- આપણું ગુજરાત
Khyati Case મુદ્દે કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા, રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને આપવા સૂચના
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં (Khyati Multispeciality Hospital) બે દર્દીના ખોટા ઑપરેશનથી મોત થયા બાદ કેસના ધમધમાટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ ટીમે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઘટનાની શરૂઆતથી લઈ અત્યાર સુધીની…
- મનોરંજન
Bad News: Pushpa-3માંથી કપાશે આ કલાકારનું પત્તું, ડિરેક્ટર સાથેનું મતભેદ છે કારણ…
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ફિલ્મ પુષ્પા-ટુ (Pushpa-2)ને કારણે ખૂબ જ ચર્ચામાં છે. પુષ્પા-ટુએ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ બ્રેક કરી રહી છે ત્યાં પુષ્પાના ફેન્સ માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે…
- નેશનલ
જમણવારમાં લાડુને બદલે કાજુ કતરી બનાવતા બબાલમાં રસોયાનું મૃત્યુ….
ધાનેરા: બનાસકાંઠામાં એક લગ્ન પ્રસંગમાં રસોયા સાથે મીઠાઇ બનવવાને લઈને થયેલા ઝઘડામાં રસોયાનું મોત થઈ ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં એક લગ્ન પ્રસંગમાં રાજસ્થાનથી આવેલા 42 વર્ષીય રસોયાએ જમણવારમાં લાડુના બદલામાં કાજુ કતરી બનાવી હતી, જેને લઈને…
- સ્પોર્ટસ
માર્ક ટેલરે ભારતીય ખેલાડીઓને કહ્યું, `સિરાજને જરા સમજાવો, તે અમ્પાયરના નિર્ણય પહેલાં જ…’
ઍડિલેઇડઃ જ્યારે કોઈ બોલર બૉલ ફેંકે એ પહેલાં જ નૉન-સ્ટ્રાઇક એન્ડ પરનો બૅટર રન દોડવા માટે ક્રીઝની બહાર નીકળી જાય ત્યારે બોલર અમ્પાયરની મદદથી તેને સમજાવે છે કે બૉલ ફેંકાતાં પહેલાં જો બહાર નીકળી જઈશ તો તને રનઆઉટ કરી દેવામાં…
- નેશનલ
“દેશ બહુમતીની ઈચ્છાથી ચાલશે” નિવેદન પર ફસાયા જસ્ટિસ શેખર કુમાર; સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ શેખર કુમાર યાદવે આપેલું નિવેદન હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયું છે. જસ્ટિસ શેખર કુમાર યાદવના નિવેદનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કેમ્પેઈન ફોર જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ્સ (CJAR) એ ભારતના ચીફ જસ્ટિસને…
- સ્પોર્ટસ
ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન કાર્લસન કેમ ગુકેશ અને લિરેન, બન્નેની ગેમથી નારાજ છે
સિંગાપોરઃ વિશ્વનાથન આનંદ બાદ પાંચ વખત વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનનાર નોર્વેના મૅગ્નસ કાર્લસને સિંગાપોરમાં ચાલી રહેલી વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ટાઇટલ માટેના બે દાવેદાર ભારતના ડી. ગુકેશ અને ચીનના વર્તમાન વિશ્વવિજેતા ડિન્ગ લિરેનની ગેમને વખોડી છે. કાર્લસનના મતે ગુકેશ અને લિરેન…
- મનોરંજન
Jaya Bachchanએ પૌત્રી Aaradhya Bachchan માટે કહી એવી વાત કે સાંભળીને Aishwarya તો…
બોલીવૂડના પાવરકપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સની વાતોને કારણે ચર્ચામાં છે, પરંતુ આ બધા વચ્ચે હાલમાં જ ઐશ્વર્યા અને અભિષેક બંને જણ લાંબા સમય બાદ એક સાથે ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. જ્યાં આરાધ્યા બચ્ચન અને…
- આપણું ગુજરાત
Gujarat માં 12 થી 21 ડિસેમ્બર સુધી રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)21 લો એન્ડેમીક જિલ્લાના નિયત 164 તાલુકાઓ તથા 6 કોર્પોરેશનમાં 12 થી 21 ડિસેમ્બર દરમિયાન રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ…
- આમચી મુંબઈ
પાણીની મોટી પાઇપ ફાટવાથી બાંદ્રા, ખાર, સાંતાક્રુઝમાં પુરવઠો ખોરવાયો
મુંબઇઃ લકી જંકશન નજીક SV રોડ પર પાણીની એક પાઇપ લાઇન ફાટવાને કારણે બાંદ્રા, ખાર અને સાંતાક્રુઝ સહિત મુંબઈના કેટલાક ઉપનગરોમાં પાણી પુરવઠો કામચલાઉ બંધ થઈ ગયો છે, એમ નાગરિક અધિકારીઓએ આજે જાહેર કર્યું હતું.બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક…
- રાશિફળ
આજનું રાશિફળ (10-12-24): વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ, જાણો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરપૂર રહેશે. સમસ્યાઓ વધવાથી આજે તમે થોડા ચિંતિત રહેશો. આજે તમારે તમારા કાર્યમાં ખૂબ જ ઈમાનદારીથી આગળ વધવું પડશે, તો જ તમારા કામ પૂરા થશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોએ આજે પોતાના કામ…