-  અમદાવાદ અમદાવાદ એરક્રેશઃ આ સાત પરની ઘાત ટળી, ટિકિટ હતી પણ પ્લેનમાં ન બેઠા ને બચી ગયાઅમદાવાદઃ શહેરમાં ગુરુવારે થયેલા અતિ ભયાનક પ્લેનક્રેશમાં 241 યાત્રીના મૃત્યુ થયા અને એક ચમત્કારીક રીતે બચી ગયો. આ ઘટના બાદ ભરૂચની ભૂમિ ચૌહાણ, જે એરપોર્ટ માત્ર દસ મિનિટ મોડી પડી હતી, તેનાં સમાચાર વહેતા થયા હતા. પણ માત્ર ભૂમિ નહીં… 
-  કચ્છ ઉત્તર અમેરિકાના આર્કટિકનું વતની રાજહંસ પક્ષી કચ્છનું મહેમાન બન્યું…ભુજઃ આગવી વન્યજીવ સૃષ્ટિ ધરાવતું ભાતીગળ કચ્છ રૂપકડાં પક્ષીઓ માટે જાણે સ્વર્ગ સમાન છે. કચ્છમાં રણ,દરિયો અને ડુંગર સહીત અનેક જૈવિક વૈવિધ્યતાઓ છે અને ૩૭૫ થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ અહીં નોંધાયેલા છે. છારીઢંઢ વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમ્યાન મહેમાન બનતું રાજ… 
-  કચ્છ ગાજવીજ સાથે વરસાદ વરસવાના વર્તારા વચ્ચે કચ્છીઓ અસહ્ય ગરમી-ઉકળાટથી ત્રસ્ત…ભુજ: પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલા વરસાદ વરસવાના વર્તારા વચ્ચે ભેજના ઊંચા પ્રમાણની સંગાથે મહત્તમ પારો ઊંચકાતાં કચ્છીઓ તાપ અને ઉકળાટથી આકુળવ્યાકુળ બન્યા છે.પૂર્વ બાજુના અંજાર-ગાંધીધામ… 
-  અમદાવાદ કોઈકનો દીકરો તો કોઈકની માતાઃ હવે સ્વજનોના મૃત ચહેરા જોવા ટળવળે છે પરિવારઅમદાવાદઃ ગુરુવારે બપોરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને તેમાં સવાર 242માંથી 241 ઉતારુંના મોત થયા. આ સાથે આ પ્લેનનો સળગતો ભાગ અહીની બી જે મેડિકલ હૉસ્ટેલની ઈમારત પર પડ્યો અને અહીં હાજર ઘણાના પણ જીવ ગયા.… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને ટાટા આપશે એક કરોડનું વળતરઅમદાવાદઃ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોની સત્તાવાર સંખ્યા બહાર નથી આવી, પરંતુ ભારે મોટી જાનહાનિ થઈ છે. આ પ્લેન એર ઈન્ડિયાનું હતું અને અમદાવાદની લંડન જઈ રહ્યું હતું ત્યારે લેન્ડિંગની લગભગ એક-દોઢ મિનિટમાં જ ધડાકાભેર ક્રેશ થયું અને આગનો… 
-  અમદાવાદ ચમત્કારઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં એક યાત્રી જીવિત હોવાના સમાચારઅમદાવાદઃ અમદાવાદથી લંડન જતા એર ઈન્ડિયાના પ્લેનના ક્રેશના સમાચારે સમગ્ર વિશ્વને શોકમાં ગરકાવ કરી દીધું છે ત્યારે જાણે ચમત્કાર થયો હોય તેવી એક ઘટના બહાર આવી છે. આ ફ્લાઈટમાં 230 યાત્રી અને અન્ય સ્ટાફ મળી 242 જણ હતા. થોડા સમય… 
-  આપણું ગુજરાત અમદાવાદમાં પ્લેન અકસ્માતમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીનું નિધનઅમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધનઃ સી.આર. પાટીલે આપી શ્રદ્ધાંજલિઅમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે. તેઓ આ ફ્લાઈટમાં હતા કે નહીં… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશઃ તમામ યાત્રીઓના મૃત્યુના દુઃખદ સમાચાર, ડેથટોલ વધી શકે છેઅમદાવાદઃ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર તમામ 242 યાત્રીના મોતના અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. મીડિયા એજન્સીઓના હવાલાથી મળેલી ખબર અનુસાર પ્લેનમાં બેસી લંડન જઈ રહેલા તમામ યાત્રીઓના મૃત્યુ થયા છે. આ ખબર બિનસત્તાવાર છે, પરંતુ એજન્સીએ અમદાવાદ… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશઃ રેલવે મદદે દોડી, મેડિકલ હેલ્પ સાથે ખાસ ટ્રેન દોડાવીઅમદાવાદઃ અમદાવાદમાં પ્લેનક્રેશની બનેલી કરૂણાંતિકા બાદ શહેરમાં યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અમદાવાદ રેલવે મંડળ તાત્કાલિક મદદ આપી ફરજ નિભાવી છે. અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર રેલવેએ પ્રોટેક્શન ફોર્સ અને મેડિકલ ટીમ રવાના કરી દીધી છે. બચાવકાર્યમાં આરપીએફ… 
 
  
 








