- ભુજ
કચ્છમાં પકડાયેલા 15 પાકિસ્તાની માછીમારોનો ઈરાદો શું છેઃ સુરક્ષા એજન્સી કરશે સઘન તપાસ
ભુજઃ તાજેતરમાં જ ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ભારતે ધૂળ ચાટતું કરી દીધું, છતાં કંગાળ થઈ ગયો પાડોશી દેશ તેમની ફિતરત છોડતો નથી. પાકિસ્તાને ફરી ભારતમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેમણે ભારતમાં ઘુસવા કચ્છનો માર્ગ પસંદ કર્યો, પરંતુ અહીંની સુરક્ષા એજન્સીઓએ…
- નેશનલ
ઑનલાઈન ગેમિંગમાં નાની કે મોટી કમાણી કરી હોય તો સરકારને કહી દેજો, નહીંતર…
ઑનલાઈન ગેમિંગથી કમાણી કેટલી થઈ તેનો ભલે આંકડો નહીં હોય, પરંતુ પરિવારના પરિવાર બદબાદ થઈ ગયા છે તે વાત નક્કી છે. દારૂ-જુગાર જેવી જ આ લત જેમને લાગી છે તે અને તેમના પરિવારો રાતે પાણીએ રોયા છે, ઘણા કેસમાં ગેમ…
- આમચી મુંબઈ
શું સચિન તેંડુલકર વિરાર રહેવા જશે? પત્ની અંજલિએ સરકારી યોજનાનો લાભ લઈ અહીં લીધું ઘર
માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરનો બાન્દ્રામાં આલિશાન બંગલો છે. તેના બંગલોના વીડિયો કે પિક્ચર સોશિયલ મીડિયા પર શેર થતા રહે છે. આવો વિશાળ બંગલો છોડી સચિન અને તેનો પરિવાર વિરારમાં રહેવા જાય તે વાત ગળે ઉતરે તેમ નથી, પરંતુ સવાલ એ છે…
- મનોરંજન
આ અભિનેત્રી સાથેનો અફેર ગોવિંદા અને સુનીતાના જીવનમાં લાવ્યો તો ભૂકંપ, પણ…
હાલમાં ગોવિંદા અને તેની પત્ની સુનીતા વચ્ચેના સંબંધો લગભગ તૂટવાને આરે હોવાની ખબરોએ જોર પકડ્યું છે. ગોવિંદા અને સુનીતાનું 37 વર્ષનું લગ્નજીવન એકાદ વર્ષથી વિવાદોમાં છે. સુનીતા અલગ રહેતી હોવાનો, ડિવોર્સ ફાઈલ કર્યા હોવાનો, ગોવિંદા અત્યાચાર ગુજારતો હોવાનો અને હવે…
- નેશનલ
વિધ્નહર્તાના સ્વાગતમાં વરસાદ વિધ્ન બનશેઃ ગણેશોત્સવ પર હવામાનની આગાહી શું છે?
મુંબઈઃ દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે, પરંતુ મુંબઈ, કોંકણ સહિત મહારાષ્ટ્રમાં અનેરૂ મહત્વ છે. લોકો ગણપતિ બાપ્પાને ઘરમાં, સોસાયટીમાં લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. વચ્ચે ત્રણ-ચાર દિવસ સતત વરસાદ પડ્યો હતો તેથી લોકોની ખરીદી અને તૈયારી પર બ્રેક લાગી…
- અમદાવાદ
હાઈફાઈ નવરાત્રિ માટે અમદાવાદ થઈ રહ્યું છે તૈયાર, તમે ખિસ્સા ભરીને રાખજો
હજુ તો ગણેશોત્સવ બાકી છે, પરંતુ અમદાવાદના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં તમને ડાંડિયા રાસના ક્લાસિસ સાથે નવરાત્રિના પાસની એડવર્ટાઈઝમેન્ટ્સ પણ જોવા મળશે. નવાત્રિ વહેલી નથી આવી ગઈ, પરંતુ નવરાત્રિ ઑર્ગેનાઈઝર્સ પ્રમોશનમાં કોઈ ઢીલ છોડવા માગતા નથી આથી અત્યારથી જ પાસ બુકિંગ…
- સ્પોર્ટસ
શુભમન ગિલ એશિયા કપમાં રમશે? બ્લડ ટેસ્ટ કેમ કરાવી?
મુંબઈ: એક તરફ બૅટ્સમૅન શુભમન ગિલને આઈપીએલ, 2025ના તેમ જ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝના શાનદાર પર્ફોર્મન્સ બદલ ટી-20 એશિયા કપ માટેની ટીમમાં સમાવવામાં આવ્યો છે ત્યાં બીજી બાજુ તેણે તબિયત સારી ન હોવા છતાં તેમ જ મુંબઈમાં બ્લડ ટેસ્ટ કરાવી…
- નેશનલ
એક તો 20 રૂપિયાની વોટરબોટલના 100 રૂપિયા લો છો ને પાછો સર્વિસ ચાર્જ?: કોર્ટે ઠપકાર્યા રેસ્ટોરાંને
નવી દિલ્હીઃ કોઈપણ સારા રેસ્ટોરાંમાં જાઓ છો ત્યારે પાણીની બોટલ હોય કે કોલ્ડ ડ્રિંક્સ, ભાવ વધારીને જ લેવામાં આવે છે. કોલ્ડ ડ્રિક્સમાં બરફ વધારે અને ડ્રિંક ઓછું હોય છે, પરંતુ ગ્રાહક તરીકે આપણી ન બોલાવાની ટેવ કે બેદરકારી આપણને જ…