- મહારાષ્ટ્ર
મહાયુતિનું કોકડું વધુ ગૂંચવાયુંઃ આજની મહત્ત્વની બેઠક રદ્દ, એકનાથ શિંદે ગામ રવાના થયા
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના એક અઠવાડિયા પછી હજુ પણ મુખ્ય પ્રધાનપદ અને કેબિનેટનું કોકડું દિવસે દિવસે ગૂંચવાતું જાય છે. ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપી મુખ્ય પ્રધાનપદ માટે નક્કર નિર્ણય લઈ શક્યા નથી, ત્યારે આજે એવા સમાચાર જાણવા મળ્યા છે…
- આપણું ગુજરાત
કચ્છમાંથી 1.47 કરોડનું કોકેઈન ઝડપાયું, પંજાબની બે મહિલા સહિત ચારની પરપકડ
કચ્છ: ડ્રગ્સ નાબૂદી અભિયાનમાં પૂર્વ કચ્છ પોલીસને મળી વધુ એક મોટી સફળતા મળી હતી. પૂર્વ કચ્છ વિસ્તારનાં સામખિયારી પાસે આંતરરાજયમાંથી આવતા વાહનોને પકડીને તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન એક વાહનમાં માદક પદાર્થ કોકેઈનનાં જથ્થા સાથે કુલ 1,53,47000ના મુદ્દામાલ સાથે…
- મનોરંજન
Nita Ambaniના રસોડામાં આ ખાસ ટેક્નિકથી તૈયાર રોટલી…
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. સૌથી મોંઘું ઘર, લક્ઝરુયિસ લાઈફ સ્ટાઈલ, બ્રાન્ડેડ કપડાં અને મોંઘામાં મોંઘી ગાડીઓનું જોરદાર કલેક્શન અંબાણી પરિવાર પાસે છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) મુંબઈના…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં હિંદુઓ પર થઈ રહેલા હુમલા મુદ્દે અમેરિકામાંથી પણ ઉઠયો અવાજ, કહી આ વાત
વોશિંગ્ટન :બાંગ્લાદેશમાં (Bangladesh)હિંદુઓ પર સતત થઇ રહેલા હુમલા પર ભારતના આકરા વલણ બાદ વિશ્વભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. જેમાં બ્રિટનની સંસદ બાદ હવે અમેરીકામાંથી હિંદુઓ પરની હિંસા મુદ્દે અવાજ ઉઠયો છે. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા સંગઠનના (USCIRF)ભૂતપૂર્વ કમિશનર જોહની મૂરે અમેરિકન…
- મહારાષ્ટ્ર
ચૂંટણીપંચ ખુલાસો કરે કે મતદાન પૂર્ણ થયા બાદ સાત ટકા મતદાન કેવી રીતે વધ્યું: નાના પટોલે
મુંબઈ: મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે એવી માગણી કરી હતી કે ચૂંટણી પંચે ખુલાસો કરવો જોઈએ કે 20મી નવેમ્બરે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતદાનની ટકાવારીમાં સાત ટકાનો વધારો કેવી રીતે થયો હતો.મતદાનના આંકડામાં રહેલી વિસંગતતાને કારણે ચૂંટણી પંચની…
- મહારાષ્ટ્ર
પુણેમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ મૃતદેહ હાઇવે પર ઘાટમાં ફેંકી દીધો
પુણે: પાંચ વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં, ત્રણ વર્ષ અગાઉ પુત્ર જન્મ્યા બાદ વારંવાર ઝઘડા થવા લાગતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને તેનો મૃતદેહ પુણે-બેંગલુરુ હાઇવે પર ઘાટમાં ફેંકી દીધો હતો. બીજે દિવસે પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં જઇને પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવી…
- આમચી મુંબઈ
સાયબર ફ્રોડમાં ગુમાવેલા 1.31 કરોડ રૂપિયા બચાવી લેવાયા
મુંબઈ: દક્ષિણ મુંબઈના વેપારી સહિત અન્યોએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા 1.31 કરોડ રૂપિયા 24 કલાકમાં બચાવી લેવામાં સાયબર પોલીસને સફળતા મળી હતી.સાયબર ક્રિમિનલ્સે સિમેન્ટ કંપનીના માલિક એવા ફરિયાદીનું નામ અને ફોટાનો ઉપયોગ કરીને નકલી વ્હૉટ્સઍપ પ્રોફાઇલ બનાવ્યો હતો. જેના થકી તેમણે…
- ટોપ ન્યૂઝ
ગુજરાતની કોર્ટમાં 15 લાખથી વધુ કેસનો ભરાવોઃ જ્યુડિશિયલ ઓફિસરની 535 જગ્યા ખાલી
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતની ડિસ્ટ્રિક્ટ અને સબ ઓર્ડિનેટ કોર્ટમાં 15.61 લાખ કેસનો ભરાવો થયો છે. રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, 15 નવેમ્બર, 2024 સુધીમાં 3.5 લાખ સિવિલ…
- આમચી મુંબઈ
મોબાઈલના વિવાદમાં છરી હુલાવી સગીરની હત્યા: મિત્રની ધરપકડ
મુંબઈ: મોબાઈલ ફોનના વિવાદમાં છરી હુલાવી 16 વર્ષના સગીરની કથિત હત્યા કરવામાં આવી હોવાની મલાડમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી હતી.દિંડોશી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ આમીર ગુલ્લુ સજદા (20) તરીકે થઈ હતી. મલાડ પૂર્વમાં રાણી સતી માર્ગ…
- મનોરંજન
એ સ્મશાનમાં રોવા લાગી, અચાનક ગુજરાતી બોલવા લાગી… ટીવીના એક્ટરે જણાવ્યો ડરામણો અનુભવ
ટીવી એક્ટર ગુરમીત ચૌધરી એવા ટીવી કલાકારોમાંથી છે કે જેને દર્શકોએ સૌથી વધુ પ્રેમ આપ્યો હોય. ટીવી સિરીયલ રામાયણમાં રામ બનીને તેમણે દર્શકોના દિલો-દિમાગ પર રાજ કર્યું. આ સિરીયલે તેને નામ અને ફેમ તો અપાવ્યા પણ એની સાથે સાથે તેને…