- સ્પોર્ટસ
એડિલેડ ટેસ્ટ મેચ વિવાદમાં ICCએ મોહમ્મદ સિરાજને ફટકાર્યો દંડ, ટ્રેવિસ હેડને પણ….
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ હાલ ચર્ચામાં છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડને એકબીજા સાથે અથડામણની કિંમત ચૂકવવી પડી છે. એડિલેડ ટેસ્ટ મેચમાં બંને ખેલાડીઓ વચ્ચેના…
- મનોરંજન
સૌથી વધુ ઝડપથી રૂપિયા 1000 કરોડની કમાણી કરી આ ફિલ્મોને પાછળ મૂકશે Pushpa 2…
અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ટુ (Pushpa 2) પાંચમી ડિસેમ્બરના રિલીઝ થઈ અને એ સાથે જે તેણે બોક્સ ઓફિસ પર પોતાનો જલવો દેખાડવાનું શરૂ કરી દીધું છે. કમાણીના મામલામાં ફિલ્મ દરરોજ રેકોર્ડ સેટ કરી રહી છે. રિલીઝ થયાના ચાર દિવસમાં…
- મનોરંજન
એક, બે કે ત્રણ નહીં પુષ્પા-2એ તોડ્યા આ સાત રેકોર્ડ્સ
છેલ્લા ઘણા સમયથી પેન ઈન્ડિયા ફિલ્મો ધૂમ મચાલી રહી છે. મૂળ એક પ્રાદેશિક ભાષામાં બનેલી પરંતુ હિન્દી સહિત ઘણી ભાષામાં ડબ થઈને એકસાથે રિલિઝ થતી આવી ફિલ્મો આખા દેશ અને દુનિયાના દરેક ભાષા બોલતા લોકો સુધી પહોંચે છે.ખાસ કરીને સાઉથની…
- મહારાષ્ટ્ર
ભીડના વ્યવસ્થાપનને લઈને ફડણવીસનું મોટું નિવેદન વિધાન ભવન ‘બજાર’ ન બનવું જોઈએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે વિધાન ભવનમાં ભીડના વ્યવસ્થાપનની આવશ્યકતા પર જોર આપતાં કહ્યું હતું કે વિધાનભવન પરિસર ‘બજાર’ ના બનવો જોઈએ.વિધાનસભામાં બોલતા મુખ્ય પ્રધાને એવો પ્રશ્ર્ન કર્યો હતો કે જો વિધાન ભવન ખીચોખીચ ભરેલું રહે…
- મહારાષ્ટ્ર
એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ, અન્ય ત્રણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા
મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ અને અન્ય ત્રણ સભ્યોએ સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.સાંગલી જિલ્લાના ઈસ્લામપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્ત્વ કરતા પાટીલે વિધાનસભાના વિશેષ સત્રના ત્રીજા અને છેલ્લા દિવસે શપથ લીધા હતા.કોલ્હાપુર જિલ્લાના શાહુવાડી મતવિસ્તારનું…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્ર્વાસનો મત જીત્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્ર્વાસનો મત સહેલાઈથી જીતી લીધો હતો.શિવસેનાના વિધાનસભ્ય ઉદય સામંત અને અન્યો દ્વારા રજૂ કરાયેલ વિશ્ર્વાસના પ્રસ્તાવને ધ્વનિ મતદાનથી મંજૂર કરવામાં આવ્યો હતો.સ્પીકર રાહુલ નાર્વેકરે એવી જાહેરાત કરી હતી કે…
- મનોરંજન
Viral Video: મંદિરમાં નાગાર્જુને નવી નવેલી વહુ શોભિતા ધૂલીપાલા સાથે કર્યું કંઈક એવું કે…
છેલ્લાં કેટલાક દિવસ સોશિયલ મીડિયા પર સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્ન પહેલાંના ફોટો અને વીડિયો છવાઈ રહ્યા છે. એકદમ પારંપારિક પદ્ધતિથી બંનેનો વિવાહ સમારોહ સંપન્ન થયો. નેટિઝન્સ શોભિતાના લૂકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નાગા ચૈતન્યના…
- આપણું ગુજરાત
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ: રેક્ટર પર ગાડી ચડાવવાનો પ્રયાસ
પાટણ: પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદના ઘેરામાં છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી દારૂની મહેફિલ થતી હોવાનું ખૂલતાં વિવાદ સર્જાયો છે. બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ મળીને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે મળીને ડાન્સ પાર્ટી અને દારૂની મહેફિલ માણી રહ્યા…