? જાણો શું કહે છે મેડિકલ સાયન્સ
જો તમે પલંગ કે સોફા પર બેઠાં બેઠાં પગ હલાવતા હો તો ઘરમાં દાદી કે નાની કે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ તમને રોકશે અને પગ હલાવવાનું બંધ કરવા કહેશે. આ સાથે સાવ અતાર્કિક એવું કારણ પણ આપવામાં આવશે કે પગ…
- રાશિફળ
બુધ ચાલશે ઉલટી ચાલ, ત્રણ રાશિના જાતકોના ફરી જશે દિવસો… જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને દરેક ગ્રહ એક ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં કે એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં ગોચર કરે છે. જેની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. પાંચ દિવસ બાદ…
- મનોરંજન
આલિયા, દિપીકાને પછાડી દક્ષિણની આ અભિનેત્રી આવી લોકપ્રિયતામાં ટોચ પર
આ દિવસોમાં બોલિવૂડની ફિલ્મો કરતાં સાઉથની ફિલ્મો વધુ પ્રચલિત છે. આ સાથે સાઉથની અભિનેત્રીઓની લોકપ્રિયતા પણ ધીરે ધીરે વધી રહી છે.એવું ઓરમેક્સ સ્ટાર્સ ઇન્ડિયા લવ્સની સોશિયલ મીડિયા આધારિત સૌથી લોકપ્રિય અભિનેત્રીની યાદીમાંથી જાણવા મળ્યું છે, જેમાં દક્ષિણ અને હિન્દી સિનેમાની…
- સ્પોર્ટસ
IND vs AUS: ‘વોર્નરની જેમ રમવાની જરૂર નથી…’ પેટ કમિન્સે ડેબ્યું કરી રેહેલા બેટ્સમેનને આપી સલાહ
પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી મેચ આવતી કાલથી પર્થના મેદાન પર શરુ (IND vs AUS Perth test match) થવાની છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 2014માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી, ઓસ્ટ્રેલિયન ટીમ આ વખતે ઘરઆંગણે ભારતને હરાવવા તૈયારીઓ…
- મનોરંજન
આટલો સસ્તો આઉટફિટ પહેરીને Voting કરવા પહોંચી અંબાણી પરિવારની વહુ, વીડિયો થયો વાઈરલ…
ગઈકાલે જ સોશિયલ મીડિયા પર આકાશ અંબાણી (Akash Ambani)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો જેમાં તે પોતાની સાળી સાહિબા દિયા મહેતા સાથે જોવા મળ્યો હતો. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીનો પત્ની શ્લોકા…
- નેશનલ
ગોવા-લખનઊ ફ્લાઇટ ટેક ઑફ કરવા તૈયાર હતી પણ….
વિમાનમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે કે કંઇક ખામી સર્જાતા ફ્લાઇટ રદ થવાની ઘટના વિશે તમે સાંભળ્યું હશે, પણ હાલમાં ગોવાથી લખનઊ આવી રહેલી ફ્લાઈટ જે કારણસર રદ કરવામાં આવી તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આ ફ્લાઇટ ઉંદરના કારણે રદ…
- નેશનલ
આજનું રાશિફળ (21-11-24): આ ત્રણ રાશિના જાતકોને આજે બિઝનેસમાં થશે પુષ્કળ ધનલાભ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આજે લાભ થશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને કામમાં કેટલીક મોટી સિદ્ધિઓ મળી શકે છે. તમે નાણાં સંબંધિત કોઈપણ સમસ્યા માટે લોન માટે અરજી કરી શકો છો,…
- નેશનલ
UPની નવ વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ: જાણો કોણ મારશે બાજી?
લખનઉ: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં ગાઝિયાબાદ, મીરાપુર, કુંડારકી, ખેર, કરહાલ, સિસામાઉ, ફુલપુર, કટેહરી અને મંઝવા પર પેટાચૂંટણી…
- નેશનલ
Jharkhand Election: બીજા તબક્કામાં 67 ટકાથી વધુ મતદાનઃ એક્ઝિટ પોલ શું કહે છે?
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને આજે બીજા તબક્કાનું મતદાન સરેરાશ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું, જેમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 67.59 જેટલું મતદાન થયું છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરનાં રોજ થયું હતું. 23 નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાનું છે.…
- આમચી મુંબઈ
બિટકૉઇન મુદ્દે ફડણવીસે કહ્યું દૂધનું દૂઘ અને પાણીનું પાણી થવું જોઈએ…
મુંબઈઃ રાષ્ટ્રમાં બુધવારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું હતું ત્યારે બિટકૉઇન કૌબાંડ સામે આવ્યું હતું. પુણેના માજી પોલીસ અધિકારી રવિન્દ્ર પાટીલે ચૂંટણીમાં વિદેશી ચલણનો ઉપયોગ કરાયો અને અને આર્થિક વ્યવહાર કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય ભાજપના સાંસદ-પ્રવક્તા સુધાંશુ…