- આપણું ગુજરાત
અતિવૃષ્ટિ સહાય માટે ગુજરાત સરકારે કેન્દ્રને કોઇ રજૂઆત કરી હોવાનો સંસદમાં ખુલાસો
ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિથી રાજ્યના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાય હતી તેમ છતાં ગુજરાત સરકારે નુકસાની માટે માગણી કરતું આવેદન કેન્દ્રને સરકારને સોંપ્યું જ ન હોવાનો ખુલાસો થયો છે. જેના લીધે રાજ્યના ખેડૂતોને…
- સ્પોર્ટસ
બર્થ-ડે બૉય બુમરાહની વિકેટોની હાફ સેન્ચુરી’, અશ્વિન અને જાડેજા પણફિફ્ટી’થી બહુ દૂર નથી
ઍડિલેઇડઃ પર્થ ખાતેની સિરીઝની પહેલી ટેસ્ટના સફળ કૅપ્ટન અને મૅન ઑફ ધ મૅચ જસપ્રીત બુમરાહે અહીં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના પહેલા જ દિવસે અનોખી `હાફ સેન્ચુરી’ ફટકારી છે.2024ના વર્ષમાં ટેસ્ટ-ક્રિકેટમાં 50 વિકેટ લેનાર બુમરાહ એકમાત્ર બોલર બન્યો છે. તેણે અહીં…
- મહારાષ્ટ્ર
ગૃહ વિભાગ માટે શિંદે અને ફડણવીસ વચ્ચે તિરાડ પડી શકે! ફડણવીસે આપ્યા મોટા સંકેત
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં મહાયુતી ગઠબંધનની જીત બાદ મુખ્ય પ્રધાન મુદ્દે લાંબા સમય સસ્પેન્સ રહ્યું હતું. ગઈ કાલે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મુખ્ય પ્રધાન તરીકે હતાં, ઉપરાંત શિવસેનાના એકનાથ શિંદે (EKnath Shinde) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અજીત પવારે (Ajit…
- નેશનલ
કોલકાતામાં સાત મહિનાની બાળકીનું અપહરણ અને બળાત્કાર
કોલકાતાઃ કોલકાતાના બડતલ્લા વિસ્તારમાં સાત મહિનાની માસૂમ બાળકી સાથે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના 30 નવેમ્બરની છે. પીડિત બાળકી જ્યારે તેના માતા-પિતા સાથે ફૂટપાથ પર સૂતી હતી, ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજારવામાં…
- મનોરંજન
દૂરિયાં નજદિકીયાં બન ગઇ….! છૂટાછેડાની અફવાઓ વચ્ચે સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક
બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વિશે લાંબા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે તેમની વચ્ચે બધુ બરાબર નથી. બંને ઘણા સમયથી જાહેરમાં સાથે જોવા મળ્યા નથી અને તેમના છૂટાછેડાના અફવાઓ ચગી રહી છે. પરંતુ…
- સ્પોર્ટસ
ભારતીય મહિલાઓનું 12 વર્ષમાં લોએસ્ટ ટોટલઃ ઑસ્ટ્રેલિયાનો 202 બૉલ બાકી રાખીને વિજય
બ્રિસ્બેનઃ ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમે અહીં ગુરુવારે ભારતીય ટીમને ત્રણ મૅચવાળી પ્રથમ વન-ડેમાં હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. ભારતીય ટીમ ફક્ત 100 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાએ માત્ર 16.2 ઓવરમાં પાંચ વિકેટે 102 રન બનાવીને (202 બૉલ…
- નેશનલ
ચાલુ ટ્રેનમાં બેસવા બાબતે બબાલમાં એકની હત્યા; બે પર સળિયાથી હુમલો
નીહાલગઢ: ઉત્તર પ્રદેશમાં જમ્મુથી વારાણસી આવી રહેલી બેગમપુરા એક્સપ્રેસમાં બેસવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે પહેલા બોલાચાલી આને બાદમાં મારામારી થઈ હતી. તેમાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હુમલામાં તેના બે સાચા ભાઈઓ ઘાયલ…
- મનોરંજન
પુષ્પા-2 અલ્લુ અર્જુન માટે ઉપાધિ લઈને આવીઃ મહિલાના મોત મામલે અભિનેતા સામે એફઆઈઆર
હૈદરાબાદઃ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2નું સ્ક્રિનિંગ અમુક શહેરોમાં આજથી જ થઈ ગયું છે અને ફિલ્મને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ આ ફિલ્મ અભિનેતા માટે પરેશાની લઈને આવી છે. ફિલ્મના પ્રમોશન સમયે આર્મી શબ્દના ઉપયોગ બદલ તેની સામે ગુનો નોંધાયો હતો…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાન બનતા જ સાઈન કરી આ પહેલી ફાઈલઃ મંત્રાલયમાં સ્વાગત
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસે ભવ્ય સમારોહમાં શપથ લીધા હતા અને તેમની સાથે અજિત પવાર અને એકનાથ શિંદેએ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.શપથ લીધા બાદ ફડણવીસ, શિંદે અને પવાર મંત્રાલય ગયા હતા જ્યાં દેવેન્દ્ર ફડણવીસનું…
- આમચી મુંબઈ
રાયગઢ કોર્ટમાં આરોપી પાસેથી લાંચ સ્વીકારનારા સરકારી વકીલની ધરપકડ
થાણે: ફોજદારી ગુનામાંથી આરોપી અને તેને મિત્રને નિર્દોષ છોડી મુકાય એ માટે મદદરૂપ થવા આરોપી પાસેથી 10 હજાર રૂપિયાની કથિત લાંચ લેવા પ્રકરણે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ રાયગઢની કોર્ટમાંથી સરકારી વકીલની ધરપકડ કરી હતી.એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે પેણ પોલીસે આરોપી…