- સ્પોર્ટસ
1,031 બૉલના આંકડાને કારણે ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ ખરાબ રેકૉર્ડ-બુકમાં આવી ગઈ
ઍડિલેઇડઃ રોહિત શર્માની કૅપ્ટન્સીને વખોડવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ પર્થમાં જસપ્રીત બુમરાહના સુકાનમાં ભારતીય ટીમે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટ જીતીને સિરીઝમાં શ્રીગણેશ કર્યા ત્યાં તો રોહિતના નેતૃત્વમાં ભારતે ઍડિલેઇડમાં એવો ખરાબ પરાજય જોયો જે બન્ને દેશ વચ્ચેના ટેસ્ટ ઇતિહાસમાં કદી…
- નેશનલ
વિદેશી રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું ભારત, જાણો વિગતે
નવી દિલ્હી : વિશ્વભરના રોકાણકારો માટે ભારત મહત્વનો દેશ છે. આ કારણે વિદેશી રોકાણ (FDI)નો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. જેમાં એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ 1,000 અબજ યુએસ ડોલરને પાર કર્યું છે. છેલ્લા 24 વર્ષમાં…
- મનોરંજન
શર્મિલા ટાગોરનો 80મો જન્મદિવસ, પુત્રવધુ કરીના કપૂર શેર કરી સાસુની તસવીરો
નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મ જગતની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર આજે રવિવારે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સની સાથે ચાહકોએ પણ પીઢ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. શર્મિલા ટાગોરને તેમની પુત્રવધુ અને અભિનેત્રી કરીના કપૂર…
- સ્પેશિયલ ફિચર્સ
વેડિંગ ડેઝર્ટ સરપ્રાઈઝ, મિરચી કા હલવા
દિવાળી જાય અને થોડા સમયમાં જ દેશભરમાં લગ્નસરાની સિઝન શરૂ થઇ જાય અને પછી તો પ્રિ વેડિંગ ફોટો શૂટ, હલદી, મહેંદી, પજામા પાર્ટી,સ્ટેગ પાર્ટી વગેરેનો દોર શરૂ થઇ જાય. જોકે, લગ્ન પ્રસંગ હોય અને ખાણીપીણીના જલસા ના હોય એવું તો…
- મહારાષ્ટ્ર
ફોકસ: વકીલાત છોડી ખેડૂત બન્યા! હવે કેળાના બિસ્કિટ બનાવી વર્ષે ૫૦ લાખની કમાણી કરે છે
-પ્રથમેશ મહેતા મહારાષ્ટ્રના જલગાંવના ખેડૂત અશોક ગાડેએ કંઈક નવીનતા લાવવા માટે કેળાના બિસ્કિટ બનાવ્યા, તેને પેટન્ટ કરાવ્યા. આમ તેમણે અન્ય ૫૦ ખેડૂતોને રોજગારી આપી અને ત્રણ ગણો નફો મેળવ્યો. ‘ભારતની બનાના સિટી’ તરીકે જાણીતા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ૩.૪ મિલિયન ટન…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ: લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર કચરો જામી ગયો છે, એટલે…
-રાજ ગોસ્વામી દિગ્ગજ ગીતકાર-લેખક જાવેદ અખ્તરે તાજેતરમાં લગ્ન અને અભિનેત્રી શબાના આઝમી સાથેના એમના સંબંધો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં, જાવેદે લગ્નની સામાજિક રચના કરતાં પરસ્પર આદર અને બંધનની પ્રવાહિતા પર ભાર મૂકતાં સૂચક રીતે કહ્યું કે,…
- રાશિફળ
આજનું રાશિફળ, 7 ડિસેમ્બર, 2024, મેષ, મિથુન.. રાશિને આજે છે માલામાલ થવાની તક, જાણો તમારી રાશિના હાલ
મેષ રાશિના લોકોને આજે તેમના સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે, જેનાથી તેમને આર્થિક લાભ થશે. તમામ સભ્યો સાથે રહેશે અને ઘરમાં હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેશે. ઘરના ખર્ચાઓ વધવાથી તમે થોડો તણાવ અનુભવશો અને તમારા પિતાની મદદથી તેને ઘટાડવાનો પ્રયાસ…
- આમચી મુંબઈ
Gold Price Today: લગ્નગાળાની મોસમમાં સોનાની માંગ વધી, જાણો સોનાના લેટેસ્ટ ભાવ
મુંબઈ: સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)વધઘટ જોવા મળી રહી છે. જેમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિક ભાવ પર પણ અસર થઈ છે. દેશમાં બુલિયન માર્કેટ એસોસિએશનના…
- આમચી મુંબઈ
ભાજપના વિધાનસભ્ય કાલીદાસ કોલમ્બકર પ્રોટેમ સ્પીકર સાતમી ડિસેમ્બરથી વિધાનસભાનું વિશેષ સત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભાજપના સિનિયર વિધાનસભ્ય કાલિદાસ કોલમ્બકરે શુક્રવારે (6 ડિસેમ્બર, 2024) નવા ચૂંટાયેલા ગૃહના વિશેષ સત્રના એક દિવસ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા.નવ વખત વિધાનસભ્ય બનેલા કોલમ્બકરને દક્ષિણ મુંબઈમાં રાજભવન ખાતે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને શપથ…