- આમચી મુંબઈ
શાળામાં વિદ્યાર્થિનીનો વિનયભંગ: પોલીસને જાણ ન કરનારી પ્રિન્સિપાલની ધરપકડ
થાણે: શાળામાં અજાણ્યા શખસ દ્વારા 10 વર્ષની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવામાં આવ્યો હોવાની ઘટનાની જાણ પોલીસને ન કરવા બદલ મુંબ્રાની ખાનગી શાળાની પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ ફરિયાદ અનુસાર ઘટના મંગળવારની સવારે મુંબ્રા પરિસરમાં આવેલી ખાનગી શાળામાં બની હતી. પાંચમા ધોરણમાં…
- આમચી મુંબઈ
શિવસેનાના વિધાનસભ્યોના ‘વર્ષા’ પર ધરણાં, એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદ લેવા મનાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બુધવારે સાંજ સુધી આગામી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા તૈયાર ન હતા. જોકે, શિવસેનાના વિધાનસભ્યોએ વર્ષા બંગલો જઈને અત્યંત ગંભીરતાથી પોતાની રજૂઆત કરી અને ખાસ્સા કલાકો સુધી હાઈ ડ્રામા થયા બાદ…
- ટોપ ન્યૂઝ
મી દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ શપથ ઘેતો કી…: ભવ્યાતિભવ્ય શપથવિધિ સપન્ન
મુંબઈઃ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો 23મી નવેમ્બરે આવ્યા બાદ ભારે અજંપાભરી સ્થિતિ બાદ આખરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે દેવેન્દ્ર ફડણવીસે ત્રીજીવાર શપથ લીધા હતા. મુંબઈના આઝાદ મેદાન ખાતે ખચોખચ જનમેદનીની હાજરીમાં ફડણવીસે શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત એકનાથ શિંદે અને અજિત…
- આમચી મુંબઈ
બહેનો માટે, શહેરી વિકાસ માટે, ખેડૂતો માટે, દેવેન્દ્ર ફડણવીસ ફરી પાછા આવ્યા: અમૃતા ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ છઠ્ઠી વખત વિધાનસભ્ય બન્યા છે અને હવે તેઓ ત્રીજી વખત મુખ્ય પ્રધાન બની રહ્યા છે, આ ખૂબ જ ખુશીની અને જવાબદારીભરી બાબત છે, એમ તેમના પત્ની અમૃતા ફડણવીસે ગુરુવારે શપથ ગ્રહણ પહેલાં જણાવ્યું હતું. હું…
- મહારાષ્ટ્ર
એનસીપી (એસપી)ના નેતા, ગ્રામજનો વિરુદ્ધ બેલેટ પેપર વડે ‘ફેરમતદાન’ કરવાનો પ્રયાસ કરતા કેસ નોંધ્યો
પુણે : પોલીસે સોલાપુર જિલ્લાના માર્કડવાડી ગામ અને નજીકના વિસ્તારોમાં બેલેટ પેપરનો ઉપયોગ કરીને “ફેર ચૂંટણી” કરાવવાનો પ્રયાસ કરતા એનસીપી (એસપી)ના નેતા ઉત્તમ જાનકર અને અન્ય ૮૮ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મંગળવારે સવારે, ૨૫૦ થી ૩૦૦ વ્યક્તિઓ માર્કડવાડી ગામમાં…
- આમચી મુંબઈ
અંડરગ્રાઉન્ડ મેટ્રોના બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલુ
મુંબઈ: કોલાબાથી સીપ્ઝ મેટ્રો-૩ લાઇનના બીકેસીથી કફ પરેડ સુધીના બીજા તબક્કાના માર્ગનું ૮૮.૧ ટકા કામ પૂર્ણ થયું છે. તથી જૂન, ૨૦૨૫ સુધી બીજા તબક્કાના માર્ગ પર મેટ્રો દોડવા લાગશે એવી આશા સેવાઇ રહી છે.મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા ૩૩.૫…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ગેરકાયદે વસવાટ: ત્રણ બાંગ્લાદેશી પકડાયા
થાણે: નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરનારા ત્રણ બાંગ્લાદેશી નાગરિકની પોલીસે બુધવારે ધરપકડ કરી હતી, જ્યારે વધુ એક બાંગ્લાદેશીને પકડી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલ (એએચટીસી)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ખારઘરના રહેણાક વિસ્તારમાં રેઇડ…
- આમચી મુંબઈ
થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
થાણે: થાણેમાં 10 દેશી બોમ્બ વેચવા આવેલા રાયગડ જિલ્લાના 45 વર્ષના રહેવાસીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે 2 ડિસેમ્બરે સાકેત ગ્રાઉન્ડ નજીક છટકું ગોઠવ્યું હતું અને ત્યાં આવેલા શખસને તાબામાં લીધો હતો.સેન્ટ્રલ ક્રાઇમ યુનિટના…
- આમચી મુંબઈ
આંબિવલીમાં ઈરાની ગૅન્ગનો પોલીસ પર પથ્થરમારો: ત્રણ પોલીસ જખમી
મુંબઈ: આરોપીને પકડવા ઈરાની બસ્તીમાં ગયેલી મુંબઈ પોલીસ પર ઈરાની ગૅન્ગે હુમલો કર્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં કલ્યાણ નજીકના આંબિવલી ખાતે બની હતી. આંબિવલી રેલવે સ્ટેશન નજીક કરાયેલા પથ્થરમારામાં ત્રણ પોલીસ ઘવાયા હતા, જેને પગલે પોલીસ કસ્ટડીમાંથી આરોપીને છોડાવવામાં ઈરાની…
- નેશનલ
GenZને આ શું થઈ ગયું છે…દિલ્હી ત્રિપલ મર્ડર કેસમાં હત્યારો નીકળો દીકરો
નવી દિલ્હીઃ નવી દિલ્હીના નેસ સરાય વિસ્તારના દેવલી ગામમાં ઠેયલા ત્રિપલ મર્ડરનો કેસ પોલસે ઉકેલી લીધો છે. આ કેસમાં થયેલો ખુલાસો ચોંકાવી દે તેવો છે. માતા-પિતા અને બહેનનો હત્યારો ઘરનો દીકરો જ નીકળ્યો છે. 20 વર્ષીય અર્જુને જ પોતાની 23…