- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ગ્રામસભાઓ ઈવીએમ વિરુદ્ધ ઠરાવ પસાર કરી રહી છે, વિપક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને પચાવી ન શકવાને કારણે વિપક્ષ દ્વારા મહારાષ્ટ્રના ગામડાઓ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) વિરુદ્ધ ઠરાવ પસાર કરી રહ્યા છે. હવે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કોલેવાડી ગામમાં ભાવિ તમામ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા કરાવવાનો પ્રસ્તાવ પસાર…
- સ્પોર્ટસ
પાકિસ્તાન બરાબરનું ફસાયું: ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી હટી જશે તો કરોડોનું નુકસાન, કોર્ટમાં કેસ અને સંપૂર્ણ બહિષ્કાર
દુબઈ/કરાચીઃ આગામી ફેબ્રુઆરી-માર્ચની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીના મામલે જે મડાગાંઠ છે એનો સીધો ઉકેલ ન લાવવાને બદલે પરિસ્થિતિને વધુ ગૂંચવી નાખનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) જો આ ટૂર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય લેશે તો એણે કરોડો રૂપિયાની મહેસૂલી આવક તો ગુમાવવી જ…
- નેશનલ
Parliament: ગૃહ ન ચાલવાનું કારણ કોંગ્રેસ અને ભાજપ છે, SP અને TMC ના આરોપ
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રની શરૂઆત જ હોબાળા (Ruckus in Parliament)સાથે થઇ હતી, ત્યાર બાદ અલગ અલગ મુદ્દે બંને ગૃહોમાં કાર્યવાહી ખોરવાતી રહી. કોંગ્રેસ આદણી સામે લાગેલા આરોપો અંગે ચર્ચા ઈચ્છે છે તો ભાજપે સોનિયા ગાંધીના અમેરિકાના ઉદ્યોગપતિ સાથેના કથિત…
- આપણું ગુજરાત
કૉઈન્સ ઓફ કચ્છઃ વોટર કલરથી કંડારાયેલાં કચ્છી દોકડાના ચિત્રએ આકર્ષણ જમાવ્યું
ભુજ : દિલ્હીને અડકીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે યોજાયેલા ‘વોટર કલર ફેસ્ટિવલ-૨૦૨૪’ના પ્રદર્શનમાં કચ્છ ભુજના જાણીતા ચિત્રકાર લાલજી જોશીના ‘કોઇન્સ ઓફ કચ્છ’ થીમ હેઠળ રજૂ કરાયેલા ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમે આ…
- નેશનલ
મર્દ કો ભી દર્દ હોતા હૈ, સ્યુસાઇડ કરનારા 10માંથી 7 પુરૂષ
બેંગલુરુની એક કંપનીમાં AI એન્જિનિયર તરીકે કામ કરતા અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા તેમણે લગભગ 1 કલાક 20 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે અને 24 પાનાની સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેમણે તેમની પત્ની નિકિતા…
- મનોરંજન
જાણીતા સેલિબ્રિટીએ ખરીદ્યું Isha Ambaniનું ઘર, નામ જાણીને ચોંકી ઉઠશો…
દેશના ધનવાન પરિવારમાં અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી કરવામાં આવે છે, અને પરિવારની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે પરિવાર લાઈમલાઈટમાં રહે છે. પરંતુ હાલમાં જ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે સાંભળીને તમને આંચકો લાગશે. મળી રહેલી માહિતી પ્રમાણે…
- નેશનલ
‘2038 પહેલા ખોલશો નહીં…’, અતુલ સુભાષે તેના ચાર વર્ષના પુત્ર માટે ગીફ્ટ છોડી
ઉત્તર પ્રદેશના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાઇ રહ્યો છે. અતુલની વાત સાંભળીને દરેક લોકોના દિલ કકળી ઉઠ્યા છે અને લોકો તેની માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. લોકો તેની પત્ની નિકિતા સિંઘાનિયા પર ફિટકાર વરસાવી…
- નેશનલ
PNB ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીની રૂ. 2,566 કરોડની સંપત્તિની થશે નિલામી
PNB ફ્રોડ કેસમાં મુંબઈની વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની 2565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. મેહુલ ચોકસીની પ્રોપર્ટી વેચીને આ કૌભાંડથી પ્રભાવિત લોકોને પૈસા પરત કરવામાં આવશે. ED લાંબા સમયથી કોર્ટમાં આ માટે પ્રયાસ કરી રહી…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : ટ્રમ્પ – પુતિન વચ્ચેની સિક્રેટ ડીલને લીધે સિરિયામાં સત્તાપલટો?
-અમૂલ દવે સમય બળવાન હૈ, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લુટિયો, વહી ધનુષ વહી બાણ… સિરિયામાં અડધી સદીથી ચાલતા અસદ કુુટુંબના શાસનનું પતન થયું છે. આરબ દેશોમાં ક્રાંતિ લાવનાર આરબ સ્પ્રિંન્ગ વખતે ટકી રહેનાર બશર અલ-અસદને દેશ છોડીને ભાગીને રશિયામાં…
- મહારાષ્ટ્ર
શિવસેનામાં અઢી-અઢી વર્ષ પ્રધાનપદ? એકનાથ શિંદેએ બધાને સંતુષ્ટ કરવા માટે ફોર્મ્યુલા ઘડી કાઢી હોવાની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ જ્યારે શિવસેનાના મોટા ભાગના નેતાઓ પ્રધાનપદ માટે તલસી રહ્યા છે, ત્યારે મહાયુતિ સરકારમાં શિવસેના માટે આઠથી દસથી વધુ પ્રધાનપદ મળવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં પ્રધાન બનવા માગતા વિધાનસભ્યોની નારાજી દૂર કરવા માટે…