-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને ટાટા આપશે એક કરોડનું વળતરઅમદાવાદઃ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોની સત્તાવાર સંખ્યા બહાર નથી આવી, પરંતુ ભારે મોટી જાનહાનિ થઈ છે. આ પ્લેન એર ઈન્ડિયાનું હતું અને અમદાવાદની લંડન જઈ રહ્યું હતું ત્યારે લેન્ડિંગની લગભગ એક-દોઢ મિનિટમાં જ ધડાકાભેર ક્રેશ થયું અને આગનો… 
-  અમદાવાદ ચમત્કારઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં એક યાત્રી જીવિત હોવાના સમાચારઅમદાવાદઃ અમદાવાદથી લંડન જતા એર ઈન્ડિયાના પ્લેનના ક્રેશના સમાચારે સમગ્ર વિશ્વને શોકમાં ગરકાવ કરી દીધું છે ત્યારે જાણે ચમત્કાર થયો હોય તેવી એક ઘટના બહાર આવી છે. આ ફ્લાઈટમાં 230 યાત્રી અને અન્ય સ્ટાફ મળી 242 જણ હતા. થોડા સમય… 
-  આપણું ગુજરાત અમદાવાદમાં પ્લેન અકસ્માતમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનું નિધનઅમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધનઃ સી.આર. પાટીલે આપી શ્રદ્ધાંજલિઅમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે. તેઓ આ ફ્લાઈટમાં હતા કે નહીં… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશઃ તમામ યાત્રીઓના મૃત્યુના દુઃખદ સમાચાર, ડેથટોલ વધી શકે છેઅમદાવાદઃ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર તમામ 242 યાત્રીના મોતના અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. મીડિયા એજન્સીઓના હવાલાથી મળેલી ખબર અનુસાર પ્લેનમાં બેસી લંડન જઈ રહેલા તમામ યાત્રીઓના મૃત્યુ થયા છે. આ ખબર બિનસત્તાવાર છે, પરંતુ એજન્સીએ અમદાવાદ… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશઃ રેલવે મદદે દોડી, મેડિકલ હેલ્પ સાથે ખાસ ટ્રેન દોડાવીઅમદાવાદઃ અમદાવાદમાં પ્લેનક્રેશની બનેલી કરૂણાંતિકા બાદ શહેરમાં યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અમદાવાદ રેલવે મંડળ તાત્કાલિક મદદ આપી ફરજ નિભાવી છે. અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર રેલવેએ પ્રોટેક્શન ફોર્સ અને મેડિકલ ટીમ રવાના કરી દીધી છે. બચાવકાર્યમાં આરપીએફ… 
-  નેશનલ સોનમ રઘુવંશી કેસમાં નવો ખુલાસોઃ રાજ સાથેના પ્રેમની ખબર હતી ઘરના આ સભ્યનેઈન્દોરઃ દેશભરમાં ચકચાર જગાવનારા કેસમાં એક વધારે ચોંકવનારો ખુલાસો થયો છે. આખી ઘટના બહાર આવ્યા બાદ સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે સોનમને રાજાને પરણવું ન હતું તો તેણે આ વાત પરિવારને કેમ ન કહી, પરંતુ મીડિયા અહેવાલો… 
-  નેશનલ સોનમ-મુસ્કાને કેમ કર્યું આવું અઘોરી કૃત્યઃ આ chilling murder caseપાછળનું સામાજિક ગણિત પણ સમજવા જેવુંછેલ્લા ત્રણ દિવસથી ચાલતા સોનમ રઘુવંશીના લોહિયાળ કારનામા વિશે વિચારી વિચારીને મગજને ચક્કર આવી જાય પણ સમજાતું નથી કે કોઈ વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે? લગ્નના ગણતરીના દિવસો બાદ જ પતિ રાજા રઘુવંશીની ઠંડા કલેજે હત્યા કરાવનારી સોનમ રઘુવંશીને… 
-  આમચી મુંબઈ સંજય રાઉતના પુસ્તકે રહસ્યો ખોલ્યાઃ રાજકીય વર્તુળોમાં ગાજી રાઉતની કલમમુંબઈઃ શિવસેના (યુબીટી)ના પ્રવક્તા અને રાજયસભાના સભ્ય સંજય રાઉતનું પુસ્તક લૉંચ થયું. પુસ્તકમાં રાઉતે જે રાજકીય ઘટનાઓની વાત કરી છે તેને લીધે રાજકીય વર્તુળોમાં દિવસો સુધી ચર્ચાઓ ચાલતી રહેશે. સંજય રાઉતને પત્રાળા ચાલમાં કથિત ગેરવ્યવહાર મામલે ઈડીએ જેલમાં પૂર્યા હતા.… 
-  નેશનલ ભારતીય સૈન્ય આવનારા 24 કલાકમાં સ્ટ્રાઈક કરશેઃ પાકિસ્તાન ધ્રુજયુનવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સતત દહેશતમાં છે અને ભારતીય સૈન્ય ક્યારે અને કઈ રીતે તેમના પર આક્રમણ કરે છે તેના પર સતત નજર રાખી રહ્યું છે. પુલવામાં અટેક બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી તેમને એટલો… 
 
  
 








