- રાશિફળ
આજનું રાશિફળ (21-03-25): ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે એકદમ Happy Happy, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અલગ અલગ તક લઈને આવશે. આ તકને કારણે તમારા વ્યક્તિગત વિકાસમાં મદદ મળશે. આજે તમારે તમારા સકારાત્મક વિચારોને કારણે જીવન, કરિયર, ધન અને સ્વાસ્થ્યમાં ફેરફાર લાવવામાં મદદ મળશે. આજે વધારે પડતો તાણ લેવાથી બચવું…
- આમચી મુંબઈ
બાન્દ્રાની ઑફિસમાંથી 1.90 કરોડના હીરાજડિત દાગીના ચોરનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સૈફ અલી ખાના ઘરમાં ચોરીને ઇરાદે ઘૂસેલા આરોપીની પદ્ધતિથી જ બાન્દ્રામાં જ્વેલરી બ્રાન્ડની ઑફિસમાં પ્રવેશી લૉકરમાંથી 1.90 કરોડ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના ચોરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી ચોરેલી મતા હસ્તગત કરી હતી. લૉકરમાં કરોડો રૂપિયાના…
- આમચી મુંબઈ
પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલો સેક્સ રૅકેટનો આરોપી પશ્ર્ચિમ બંગાળમાં પકડાયો
થાણે: સેક્સ રૅકેટના કેસમાં ધરપકડ બાદ નવી મુંબઈ પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલો આરોપી પશ્ર્ચિમ બંગાળમાં પકડાયો હતો.પકડાયેલા આરોપીની ઓળખ સાહિલ ઉર્ફે શૈન શિરાજુલ મંડલ (38) તરીકે થઈ હતી. નવી મુંબઈમાં કાર્યવાહી કરી પોલીસે 14 માર્ચે દેહવેપાર સંબંધી કેસમાં મંડલની…
- નેશનલ
વિવાદાસ્પદ નેતાઓથી કોંગ્રેસ ક્યાં સુધી રાખશે અંતર, બેવડા વલણને લઈ નેતાઓ અસમંજસમાં?
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી માટે હાલનો સમય થોડો કઠણ ચાલી રહ્યો છે. પાર્ટીના કેટલાક નેતાઓ જાહેર રીતે પોતાની વાત વ્યક્ત કરવા માંગે છે, પરંતુ પાર્ટીને ડર છે કે તેમના આ વિચારથી તેની છબી ખરાબ થઈ શકે છે. આ માટે પાર્ટી…
- સ્પોર્ટસ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને Good News આપ્યા આ મહિલા રેસલરે…
ભારતની ધાકડ મહિલા રેસલર વિનેશ ફોગાટનું નામ ફરી એક વખત ચર્ચામાં છે, પરંતુ આ વખતે એનું કારણ થોડું અલગ છે. પેરિસ ઓલમ્પિકમાં મેડલ ચૂકયા બાદ વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને ત્યાર બાદ તેણે રેસલિંગ છોડીને રાજકારણમાં હાથ…
- અમદાવાદ
Gujarat સરકારે સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત આપી
અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સમાન સિવિલ કોડ સમિતિની(UCC)રચના કરવામાં આવી છે. જે સમગ્ર બાબતનો અભ્યાસ કરીને સરકારેને અહેવાલ રજૂ કરશે. ત્યારે સરકારે આજે સમિતિને અહેવાલ રજૂ…
- મહારાષ્ટ્ર
નાપાસ થવાના ડરે દસમા ધોરણના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી
નાગપુરઃ નાગપુર જિલ્લાની એક નામાંકિત સ્કૂલના 10માના વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયને કારણે ઝેર પીને જીવન ટૂંકાવી લીધું હતું. છેલ્લા ઘણા દિવસથી તે પરીક્ષાના તણાવમાં હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 2024માં લેવામાં આવેલી પરીક્ષામાં આ વિદ્યાર્થી નાપાસ થયો હતો. તેણે સરકારની…
- મહારાષ્ટ્ર
Assembly Session: બીડ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓના સરકારે આપ્યા ચોંકાવનારા આંકડા
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં બીડ જિલ્લામાં હત્યાનો આંકડો કહ્યા બાદ સોપો પડી ગયો હતો. ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન 36 હત્યાના કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો 275 હત્યા અને 766 હત્યાના…
- ભુજ
ફાગણ મહિને કચ્છમાં ગુલાબી વાતાવરણ: ભુજ-નલિયામાં હિલ સ્ટેશનનો અહેસાસ
ભુજ: ફાગણ મહિનો અડધો વીતી ચુક્યો છે ત્યારે ઋતુ સંધીકાળના શરૂ થઇ ચૂકેલા સમયગાળા દરમ્યાન દેશના પહાડી વિસ્તારોમાં અચાનક આવેલા બરફના તોફાન બાદ ઉત્તર ભારતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે અને શિયાળાની ઋતુ દરમ્યાન એકધારા સિંગલ ડિજિટ…