- ઉત્સવ
ફોકસ: સલામતી માત્ર છોકરીઓની જ શા માટે?
-નિધિ ભટ્ટ યુવકોની આગામી પેઢી લિંગ બાબતે સંવેદનશીલ હોય તેની ખાતરી કરવાના પ્રયાસરૂપે, ઇક્વલ કમ્યુનિટી ફાઉન્ડેશન પુણેની ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાંના છોકરાઓને લિંગ સમાન વર્તણૂકો વિશે શિક્ષિત કરે છે અને શા માટે સલામતીની જવાબદારી હંમેશાં સ્ત્રીઓ પર ન આવવી જોઈએ. ‘હિંસાનો…
- નેશનલ
અમેરિકન કોર્ટના આરોપો બાદ ગૌતમ અદાણીએ પહેલીવાર આપ્યો ખુલાસો – કહી દીધી આટલી મોટી વાત
જયપુરઃ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે પ્રથમ વખત યુએસ અધિકારીઓના 265 મિલિયન ડોલરની લાંચના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. અદાણીએ જયપુરમાં એક એવોર્ડ સમારોહમાં જણાવ્યું હતું કે આ પહેલીવાર નથી જ્યારે અમે આવા પડકારોનો સામનો કર્યો હોય. તેમનું જૂથ…
- નેશનલ
Cyclone Fengalને કરાણે પુડુચેરીમાં અતિભારે વરસાદ, જનજીવન ખોરવાયું
પુડુચેરી: બંગાળની ખાડીમાં ઉઠેલા ફેંગલ વાવઝોડા (Cyclone Fengal)ને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં અતિભારે વરસાદ વરસી (Heavy Rain in Puducherry) રહ્યો છે. ગઈ કાલે વરસેલા વરસાદને કારણે પ્રદેશમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પુડુચેરીમાં આજે સવારે…
- આમચી મુંબઈ
તો તમે કેવા ટેકનોસેવી? મુંબઈની શિક્ષિત યુવતી આ રીતે બની ડિજિટલ અરેસ્ટનો શિકાર
મુંબઇઃ મુંબઈમાં સાયબર ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોરીવલી ઈસ્ટમાં રહેતી અને ફાર્મા કંપનીમાં કામ કરતી 26 વર્ષીય મહિલાને સાયબર ગુનેગારોએ વીડિયો કૉલ પર તેના કપડાં ઉતારવા દબાણ કર્યું હતું અને પછી તેની સાથે રૂ.1.78 લાખની છેતરપિંડી…
- આમચી મુંબઈ
‘તેઓએ તારીખની જાહેરાત કરી નહોતી…’ મહાયુતિની બેઠક રદ થયા બાદ રાહુલ શેવાળેનું નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રમાં શુક્રવારે યોજાનારી મહાયુતિની બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી હતી, એકનાથ શિંદે સાતારા જિલ્લામાં તેમના ગામ જતા રહ્યા છે અને શનિવારે પરત ફરે તેવી શક્યતા છે. તે પહેલા મહાયુતિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને…
- મહારાષ્ટ્ર
મહાયુતિના નેતાઓ ફરી દિલ્હી જશે! સરકારની સ્થાપનામાં કેમ વિલંબ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળ્યાને એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં રાજ્યમાં નવી સરકારની રચના થઈ શકી નથી. ભાજપ અને શિવસેનાના શિંદે જૂથ અને એનસીપીના અજિત પવાર જૂથ વચ્ચેની મડાગાંઠ હજી ઉકેલાઈ નથી. આથી રાજ્યમાં…
- ઇન્ટરનેશનલ
મલેશિયામાં દાયકાનું સૌથી ભયાનક પૂરઃ 80,000નું સ્થળાંતર
કુઆલાલંપુરઃ મલેશિયાના લોકોએ આજે એક દાયકાના સૌથી ભયાનક પૂરનો સામનો કર્યો હતો. મલેશિયામાં ભારે વરસાદના કારણે ભયાનક પૂર આવ્યું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.નેશનલ ડિઝાસ્ટર કમાન્ડ સેન્ટર ઓનલાઈન પોર્ટલે આજે…
- આમચી મુંબઈ
ઝવેરીની દુકાનમાં લૂંટ અને હુમલો: થાણે એમસીઓસીએ કોર્ટે 16 જણને નિર્દોષ છોડ્યા
થાણે: 17 વર્ષ અગાઉ ઝવેરીની દુકાનમાં લૂંટ અને ત્યાંના સ્ટાફ પર હુમલો કરવાના કેસમાં થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટે 16 જણને નિર્દોષ છોડ્યા હતા.મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસોની સુનાવણી કરતી કોર્ટના જજ અમિત એમ. શેટેએ 18 નવેમ્બરે…
- આમચી મુંબઈ
ભાંડુપમાં શાળાની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ
મુંબઈ: શાળાની ઇમારતમાં લિફ્ટ રિપેર કરવા માટે આવેલા કર્મચારીએ ત્યાંની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ કર્યો હોવાની ઘટના ભાંડુપ વિસ્તારમાં બની હતી. વિદ્યાર્થિનીના વાલીઓએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું…
- આમચી મુંબઈ
70 ગુનામાં સંડોવાયેલી ટોળકી પકડાઇ: રૂ. 50.10 લાખની મતા જપ્ત
થાણે: ચેનસ્નેચિંગ, મોબાઇલ તથા વાહનચોરીના 70 જેટલા ગુનામાં સંડોવાયેલી ટોળકીના ચાર સભ્યને થાણે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓ પાસેથી 5.18 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.થાણે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ તૌફીક તેજીબ હુસેન,…