- મનોરંજન

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે ભારતીય દર્શકોનો મૂડ બગાડ્યો
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર એક સમયે ભારતીયો ઘણી પ્રિય હતી. આજથી બે મહિના પહેલા હાનિયાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ભારતીય ફેન્સ પણ રોજ કમેન્ટ્સ કરતા, પરંતુ ઑપરેશન સિંદૂર અને ત્યારબાદ હાનિયાએ ઓકેલા ઝેર પછી હવે તેનું મોઢું પણ લોકો જોવા માગતા…
- નેશનલ

બોલો! સોનમ અને પ્રેમી રાજની એક કંપની પણ હતી અને પરિવાર કહે છે કે…
ઈન્દોરઃ સોનમ અને રાજા રઘુવંશી કેસમાં રોજ નવા નવા ખુલાસા થાય છે, પરંતુ હાલમાં શિલૉંગ પોલિસને પૂછપરછમાં જે વાત જાણવા મળી હતી તે જાણી એ સવાલ પણ થાય છે કે ખરેખર સોનમના પરિવારને રાજ કુશવાહા સાથેના તેનાં આટલા ઘનિષ્ઠ સંબંધોની…
- આપણું ગુજરાત

શક્તિસિંહ ગોહિલનું રાજીનામુંઃ પ્રદેશ કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડ્યું
અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. આ જાહેરાત શક્તિસિંહ ગોહિલે પોતે અમદાવાદ ખાતેના કૉંગ્રેસ ભવનમાં કરી હતી. પેટા ચૂંટણીમાં કૉંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે આ જાહેરાત કરી હતી. ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભ્યની ચૂંટણીના આજે…
- મનોરંજન

ગુજરાતી ફિલ્મસ્ટાર્સ મલ્હાર અને પૂજાએ આપ્યા સારા સમાચાર
ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠક્કર અને પૂજા જોષીએ ફેમિલી અને ફેન્સને સારા સમાચાર આપ્યા છે. 2024માં લગ્નના બંધને બંધાયેલી આ જોડીએ ઘરમાં આવનારા નવા મહેમાનની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. View this post on Instagram A post shared…
- ભુજ

કચ્છમાં SMCએ દરોડા પાડી કરોડની શરાબ પકડી, જે લોકલ પોલીસને ન મળી
ભુજઃ શરાબના કાળા કારોબાર પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલે વહેલી સવારે ભુજ તાલુકાના કેરા ગામે જડેશ્વર મંદિર નજીક ખુલ્લાં ચોગાનમાં શરાબના થઇ રહેલાં કટિંગ ટાંકણે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો પાડી, ૧ કરોડ ૨૮ લાખ ૩,૮૦૮ની કિંમતનો શરાબનો જથ્થો પકડી,…
- મનોરંજન

અનુપમાના સેટ પર આગઃ ફિલ્મનગરીમાં પણ પાયાની સુવિધાઓનો અભાવ, કલાકારો પણ નથી સુરક્ષિત
મુંબઈઃ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીના નામે જાણીતી ગોરેગાંવનું ફિલ્મસિટી ફરી તેની સુવિધાઓના મામલે ચર્ચામાં આવ્યું છે. અહીં તમામ મોટી ટીવી સિરિયલ, રિયાલિટી શૉ તેમ જ ફિલ્મોના સેટ હોય છે, જેમાં સુપરસ્ટાર્સથી માંડી હજારો પદડા પાછળના કારીગરો કામ કરતા હોય છે.આજે ફરી…
- અમદાવાદ

આપ માટે જીવતદાન, ભાજપને ફટકો, પણ કૉંગ્રેસનો પંજો તો ફરી ખાલીખમ
અમદાવાદઃ ગુજરાતમાં હાલમા એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ ક્યાંક આગ અને ક્યાંક ઠંડક જેવો માહોલ છે. ચાર રાજ્યોમાં પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે હતું. ગુજરાતની વાત કરીએ તો અહીં કડી અને વિસાવદર…
- જામનગર

જામનગરમાં 24 કલાકમાં સાત ઈંચ ખાબક્યો, મેંદરડામાં છ ઈંચ, સૌરાષ્ટ્રમાં જામ્યો મેઘો
જામનગરઃ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. જ્યારે સવારે આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં…
- ભુજ

કચ્છમાં રહેણાંક વિસ્તારમાંથી દુર્લભ બ્લેક સ્પોટ હેડ સર્પને રેસ્ક્યુ કરાયો
ભુજઃ અસહ્ય ઉકળાટને લઈને સામાન્ય જીવાતો તો ઠીક છે પણ સરીસૃપ વર્ગના જીવલેણ સર્પો ભુજ સહીત કચ્છના શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંકના મકાનોમાં ઘુસી આવતા હોવાના બનાવો વધતાં ભય ફેલાયો છે. આજે ભુજની ભાગોળે આવેલા રુદ્રાણી ડેમ પાસે આવેલા રુદ્ર હોમસ્ટેમાં ઘુસી…
- આમચી મુંબઈ

આવા રાક્ષસોને આકરી સજા મળવી જોઈએઃ મુંબઈમાં ફરી બની હેવાનિયતની હદ પાર કરતી ઘટના
મુંબઈઃ મુંબઈમાં ફરી હેવાનિયતની હદ પાર કરનારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. અહીં એક દસ વર્ષીય બાળકી સાથે માતાના બૉયફ્રેન્ડ અને તેની બીજી ગર્લફ્રેન્ડે મળીને રાક્ષસી કૃત્ય કર્યું છે. શહેરના જોગેશ્વરી વિસ્તારના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટનાનો અહેવાલ વાંચી આ…









