- આમચી મુંબઈ
Election Result: સત્તામાં આવનાર કોઇ પણ પક્ષ-સંગઠન સાથે જોડાવવા માટે વંચિત બહુજન આઘાડી તૈયાર
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના પરિણામો પૂર્વે મહા-ગઠબંધનોમાં અત્યારથી સરકાર બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે ત્યારે નાના-નાના પક્ષો પણ આ રેસમાંથી બહાર નથી. વંચિત બહુજન આઘાડી હોય કે પછી એઆઈએમઆઈએમ જ કેમ ના હોય. તાજેતરમાં વંચિત બહુજન આઘાડીએ જણાવ્યું છે કે જો…
- આમચી મુંબઈ
અપક્ષો અને બળવાખોરો માટે ભાજપ મહાગઠબંધન દ્વારા મજબૂત ફિલ્ડીંગ, મનસે નેતા હાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપ મહાયુતિ રાજ્યમાં ચૂંટાઈ આવનારા બળવાખોર અને અપક્ષ ઉમેદવારો પર ચાંપતી નજર રાખી રહી છે. ભાજપે બળવાખોર અને અપક્ષ ચૂંટાયેલા વિધાનસભ્યોનો સંપર્ક કરવાની જવાબદારી રાજ્યના છ એવા નેતાઓને સોંપી છે જેઓ આવા કામ કરવામાં હોશિયાર હોવાનું માનવામાં…
- આમચી મુંબઈ
ભાજપના નેતા વિનોદ તાવડેએ રાહુલ ગાંધી, ખડગે અને સુપ્રિયાને કાનૂની નોટિસ મોકલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને સુપ્રિયા શ્રીનેતને કાનૂની નોટિસ મોકલી છે. વિનોદ તાવડેએ પોતે જ આ માહિતી આપી છે.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ શુક્રવારે…
- નેશનલ
આમ આદમી પાર્ટીએ પંજાબમાં નવા અધ્યક્ષની કરી નિમણૂક, ‘હિન્દુ’ ચહેરા પર લગાવ્યો દાવ
ચંદીગઢઃ આમ આદમી પાર્ટીએ પંજાબમાં (AAP Punjab President) સંગઠનને નવી દિશા આપવા મોટો બદલાવ કર્યો છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને અમન અરોરાને (Aman Arora) પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરી છે. ધારાસભ્ય અમનશેર સિંહ શૈરા કલસીને વર્કિંગ પ્રેસિડેંટ બનાવાયા…
- આપણું ગુજરાત
જુગારમાં હારી જતા રાજકોટમાં 20 વર્ષના યુવકે ભર્યું અંતિમ પગલું
રાજકોટ: યુવાનોમાં ઓનલાઇન જુગારનું ચલણ ખૂબ જ વધતું જઈ રહ્યું છે અને તેની જાળમાં અનેક લોકોને આર્થિક નુકલસમ ભોગવવાનું પણ થાય છે. જો કે ઓનલાઇન જુગારની રમતમાં આર્થિક સંકટમાં ફસાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ સમાજની સામે પ્રશ્નો ઊભા કરે છે.…
- રાશિફળ
વર્ષના અંતમાં થશે શુક્ર-શનિની મહાયુતિ, આ રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા…
હાલમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગ્રહોના સેનાપતિ શુક્ર પણ કુંભ રાશિમાં ગોચર કરશે. જેને કારણે કુંભ રાશિમાં શુક્ર અને શનિની મહાયુતિ થઈ રહી છે. આ મહાયુતિને કારણે અનેક રાશિના…
- મનોરંજન
Kokilaben Ambani સાથે દેખાઈ Shloka Mehta પણ લાઈમલાઈટ તો લૂંટી આ ખાસ વસ્તુએ…
દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ની ઝીણામાં ઝીણી બાબત જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. સોશિયલ મીડિયા પર છેલ્લાં એક અઠવાડિયાથી ઈશા અંબાણીના ટીરા બ્યુટી સ્ટોર લોન્ચ ઈવેન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.ઈવેન્ટના ઈનસાઈડ…
- મનોરંજન
દીકરી આરાધ્યા માટે શું કહ્યું Abhishek Bachchanએ?
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને કારણોસર ચર્ચામાં રહે છે. પર્સનલ લાઈફમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના વણસેલા સંબંધોને કારણે તો પ્રોફેશનલ લાઈફમાં તે તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક (I Want To Talk)ને કારણે ચર્ચામાં…
- આપણું ગુજરાત
જૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી અજાણ્યા શખ્સોએ લોકરમાંથી 13.94 લાખના દાગીના ચોર્યા
અમદાવાદઃ જૂનાગઢમાં રહેતા એક યુવકનું તેના માતા-પિતા સાથે સંયુક્ત લોકર બસ સ્ટેશન સામે આવેલી એસબીએસ બેંકમાં હતું. પિતાનું અવસાન થતાં તેમણે લોકર અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેમણે માતા અને તેમનું સંયુક્ત લોકર બેંક ઓફ બરોડામાં…