- સ્પેશિયલ ફિચર્સ
શું તમારી લોન પણ વારંવાર રિજેક્ટ થાય છે? કારણ જાણી લેશો તો ફાયદામાં રહેશો
આજના જમાનામાં ઘર ખરીદવાથી માંડીને વ્યવસાય શરૂ કરવા ગાડી લેવા ઉચ્ચ અભ્યાસ માટેની જરૂરિયાતો માટે લોનની જરૂર પડે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે બેંકો તમારી લોનની વિનંતીને નકારી કાઢે છે, અને તમારું કામ અધવચ્ચે જ અટવાઈ જાય…
- રાશિફળ
આજનું રાશિફળ (21-02-25): મેષ, સિંહ અને તુલા રાશિના જાતકોની આવકમાં થશે વૃદ્ધિ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરવાનો રહેશે. આજે તમે તમારા પરિવારના કોઈ સભ્ય માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશો. આજે તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું પડશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું, તો તે પણ…
- નેશનલ
અરુણ ગવળીને ફટકોઃ સુપ્રીમ કોર્ટે જામીનની અરજી ફગાવી
નવી દિલ્હીઃ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીને હત્યાકેસમાં જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો. હાલમાં ગવળી જેલમાં જનમટીપની સજા ભોગવી રહ્યા છે. મુંબઈમાં શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંદેકરની હત્યાના કેસમાં 2007થી ગવળી જેલમાં છે. તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો…
- Champions Trophy 2025
કમબૅકમાં જ મોહમ્મદ શમીએ તોડી નાખ્યો વર્લ્ડ રેકૉર્ડ, આટલા બૉલમાં લીધી 200મી વિકેટ
દુબઈઃ પેસ બોલર મોહમ્મદ શમી તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં રમ્યો હતો, પરંતુ આઇસીસી ઇવેન્ટમાં તેણે 15 મહિને કમબૅક કર્યું છે અને આવતાંવેંત તેણે મોટો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. તે વન-ડે ક્રિકેટ જગતમાં સૌથી ઓછા બૉલમાં 200 વિકેટ લેનાર બોલર…
- અમદાવાદ
ગુજરાતમાં Cyber Security ને પ્રાધાન્ય અપાશે, આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂપિયા 299 કરોડની જોગવાઈ
અમદાવાદઃ ગુજરાતના નાણા પ્રધાને વર્ષ 2025-26ના બજેટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એકસેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિકયુરિટી(Cyber Security)અને સાયબર ઈન્ટેલીજન્સની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂપિયા 299 કરોડની…
- નેશનલ
દુનિયાભરમાં મેડિકલ ઓક્સિજનની અછત, જાણો શું છે ભારતની સ્થિતિ…
ઓક્સિજન અને પાણી એ જીવવા માટેના ખૂબ મહત્ત્વના ઘટક છે. એ જ રીતે મેડિકલ ઓક્સિજન પણ આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે અને એ વાતનો અંદાજો તો આપણને કોવિડ ટાઈમમાં થઈ ગયો. દુનિયાભરમા મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે.…
- મહારાષ્ટ્ર
શિંદેનો પ્રોજેક્ટ ફડણવીસે રદ કર્યોઃ ઉદ્ધવ ઠાકરેએ નિર્ણયને વધાવ્યો
મુંબઈ/જાલના: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં મહાવિકાસ આઘાડી હોય કે પછી મહાયુતિ. મહાયુતિમાં ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે શિતયુદ્ધ ચાલી રહ્યું હોવાના અહેવાલોને શિંદેએ ફગાવ્યા હતા. હવે…
- આમચી મુંબઈ
સ્ટેશન પર ઊતરવા ન મળતાં યુવકે ચાલતી ટ્રેનમાં આડેધડ ચાકુ હુલાવી આતંક મચાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રવાસીઓની ભીડને કારણે ડોમ્બિવલી સ્ટેશને ઊતરવા ન મળતાં વીફરેલા યુવકે ચાલતી ટ્રેનમાં આડેધડ ચાકુ હુલાવી આતંક મચાવી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ હુમલામાં સાતથી આઠ પ્રવાસીને ઇજા થઈ હતી, જ્યારે થાણે સ્ટેશને ફરજ બજાવતી પોલીસે…
- સ્પોર્ટસ
પંકજ અડવાણીનું 14મું એશિયન ટાઇટલ, હવે અસાધારણ વિશ્વવિક્રમ હાથવેંતમાં
દોહાઃ સ્નૂકર અને બિલિયર્ડ્સના વિશ્વ વિજેતા ભારતના પંકજ અડવાણીએ અહીં એશિયન સ્નૂકર ચૅમ્પિયનશિપમાં 14મી વાર ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. તેણે ઇન્દોરમાં નૅશનલ સ્નૂકર ચૅમ્પિયનશિપ જીતી લીધી એના ગણતરીના દિવસો બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફલક પર ચમક્યો છે…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર 56 કરોડનો ગાંજો પકડાયો: પાંચ પ્રવાસીની ધરપકડ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 56 કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો પકડી પાડી પાંચ પ્રવાસીની ધરપકડ કરી હતી. પાંચેય પ્રવાસી પોતાની ટ્રોલી બેગમાં ગાંજો છુપાવી લાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.બેંગકોકથી બુધવારે ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…