- મહારાષ્ટ્ર
પૂણેમાં ઓડી કાર ચાલકે મોટરસાઇકલ સવારને ૩ કિમી સુધી ઢસડ્યો ; ૩ની ધરપકડ
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં બોલાચાલી બાદ ઓડીના ડ્રાઈવરે કથિત રીતે એક મોટરસાઈકલ સવારને કારના બોનેટ પર ત્રણ કિમી સુધી ઢસડ્યો હતો.રવિવારે સાંજે પિંપરી-ચિંચવડ ટાઉનશીપમાં બનેલી આ ઘટનાના કલાકો બાદ પોલીસે કાર ચાલક કમલેશ પાટીલ (૨૩), હેમંત મ્હાલસ્કર (૨૬) અને પ્રથમેશ દરાડે…
- મહારાષ્ટ્ર
શિક્ષકે ‘બેક બેન્ચર’ ફડણવીસને સંવેદનશીલ, નમ્ર અને મદદ કરવા તત્પર તરીકે યાદ કર્યા
નાગપુર: બુધવારે દેવેન્દ્ર ફડણવીસ સર્વસંમતિથી મહારાષ્ટ્ર બીજેપી વિધાનમંડળના નેતા તરીકે ચૂંટાયા બાદ હવે ત્રીજી વખત મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસને તેમની શાળાના શિક્ષક સાવિત્રી સુબ્રમણિયમે યાદ કરીને કહ્યું કે, તે…
- નેશનલ
બુલેટ ટ્રેન, મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ્સમાં વિલંબ માટે એમવીએ સરકાર જવાબદાર: સીતારમણ
મુંબઈ: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે ભૂતકાળની ‘કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર’ પર મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અને આરે કોલોનીમાં મુંબઈ મેટ્રો કાર શેડ સહિત અનેક મહત્ત્વના માળખાકીય પ્રોજેક્ટ્સને લટકાવવાનો આરોપ મૂક્યો હતો.જ્યારે કેન્દ્ર સરકારે મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્કને લગતા મુદ્દાઓને…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના 31મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, ભૂતકાળના મુખ્ય પ્રધાનોની યાદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્યોની બેઠકમાં બુધવારે અહીં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી મહારાષ્ટ્ર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા, જેનાથી તેમના મહારાષ્ટ્રના 31મા મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ ખૂલી ગયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુરુવારે મુંબઈમાં તેમનો શપથ ગ્રહણ…
- આમચી મુંબઈ
વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ ફાસ્ટ ટ્રેક પર
મુંબઈ: મરીન ડ્રાઇવથી વરલી કોસ્ટલ રોડનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને હવે વર્સોવાથી દહિસર સુધીના ૧૮.૪૭ કિલોમીટરના કોસ્ટલ રોડ માટે પાલિકાએ કોન્ટ્રેક્ટર પર નક્કી કર્યો છે. આ પ્રકલ્પને મરીન મેનેજમેન્ટ સેક્ટરની, કેન્દ્ર તથા રાજ્ય સરકારની પણ મંજૂરી મળી…
- નેશનલ
UN માં ઈઝરાયેલ વિરુદ્ધના પ્રસ્તાવમાં ભારતે લીધું આ સ્ટેન્ડ, પીએમ મોદીની કૂટનીતિએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા
સંયુક્ત રાષ્ટ્ર: ભારતે(India)સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પર ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કરીને વિશ્વના રાજદ્વારી નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધ લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં ભારત પેલેસ્ટાઈનની સાથે જોવા મળ્યું હતું. ભારતે પેલેસ્ટાઈનની તરફેણમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું. પ્રધાનમંત્રી…
- આપણું ગુજરાત
રાજ્યમાં 21 GIDC પ્રારંભ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ
અમદાવાદ: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ ધમધમતો કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા આગામી સમયમાં બનાસકાંઠામાં વધુ 4 સહિત રાજયમાં નવી 21 GIDCનો પ્રારંભ કરવામાં આવશે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર નવી GIDCની સ્થાપનામાં રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે અનુસાર…
- નેશનલ
ઓડિશામાં સ્ટેજ પર ડુક્કરનું માસ ખાનારા એક્ટરની ધરપકડ; અન્ય એક્ટર્સ ફરાર
ઓડિશાના ગંજમ જિલ્લામાં આયોજિત રામાયણ પર આધારિત નાટક દરમિયાન ભયાનક ઘટના બની હતી. નાટકમાં રાક્ષસની ભૂમિકા ભજવવી રહેલા 45 વર્ષીય થિયેટર એક્ટરે સ્ટેજ પર જ જીવતા ભૂંડને મારીને, તેનું કાચું માસ ખાવાનું કૃત્ય કર્યું હતું. આ ઘટનાને કારણે લોકોમાં રોષનો…
- આપણું ગુજરાત
Khyati કેસમાં ડૉ. સંજય પટોલિયાની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 7 આરોપી ઝડપાયા
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હૉસ્પિટલના…
- નેશનલ
Delhi murder: આજે માતા-પિતાની લગ્નની તિથી ઉજવવાનો પ્લાન કરી રહ્યો હતો દીકરો ને…
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીને આપણે ભલે એક શહેર માનતા હોય પરંતુ અહીં ઘણા વિસ્તારો સુવિધાની દૃષ્ટિએ ગામડા જેવા પણ છે. આમાનો એક છે નેબ સરાયની બાજુનો દેવલી ગામનો વિસ્તાર પણ છે. અહીં આજે સવારે ત્રિપલ મર્ડરની બનેલી ઘટનાએ…