- આમચી મુંબઈ
Good News: મેટ્રો-૩થી ઍરપોર્ટના T-2 સુધી પહોંચવા માટે વૉક-વે બનાવાશે
મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-થ્રીના આરે-બીકેસી અંડરગ્રાઉન્ટ મેટ્રોથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનશનલ ઍરપોર્ટના ટર્મિનલ-ટુ (T-2) મેટ્રો સ્ટેશનથી મોટી બેગ લઇને એરપોર્ટ સુધી પહોંચાવામાં પ્રવાસીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, તેમાંય વળી આટલું અંતર કાપવામાં પ્રવાસીઓને ૧૫ મિનિટનો સમય લાગી રહ્યો છે.હાલમાં…
- સ્પોર્ટસ
મેસી અને સુઆરેઝ આર્જેન્ટિનાના સ્ટેડિયમમાં બેઠા હતા અને તેમના દીકરાઓએ…
રૉસેરિયોઃ આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીનો સૌથી મોટો પુત્ર ટિઍગો પિતાના પંથે ચાલવા લાગ્યો છે. ટિઍગો આર્જેન્ટિના યુથ ટૂર્નામેન્ટમાં રમવા મેદાન પર ઊતર્યો છે. ટિઍગો મેસી એક મૅચમાં તેના ખાસ મિત્ર બેન્જામિન સુઆરેઝ સાથે રમ્યો હતો. બેન્જામિન તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય…
- આપણું ગુજરાત
હજુ તો અડધો દિવસ નથી થયો ત્યાં ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 12 જણે જીવ ગુમાવ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં આજે ગુરુવારના અડધા દિવસમાં જ માર્ગ અકસ્માતની વિવિધ ઘટનામાં નવ જણના માર્ગ અકસ્માત અને 3 જણના અન્ય અકસ્માતોમાં મોત નિપજ્યા છે, જેથી આજનો ગુરુવાર લોકો માટે આકરો સાબિત થયો છે.અકસ્માતોની વાત કરીએ તો અહીંના પેટલાદના તારાપુર-ધર્મજ હાઈવે પર…
- નેશનલ
કેન્દ્ર સરકારને વિપક્ષ સામે ઝૂકવું પડ્યુંઃ JPCનો કાર્યકાળ લંબાવ્યો, જાણો Waqf Bill ક્યારે આવશે?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો ચોથો દિવસ પણ વિપક્ષના હંગામાના કારણે વેડફાઈ ગયો હતો. જોકે ગૃહ મુલતવી રહ્યું તે પહેલા એક મોટી ઘટના બની હતી. આ પહેલા લોકસભામાં વક્ફ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ના વિસ્તારનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો. સત્રના પ્રથમ…
Box Office Collection: ‘ભૂલ ભુલૈયા 3’ Rs. 250 કરોડની ક્લબમાં સામેલ
દિવાળીના અવસરે રિલીઝ થયેલી અનીસ બઝમીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’એ બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને હજી પણ ધૂમ મચાવી રહી છે. ફિલ્મના 27 દિવસનું કલેક્શન સામે આવ્યું છે અને ફિલ્મ રૂ. 250 કરોડની ક્લબમાં સામેલ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નહીં બને તો શું થાય?? ઉદ્ધવ ઠાકરે મજબૂત, પાલિકામાં નુકસાન, મરાઠા નારાજ
મુંબઈ:.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે, તેમ છતાં મુખ્ય પ્રધાનપદને લઈને મૂંઝવણ યથાવત છે. ચૂંટણી પહેલા રાજ્યની કમાન સંભાળનાર એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ તેમણે…
- સ્પોર્ટસ
ENG vs NZ: ટેસ્ટ મેચ દરમિયાન દર્શકો મેદાનમાં દોડી આવ્યા, પોતાની રીતે ક્રિકેટ મેચ રમવાનું શરૂ કર્યું
ક્રાઈસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે ઈંગ્લેન્ડની ટીમ સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ (ENG vs NZ Test series) રમી રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો. લંચ બ્રેક દરમિયાન દર્શકો મેદાનમાં ક્રિકેટ રામવા ઉતરી આવ્યા હતાં.…
- મનોરંજન
Nita Ambaniની ફેશન સેન્સને શું થયું? વિશ્વાસ ના હોય તો તમે ખુદ જ જોઈ લો…
હેડિંગ વાંચીને તમને પણ થશે કે ભાઈ નીતા અંબાણી (Nita Ambani)ની ફેશન સેન્સ તો કમાલની છે અને તેઓ ફેશનનના મામલામાં તો દીકરી અને વહુઓને પણ પાછળ છોડી દે છે તો આખરે એમની ફેશન સેન્સ વિશે કંઈ પણ કમેન્ટ કરવી અઘરી…
- નેશનલ
બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધઃ કહ્યું જો ભાજપમાં જોડાઈ જાઉં તો….
નવી દિલ્હીઃ ડોપ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો ઇનકાર કરવાના કારણે ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના પર બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે આ સરકાર દ્વારા બદલો લેવાની કાર્યવાહી છે અને જો…