- ઇન્ટરનેશનલ
Bangladesh માં હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ, હાઇકોર્ટમાં અરજી
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુ પર થઇ રહેલા સતત હુમલાઓ વચ્ચે હવે ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મુકવાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં ભડકાઉ સમાચારોના પ્રસારણને ટાંકીને દેશમાં તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જેમાં મીડિયા…
- મહારાષ્ટ્ર
મિત્ર દારૂ પીવાનો આગ્રહ કરે તો શું કરશો? MPSC પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન
મુંબઇઃ મહારાષ્ટ્ર ગેઝેટેડ સિવિલ સર્વિસીઝ જોઈન્ટ પ્રિલિમ પરીક્ષા 2024 રાજ્યભરના કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કેટલાક એવા સવાલ પૂછવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા હતા અને પરીક્ષા કેન્દ્રની બહાર નીકળ્યા બાદ આવા વિચિત્ર પ્રશ્નો પૂછવાનો હેતુ શું…
- મહારાષ્ટ્ર
નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ,લાડકી બહેનો માટે રેડ કાર્પેટ, 22 રાજ્યોના મુખ્યપ્રધાન આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરે યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહની જોરદાર તૈયારીઓ આઝાદ મેદાનમાં ચાલી રહી છે. આ શપથ સમારોહ માટે લાડકી બહેનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું…
- નેશનલ
Indian Navy: ભારત વધારશે નૌકાદળની તાકાત, 26 રાફેલ ફાઈટર જેટ સહિત સ્કોર્પિન સબમરીનની કરશે ખરીદી
નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાનથી ખતરા વચ્ચે ભારત સુરક્ષા દળોને વધુ મજબૂત બનાવી રહ્યું છે. જેમાં હવે ભારતીય નૌકાદળની(Indian Navy)તાકાતમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે 26 રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ખરીદી કરવા જઈ રહ્યું…
- નેશનલ
દિવસભરના હોબાળા બાદ સપ્તાહ માટે થંભ્યું ખેડૂતોનું દિલ્હી કુચ!
નવી દિલ્હી: દિવસભર નોઈડાના રસ્તાઓ પર ભારે હોબાળો થયો હતો. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે. પરંતુ વહીવટી તંત્રને સાંજ સુધીમાં ખેડૂત આગેવાનોને રસ્તા પરથી હટી જવા સમજાવવામાં સફળતા મળી છે. જો કે સમજાવટ પૂર્વે ખેડૂતોનો કાફલો…
- આમચી મુંબઈ
લગ્નની લાલચે દુષ્કર્મ કરવા પ્રકરણે આરપીએફના જવાન વિરુદ્ધ ગુનો
થાણે: કલ્યાણમાં લગ્નની લાલચે છેલ્લાં બે વર્ષથી યુવતી સાથે કથિત દુષ્કર્મ કરી તેને ધમકાવવા બદલ પોલીસે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર આરોપી અને 30 વર્ષની યુવતી વચ્ચે 2022માં મિત્રતા થઈ હતી. બાદમાં લગ્નની લાલચે…
- નેશનલ
અકાલ તખ્તે આપી Sukhbir Singh Badalને ધાર્મિક સજા, અકાલી સરકારમાં કરેલી ભૂલો સ્વીકારી
અમૃતસર: પંજાબમાં અકાલ તખ્ત દ્વારા અકાલી સરકાર દરમિયાન વિવાદાસ્પદ ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને આપવામાં આવેલી માફીને પગલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલને(Sukhbir Singh Badal)સજા ફટકારી છે. જેમાં સુખબીર બાદલ અને 2015ની અકાલી સરકારના અન્ય કેબિનેટ સભ્યોને સુવર્ણ મંદિરમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેની ભૂમિકા અંગે ૩ શક્યતાઓ હોવાની ચર્ચાઓ
મહારાષ્ટ્રની નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ છે,ત્યારે એકનાથ શિંદે નવી સરકારમાં શું ભૂમિકા ભજવશે તે ન તો શિવસેના ખુલીને કહી રહી છે કે ન ભાજપ. શિંદેને લઈને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં તેઓ આગળ શું કરશે તે વિશે ઓછામાં ઓછી…
- આમચી મુંબઈ
આરોપી અને પીડિતા ગુમ હોવાથી કોર્ટે રૅપના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો
થાણે: આરોપી અને પીડિતાની હાલમાં કોઈ માહિતી મળતી ન હોવાનું નોંધીને કોર્ટે શંકાનો લાભ આપી 2007ના સગીરા પર બળાત્કારના કેસમાં 40 વર્ષના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.એડિશનલ સેશન્સ જજ અમિત એમ. શેટેએ આદેશમાં જણાવ્યું હતું કે આ ખટલો ચાલુ રાખવાનો…