- નેશનલ
મતદારોને મતદાનથી વંચિત રાખવાનું ષડયંત્રઃ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
નવી દિલ્હી: પાટનગરમાં વધતી ઠંડી વચ્ચે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે ત્યારે સત્તાધારી પાર્ટીએ મતદારોને મતદાનથી વંચિત રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે આજે…
- નેશનલ
રાજસ્થાનના CMના કાફલાને નડ્યો અકસ્માત; 5 પોલીસકર્મી ઘાયલ
જયપુરઃ રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજન લાલ શર્માના (Bhajan Lal Sharma)કાફલાને અકસ્માત નડ્યો છે. તેઓ બુધવારે એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાનના મુખ્ય પ્રધાનના કાફલાની કારને રોંગ સાઈડમાંથી આવતી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 પોલીસકર્મીઓ સહિત 7 લોકો…
- નેશનલ
બેંગલુરુના એન્જિનિયર આત્મહત્યા કેસઃ કંગનાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
નવી દિલ્હીઃ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અતુલ સુભાષે તેની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરતા પહેલા ૨૪ પાનાની સુસાઈડ નોટ લખી હતી અને તેની આપવીતી વીડિયોમાં રેકોર્ડ કરી હતી.વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ચર્ચા…
- આપણું ગુજરાત
Rajkot: ગોપાલ નમકીનની ફેક્ટરીમાં વિકરાળ આગ; હજુ પણ આગ કાબૂ બહાર
રાજકોટ: બપોરના સમયે રાજકોટના મેટોડા GIDCમાં આગ લાગ્યાની ઘટનાના અહેવાલો છે. મેટોડા GIDCમાં આવેલ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોતજોતામાં ફેક્ટરીની આગ વિકરાળ બની હતી અને દૂરદૂરથી ધુમાડાના ગોટા દેખાતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત…
- આપણું ગુજરાત
Vadodara માંથી પ્રતિબંધિત 1000 ચાઇનીઝ તુક્કલ ઝડપાઈ, અમદાવાદથી આવ્યો હતો જથ્થો
અમદાવાદઃ ઉત્તરાયણને હજુ એક મહિનાની વાર છે ત્યાં બજારમાં ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું પણ ગેરકાયદે વેચાણ થવા લાગ્યું છે. આ દરમિયાન વડોદરામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો હતો. માંજલપુરના ઇવા મૉલ પાસેથી એસઓજીએ રેકી કરીને બે ઇસમોને ચાઇનીઝ તુક્કલના…
- આપણું ગુજરાત
Rajkot ને 13 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂ. 793.45 કરોડના વિકાસકામોની ભેટ આપશે
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) ૧૩ ડિસેમ્બર,2024 શુક્રવારે રાજકોટમાં કુલ ૭૯૩.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ નિર્મિત ૧૦૧૦ આવાસોની લાભાર્થીઓને ફાળવણી કરવાનો ડ્રો રેસકોર્સ મેદાન ખાતે મુખ્યપ્રધાનના…
- મહારાષ્ટ્ર
રાયગડમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી 1.39 કરોડનો દંડ વસૂલાયો
અલીબાગ: રાયગડ જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી પોલીસે 1.39 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન આ દંડ વસૂલવામાં આવ્યો હતો.ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચલાવતી વખતે સીટ…
- મહારાષ્ટ્ર
ભાજપી વિધાનસભ્યના મામાની હત્યા માટે પડોશીએ આપેલી સુપારી
પુણે: ભાજપના વિધાન પરિષદના સભ્ય યોગેશ ટિળેકરના મામા સતીશ વાઘની અપહરણ બાદ હત્યાનો કેસ પુણે પોલીસે ઉકેલી કાઢીને પડોશી સહિત ચાર જણની ધરપકડ કરી હતી. અંગત અદાવતને લઇ પડોશીએ સતીશ વાઘની હત્યા માટે પાંચ લાખ રૂપિયાની સુપારી આપી હતી, એવું…
- આપણું ગુજરાત
“પાકિસ્તાનમાં જન્મ…. ભારતમાં બની ડૉક્ટર” જાણો CAAથી બદલાઈ એક યુવતીની જિંદગી
અમદાવાદ: ગુજરાતમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકોને CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારના ગરીહ મંત્રી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતે આવીને પાકિસ્તાનથી આવેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. વર્ષ 2017થી માર્ચ 2024 સુધીમાં કુલ…
- રાશિફળ
48 કલાક બાદ શરૂ થશે આ રાશિના જાતકોનો Golden Period, શુક્ર અને બુધ કરાવશે ફાયદો જ ફાયદો…
બે દિવસ બાદ એટલે કે 13મી ડિસેમ્બરથી ગ્રહોના રાજકુમાર બુધ અને શુક્રની લાભ દ્રષ્ટિ યોગ બની રહ્યો છે. બુધ અને શુક્રની આ લાભ દ્રષ્ટિ યોગની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળશે, પરંતુ કેટલીક એવી ખાસ રાશિઓ છે કે…