- સ્પોર્ટસ
અબુધાબી ટી-10 ટીમના કોચ પર આઇસીસીનો છ વર્ષનો પ્રતિબંધ
અબુધાબી/દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ક્રિકેટને લગતા ભ્રષ્ટાચાર (મૅચો ફિક્સ કરવાના પ્રયાસ બદલ) બદલ અબુધાબી ટી-10 ટૂર્નામેન્ટના એક ફ્રૅન્ચાઇઝીના ભૂતપૂર્વ સહાયક કોચ સની ધિલ્લોન પર છ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ બૅન તમામ પ્રકારની ક્રિકેટ મૅચો સંબંધમાં છે.ધિલ્લોન સામે ગયા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ચૂંટણીઃ ECએ 1440 VVPAT ચિઠ્ઠીની EVM સાથે કરી સરખામણી, આવું રહ્યું પરિણામ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Election Results 2024) ઈવીએમમાં પડેલા મત અને વીવીપેટ (VVPAT) ચિઠ્ઠીની સરખાણી કરવામાં આવી હતી. જેમાં કોઈ તફાવત જોવા મળ્યો નહોતો. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ (Chief Election Officer Maharashtra) એક્સ પર કરેલી પોસ્ટ મુજબ, દરેક…
- આમચી મુંબઈ
મુંબઈ-નાશિક હાઇવે પર ત્રણ મહિના રહેશે ટ્રાફિકની સમસ્યા
થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર ટ્રાફિકની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો ગણાતા સાકેત પુલ વિસ્તારના મુખ્ય માર્ગને પહોળો કરવાની શરૂઆત થઇ છે જેને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઇ રહી છે. સાકેત પુલથી માજિવડે સુધી રસ્તાનું કામ ચાલી રહ્યું છે જે ત્રણ મહિના સુધી…
- સ્પોર્ટસ
સચિન, ગાવસકર, રિચર્ડ્સ, અકરમ જેની સાથે સંકળાયેલા છે એ અમેરિકાની ક્રિકેટ લીગ પર મુકાયો પ્રતિબંધ!
નવી દિલ્હીઃ તાજેતરમાં જ અમેરિકામાં શરૂ કરવામાં આવેલી નૅશનલ ક્રિકેટ લીગ (એનસીએલ) દ્વારા મૅચની પ્લેઇંગ-ઇલેવનને લગતા નિયમોના ઉલ્લંઘન કરવા બદલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આ લીગ ટૂર્નામેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ લીગ ઑક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી અને એના…
- આમચી મુંબઈ
કલ્યાણ-ડોમ્બીવલીમાં 58 ગેરકાયદે ઈમારતો તોડી પાડવા પાલિકાની ઝુંબેશ
થાણા: મહારાષ્ટ્રના થાણા જિલ્લાની પાલિકાએ 58 ઈમારતના બાંધકામ અને રજિસ્ટ્રેશનમાં ગેરરીતિને કારણે તેને તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરી હોવાનું એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા બાંધકામોને ગેરકાયદેસર જાહેર…
- આપણું ગુજરાત
Gujarat માં ઠંડીને લઈ પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી, જૂઓ Video
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat Cold) ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે આ સિઝનમાં પહેલીવાર નલિયામાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના…
- આમચી મુંબઈ
થાણેમાં પાણીની પાઇપલાઇન માંથી બિલાડીના બચ્ચાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું
થાણે : મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક હાઉસિંગ કોમ્પ્લેક્સની પાણીની પાઈપલાઈનમાં ફસાયેલા એક બિલાડીના બચ્ચાને ફાયર બ્રિગેડે બચાવી લીધું હતું.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનને સોમવારે રાત્રે યશોધન નગર વિસ્તારના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાંથી કોલ આવ્યો હતો, એમ નાગરિક આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા…
- આમચી મુંબઈ
એક વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં એડમિશન: ન્યાયતંત્રને છેતરવાનો પ્રયાસ
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સંજોગોવશાત અદાલતમાં અરજી દાખલ કરવાની પ્રથા અસ્વીકાર્ય ગણી છે અને ન્યાયતંત્રને છેતરવાનો પ્રયાસ કરવા બદલ એક શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા ક્લર્ક પર 25 હજાર રૂપિયા ખર્ચ લાદવામાં આવ્યો છે.ન્યાયમૂર્તિ રવિન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ અશ્વિન ભોબેની ખંડપીઠે 5…
- આપણું ગુજરાત
દિલ્હીના પ્રદૂષણની કયા વાત જ રહી! ગુજરાતના આ શહેરોનો પણ ટોપ 9માં સમાવેશ
અમદાવાદ: દિલ્હીના પ્રદૂષણના અહેવાલોની વચ્ચે ગુજરાતના બે શહેરોના એર પોલ્યુશનના આંકડાઓ વિશે જાણીને તમે ચોંકી ઊઠશો. ગુજરાતનું અમદાવાદ અને સુરત PM 2.5 પ્રદૂષણના વધતા સ્તર સાથે એર પોલ્યુશનનો સામનો કરી રહ્યા છે. આ કેટેગરીમાં ભારતના નવ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં…