- નેશનલ
Madhya Pradesh માં ચાર ખૂંખાર મહિલા નક્સલી ઠાર, સર્ચ ઓપરેશન તેજ
બાલાઘાટ : છત્તીસગઢ બાદ હવે મધ્ય પ્રદેશમાં(Madhya Pradesh)પણ નક્સલી વિરોધી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જેમાં મધ્યપ્રદેશના બાલાઘાટમાં પોલીસ સાથે અથડામણમાં ચાર ખૂંખાર મહિલા નક્સલી મારી ગઇ છે. જ્યારે કેટલાક અન્ય નક્સલીઓ પણ ઘાયલ થયા છે. જેની બાદ જંગલમાં છુપાયેલા…
- ગાંધીનગર
VIDEO: બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનોખું પ્રદર્શન કરીને સરકારનો કર્યો વિરોધ
ગાંધીનગર: આજે 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ હતી. રાજ્યપાલના અભિભાષણથી શરૂ થયા બાદ વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે સત્રની શરૂઆતના દિવસે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધીએ કાચું કાપ્યુંઃ શિવાજી મહારાજની જન્મજયંતીની ‘શુભેચ્છા’ પાઠવી
મુંબઈઃ કોંગ્રેના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર રાજકારણમાં ખળભળાટ મચાવી દે એવો માહોલ ઊભો કર્યો છે. શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે તેમણે ‘શુભેચ્છા’ પાઠવ્યા બાદ ‘શ્રદ્ધાંજલિ’ આપતી ટ્વિટ કરી છે. વંચિત બહુજન આઘાડીએ આ અંગે રાહુલ ગાંધીને કહ્યું પણ હતું…
- નેશનલ
UNSC માં સ્થાયી સભ્યપદ માટે ભારતની રજૂઆત, ચીનનું નામ લીધા વિના કર્યો પ્રહાર
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત સતત પ્રયત્નશીલ છે. તેમજ અનેક દેશોએ આ મુદ્દે ભારતને સમર્થન પણ આપ્યું છે. જોકે, આ મુદ્દે ચીન હંમેશા ભારતનો વિરોધ કરી રહ્યું છે. જેના પગલે ચીનની અધ્યક્ષતામાં યોજાયેલી સંયુક્ત…
- Champions Trophy 2025
ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
કરાચીઃ અહીંના નૅશનલ સ્ટેડિયમમાં આજે બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાનના સુકાની મોહમ્મદ રિઝવાને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી જેનો ન્યૂ ઝીલૅન્ડે પૂરો લાભ ઉઠાવ્યો હતો અને બે બૅટરની સેન્ચુરી તથા એક બૅટરની હાફ સેન્ચુરીની મદદથી 50…
- આમચી મુંબઈ
1993ના સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમની ‘માફી’ માટે હાઈ કોર્ટમાં અરજી
મુંબઈઃ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા ગેંગસ્ટર અબુ સાલેમે માફી અને જેલમાંથી મુક્તિ માટે હાઈ કોર્ટમાં અરજી કરી છે. ભારત અને પોર્ટુગલ વચ્ચેના પ્રત્યાર્પણ કરાર મુજબ સાલેમે પચ્ચીસ વર્ષની જેલની સજા પૂરી કરી હોવાથી તેણે જેલમાંથી મુક્ત…
- આમચી મુંબઈ
દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો: 50 સામે ગુનો
થાણે: દુરાચારના કેસમાં કથિત રીતે સંડોવાયેલા આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના ભિવંડીમાં બનતાં પોલીસે 50 જણ સામે ગુનો નોંધ્યો હતો. ટોળાએ કરેલા પથ્થરમારામાં અધિકારી જખમી થયો હતો તો પોલીસ વાહનની તોડફોડ કરવામાં આવી હતી.…
- મહારાષ્ટ્ર
Shivaji Maharaj Anniversary: દેવેન્દ્ર ફડણવીસે શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી મેનેજમેન્ટ ગુરુ ગણાવ્યા…
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને દેવેન્દ્ર ફડણવીસે આજે છત્રપતિ શિવાજી મહારાજને તેમની 395મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને ‘મેનેજમેન્ટ ગુરુ’ અને કલ્યાણકારી રાજ્ય ચલાવવાનું ઉદાહરણ બેસાડનારા સક્ષમ પ્રશાસક તરીકે બિરદાવ્યા હતા. શિવાજી મહારાજે સ્વરાજ્યની સ્થાપના જ નહીં પણ રાષ્ટ્રીય…
- નેશનલ
દેશના આર્મી ચીફે Rahul Gandhiને આપી સલાહ, કહ્યું સેનાને રાજકારણમાં ન ખેંચવી જોઇએ
નવી દિલ્હી : ભારત ચીન સીમા વિવાદ મુદ્દે સેના પ્રમુખે આપેલા નિવેદનને ટાંકવા બદલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને (Rahul Gandhi)આર્મી ચીફે સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે દેશની સેનાને રાજકારણમાં ન ખેંચવી જોઇએ. રાહુલ ગાંધીએ તાજેતરમાં સેના પ્રમુખના નિવેદનને…
- સ્પોર્ટસ
મિલિંદ રેગેનું નિધનઃ 1988માં સચિનને મુંબઈની રણજી ટીમમાં સિલેક્ટ કરનાર કમિટીના તેઓ મેમ્બર હતા
મુંબઈઃ મુંબઈ ક્રિકેટની સૌથી જાણીતી હસ્તીઓમાંના એક અને મુંબઈની ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મિલિંદ રેગેનું આજે હાર્ટ અટૅકને કારણે અવસાન થયું હતું. હજી રવિવારે તેમણે જીવનના 76 વર્ષ પૂરા કર્યા હતા. રેગે 1988માં સચિન તેન્ડુલકરને પહેલી વાર મુંબઈની રણજી ટીમમાં સિલેક્ટ…