- સ્પોર્ટસ
ઍડિલેઇડમાં પહેલો દિવસ ઑસ્ટ્રેલિયાનો, ભારતના 180 બાદ કાંગારૂઓના 86/1
ઍડિલેઇડઃ અહીં પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નો પ્રથમ દિવસ સંપૂર્ણપણે ઑસ્ટ્રેલિયાના નામે હતો. પહેલાં તો યજમાન ટીમે ભારતને 180 રનમાં આઉટ કરી દીધું અને ત્યાર બાદ એક વિકેટે 86 રન બનાવી લીધા હતા. પ્રારંભિક…
- આમચી મુંબઈ
સ્કૂલ બસના નિયમોની ઐસીતૈસી: વિદ્યાર્થીઓના જીવન સાથે રમત
મુંબઈ: રાજ્ય સરકારે સ્કૂલમાં ભણતા બાળકોને લાવવા-લઇ જવા માટે પરિવહન સંબંધિતના નિયમો ભલે કડક બનાવ્યા હોય, પરંતુ તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતા નથી. મુંબઈમાં પણ વિદ્યાર્થીઓનો જોખમી પ્રવાસ શરૂ જ છે. ટ્રાફિક વિભાગ તરફથી નિયમિત રીતે આ સંબંધે કાર્યવાહી…
- આમચી મુંબઈ
રેલવેમાં નોકરીની લાલચે 74.40 લાખ રૂપિયાની છેતરપિંડી: નવ સામે ગુનો
થાણે: રેલવેમાં નોકરીની લાલચે નોકરી ઇચ્છુકો પાસેથી 74.40 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે એક જ પરિવારના ચાર સભ્ય સહિત નવ સામે ગુનો નોંધ્યો હતો, જ્યારે રેલવેના અધિકારીઓની સંડોવણીની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.એમએફસી…
- આમચી મુંબઈ
એપીએમસીમાં વિદેશી માલાવી હાપુસની આવક ઘટી
હાપુસ કહીએ એટલે રત્નાગીરી, દેવગઢ હાપુસની મીઠાશ યાદ આવી જાય છે. દેવગઢની હાપુસ તેની મીઠાશ માટે પ્રખ્યાત છે. કોંકણની હાપુસ કેરી જેવા જ સ્વાદ, રંગ અને સુગંધ ધરાવતી વિદેશી માલાવી હાપુસ કેરીનો સ્વાદ પણ માણવા જેવો છે. તેની માંગ દિવસેને…
- આમચી મુંબઈ
શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત
થોડા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે . હવે ગુરુવારે વાશી મુંબઈ કૃષિ પેદાશ બજાર સમિતિમાં શાકભાજીની ૭૦૦ જેટલી ગાડીઓ પ્રવેશી હતી. જેના કારણે અમુક શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે તો અમુક શાકભાજી હજુ પણ મોંઘા છે.દરરોજ માર્કેટમાં ૫૫૦ થી…
- મહારાષ્ટ્ર
ચંદ્રપુરમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની શંકા
ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં શંકાસ્પદ ખોરાકી ઝેરને કારણે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જિલ્લાના સાઓલી તાલુકામાં પારડીમાં આવેલી જિલ્લા પરિષદ શાળાના કુલ ૧૦૬ વિદ્યાર્થીઓએ બુધવારે બપોરે સંસ્થામાં ભોજન કર્યું હતું અને પછી રાત્રે પેટમાં દુખાવો અને ઉલ્ટીની…
- આમચી મુંબઈ
ભવિષ્યનો વિચાર કરીને મુંબઈનો વિકાસ કરો: હાઇ કોર્ટ
મુંબઈ: ભવિષ્યમાં આ શહેર કેવું હશે, એ દૃષ્ટિએ વિચાર કરીને મુંબઈનો વિકાસ કરવો જોઇએ. ખુલ્લી જગ્યાઓનું સંવર્ધન કરાવવુું, એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું.ભાવિ પેઢીને આપણે શું આપીશું તેનો વિચાર કરવો જોઇએ. હરિયાળીવાળી જગ્યાઓની જરૂર છે. રમતગમત માટે મેદાનો જોઇએ છે.…
- આપણું ગુજરાત
ફરી કચ્છની ધરા ધ્રુજી! રાપર નજીક નોંધાયો 2.8ની તીવ્રતાનો ભૂંકપ
ભુજ: કચ્છની ધરા ફરી ધ્રુજી છે. આજ બપોરના 1:59 કલાકે જિલ્લાના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર કચ્છના વાગડના રાપર નજીક નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર 2.8 ભૂકંપની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપ માટે અતિસંવેદનશીલ ગણાતો કચ્છ જિલ્લામાં ભૂકંપના…
- સ્પોર્ટસ
માંજરેકરે સાત રનમાં વિકેટ ગુમાવનાર વિરાટની ખામી બતાવતાં કહ્યું કે `જ્યાં સુધી તે…’
ઍડિલેઇડઃ પર્થમાં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતને 295 રનના તોતિંગ માર્જિનથી શાનદાર વિજય અપાવવામાં કુલ આઠ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ તેમ જ બીજા દાવમાં 161 રન બનાવનાર ઓપનર યશસ્વી જયસ્વાલ ઉપરાંત અણનમ 100 રન બનાવનાર વિરાટ કોહલીનું પણ યોગદાન હતું…
- આપણું ગુજરાત
Ahmedabad: આંબલી-બોપલ અકસ્માત મામલે કાર્યવાહી; આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ્દ
અમદાવાદ: અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં નશાની હાલતમાં સર્જેલા અકસ્માતમાં કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ આરટીઓ દ્વારા નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા રિપલ પંચાલે દારૂનો નશો…