- ઇન્ટરનેશનલ
ભારતીય-અમેરિકન નેતાઓએ ભારતના સમાવેશક વિકાસ માટે PM મોદીની કરી પ્રશંસા
વોશિંગ્ટનઃ વિવિધ ભારતીય-અમેરિકન સમુદાયોના નેતાઓએ ભારતમાં ‘સમાવેશક વિકાસ’ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. ભારતમાં મોદીના શાસનમાં લઘુમતી સમુદાયો સલામત અને સુરક્ષિત છે. શુક્રવારે વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી ખાતે આયોજિત અર્ધ-દિવસીય ગ્લોબલ ઇક્વિટી એલાયન્સ સમિટમાં નેતાઓએ આ વાત કરી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભવ્ય જીત પર PM મોદીએ મહાયુતિને લઈ કહી આ વાત, CM શિંદેને કર્યો ફોન
Maharashtra Elections Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધને ફરી બાજી મારી છે. વિધાસનભા ચૂંટણીમાં ગઠબંધનના ત્રણેય પક્ષોએ શાનદાર દેખાવ કર્યો અને વિપક્ષી ગઠબંધનને પછાડ્યું હતું. આ પ્રચંડ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
- આમચી મુંબઈ
40 વર્ષ, 3 પક્ષો, 9 વખત વિધાનસભ્ય…ભાજપના કાલિદાસ કોલંબકરની થર્ડ હેટ-ટ્રિક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાલિદાસ કોલંબકર નવમી વખત જીત્યા છે. કાલિદાસ કોલંબકરને 66800 મત મળ્યા હતા.કાલિદાસ કોલંબકરે શિવસેના ઠાકરેના ઉમેદવાર શ્રદ્ધા જાધવને 24,973 મતોથી હરાવ્યા છે.કાલિદાસ કોલંબકરની રાજકીય સફર શિવસેના, કોંગ્રેસ અને ભાજપ રહી છે.કાલિદાસ કોલંબકર…
- આમચી મુંબઈ
Salman Khan-Shahrukh Khanએ જ્યાં વોટિંગ કર્યું ત્યાંથી કોણ જિતી રહ્યું છે, જાણી લો એક ક્લિક પર…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20મી નવેમ્બરના ચૂંટણી યોજાઈ અને આજે ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ 288માંથી જ એક બેઠક છે બાંદ્રા (વેસ્ટ). આ એ જ સીટ છે જ્યાં બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ…
- નેશનલ
તમે પણ પેકેટવાળું દૂધ પીતી વખતે કરો છો આ ભૂલો? આજે જ બંધ કરો નહીંતર…
દૂધ પીવું એ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને એમાં પણ ખાસ કરીને નાના બાળકો માટે તો દૂધ એ અમૃત સમાન છે. દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે પછી એ દૂધ પેકેટવાળું હોય ગાય ભેંસનું તાજું દૂધ હોય. નિષ્ણાતો…
- સ્પોર્ટસ
ભારતના સરસાઈ સહિત 218 રન, વિજયી શ્રીગણેશનો પૂરો મોકો
પર્થઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)ની પ્રથમ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી લાઇવ)માં આજે બીજા દિવસે ભારતે રમતના અંત સુધીમાં બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 172 રન બનાવ્યા હતા. 46 રનની સરસાઈ ઉમેરતાં ભારતના 218 રન થયા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ (90 નૉટઆઉટ, 193…
- નેશનલ
Maharashtra Election Result Live: ચૂંટણીના પરિણામો અંગે રોબર્ટ વાડ્રાએ આપ્યું મોટું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ કમાલ કર્યો છે અને 288 વિધાનસભા બેઠકમાંથી 220 બેઠકો પર પોતાનો પરચમ લહેરાયો છે. અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો પરથી તે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાજ્યમાં મહાયુતિની સરકાર બની શકે છે અને મહાવિકાસ…
- મહારાષ્ટ્ર
Maharashtra Election Result Live: હવે વિપક્ષના નેતા કોણ? કેટલી સીટની આવશ્યક્તા?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. મહાવિકાસ આઘાડી (MVA)નો રકાસ થયો છે અને મહાયુતિ બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના પરિણામો પર એક નજર કરીએ તો મહાયુતિ ગઠબંધન 224-225 બેઠક પર આગળ ચાલી રહી…