- ભુજ
કચ્છમાં સેંકડો રોકાણકારો સાથે ૩૫ કરોડથી વધુની ઠગાઈ કરનારી કંપનીનો મેનેજર અમદાવાદથી ઝડપાયો
ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છના અંદાજિત ૧૨૦૦ જેટલા રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાના નામે ૩૫ કરોડથી વધુની ઠગાઈ આચરનારી અમદાવાદ સ્થિત યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિ.નામની ખાનગી કંપનીના જનરલ મેનેજર એવા હસમુખ ડોડીયાને કચ્છ પોલીસે અમદાવાદના મોટેરા વિસ્તારમાંથી ઝડપી લઇ, એ-ડિવિઝન પોલીસ મથકના…
- નેશનલ
તમિળનાડુ ભાગદોડના મૃતકોને એક્ટર વિજય આપશે 20 લાખ, પણ સ્ટાલિને કહ્યું તે વધુ મહત્વનું
કરુરઃ તમિળનાડુના કરુરમાં થયેલી ભાગદોડમાં મોતનો આંકડો 39 થયો છે. ખૂબ જ હૃદયદ્રાવક એવી આ ઘટનાએ સૌને નવરાત્રીના દિવસોમાં સ્તબ્ધ કરી દીધા છે. અભિનેતા-નેતા વિજયની રેલીમાં ક્ષમતા કરતા વધારે લોકો એકઠા થતા અને વિજય મોડા પડતા એકઠી થયેલી ભીડ બેકાબૂ…
- મનોરંજન
Happy Birthday Lataji: 36 ભાષામાં ગીત ગાયા છે સ્વરસામ્રાજ્ઞીએ, ગુજરાતી સાથે ખાસ નાતો
ગીત ગાવું એ પણ પોતાના એક અભિવ્યક્તિ જ હોય છે. એક એક શબ્દ અને એક એક સૂરને પકડવાનો હોય છે ત્યારે લખાયેલા શબ્દો તાલબદ્ધ થઈને સુંદર અવાજમાં કાનોને સાંભળવા ગમે છે. હવે જ્યારે તમારે ગીતને સમજીને, તેના ભાવને સમજીને ગાવાનું…
- મનોરંજન
OG box office collection આ સાઉથની ફિલ્મ બે દિવસમાં સો કરોડી થઈ ગઈ
ઘણા સમયથી દક્ષિણ ભારતની ફિલ્મ પણ જોઈએ તેવો બિઝનેસ કરતી ન હોવાનું જણાઈ રહ્યું હતું. જોકે હિન્દી ફિલ્મો કરતા સારો બિઝનેસ દક્ષિણની ફિલ્મો કરતી હોય છે, પરંતુ અભિનેતા પવન કલ્યાણની ફિલ્મે તો માત્ર બે દિવસમાં સો કરોડ છાપી રેકોર્ડ કરી…
- નેશનલ
માતાની સામે જ બાળકનું માથુ ધડથી અલગ કરી નાખ્યું, પછી આરોપીનું શું થયું?
મધ્યપ્રદેશમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં એક બાળકની તેના ઘરમાં ઘુસી, તેની માતાની નજર સામે હત્યા કરી દેવામાં આવી હતી. આ બાળક કે પરિવારનો કોઈ વાંક હતો, તો જવાબ છે ના. બાળક તો પોતાના ઘરે રમતું હતું…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકારઃ મહાયુતી સરકાર ભીંસમાં, પક્ષના નેતાઓ જ નારાજ
મુંબઈઃ પાછોત્તરા વરસાદે દેશના ઘણા ભાગોમાં આફત સર્જી છે. મહારાષ્ટ્ર પણ આનો ભોગ બન્યું છે. રાજ્યના અનેક ભાગોમાં અતિવૃષ્ટિ અને પુરની સ્થિતિ છે તો મુંબઈ-થાણેમાં પણ વરસાદી માહોલ છે. આ સાથે વધારે ચિંતાની વાત એ છે કે હજુ આવનારા 24…