- ભુજ

મ્યાનમારમાં ફરી 7.7ની તીવ્રતાનો ભુકંપઃ કચ્છમાં પણ અનુભવાયો ઝટકો
ભુજઃ આપણા પાડોશી દેશ મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ ફરી આવતા તેની અસર બાંગ્લાદેશ સહિત કચ્છ સુધી અનુભવાઈ છે. બાંગ્લાદેશના ઢાકા અને ચિત્તાગોંગ સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બાંગ્લાદેશ હવામાન…
- મનોરંજન

જોલી એલએલબી-3ને પ્રેક્ષકોએ વધાવીઃ જાણો બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા
સુભાષ કપૂરની કોર્ટરૂમ ડ્રામા જૉલી એલએલબી-3 થિયેટરોમાં આવી ગઈ છે અને છવાઈ પણ ગઈ છે. અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લા સાથે આ ફિલ્મમાં ગજરાજ રાવ અને સીમા બિશ્વાસ પણ છે. ફિલ્મ બે દિવસથી સારું કલેક્શન કરી રહી છે.…
- ભુજ

કચ્છમાં આપઘાત-અકસ્માતના બનેલા જુદા-જુદા બનાવોમાં સાતના જીવ ગયા
ભુજઃ તહેવારોના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે રણપ્રદેશ કચ્છમાં બનેલા જુદા-જુદા અપમૃત્યુના બનાવોમાં સાત લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.મોટરસાઇકલ પર સવાર થઈને દેવભૂમિ દ્વારકાથી માતાના મઢના દર્શને આવતા મેસુરભાઈ ખીમાભાઈ વારોતરિયા (ઉ.વ.૫૨)નું સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર…
- મનોરંજન

Homebound film review: થિયેટરમાં પૂરી થયા પછી આ ફિલ્મ તમારા દિલ-દિમાગમાં ચાલતી રહેશે…
કોઈપણ કલાકૃતિ ઉત્કૃષ્ટ ત્યારે જ કહેવાય છે જ્યારે તે તેના વાચકો અને દર્શકોના દિલ અને દિમાગ પર લાંબા સમય સુધી કબ્જો જમાવીને બેસી જાય. આજથી દસ વર્ષ પહેલા આવેલી ફિલ્મ મસાન પણ આમાની એક હતી. ગંગા તીરે સળગતી ચિતાઓ સાથે…
- અમદાવાદ

આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીને એક કરોડની સેલરી થઈ ઓફર
અમદાવાદઃ એક સમયે વર્ષની એક કરોડની સેલરી ઓફર સાંભળી લોકોના કાન સાબદા થઈ જતા હતા, પરંતુ આજે ઘણી કંપનીઓ સારી ઓફર આપી રહી છે. તેમ છતાં વર્ષે એક કરોડની ઓફર ઘણા ઓછા ફ્રેશર્સને મળે છે. દેશની ખૂબ જ જાણીતી ઈન્ડિયન…
- આમચી મુંબઈ

થાણેકરોને નવરાત્રીમાં રાહતઃ એકનાથ શિંદેના આદેશ બાદ ટ્રાફિક નિયમોમાં થયા આ ફેરફાર
મુંબઈઃ મુંબઈ જેટલું જ કે તેનાથી પણ વધારે ગીચ હવે થાણે શહેર-જિલ્લો થઈ ગયો છે. થાણેમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની ગઈ છે અને આ મામલે વારંવાર ફરિયાદો થતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદેએ હસ્તક્ષેપ કરી…
- મનોરંજન

હેરાફેરી ફરી વિવાદમાંઃ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ઠોક્યો 25 કરોડનો કેસ
થોડા સમય પહેલા જ હેરાફેરી-3 મામલેભારેવિવાદ સર્જાયો હતો અને અભિનેતા પરેશ રાવલ અને અક્ષય કુમાર આમને સામને આવી ગયા હતા. જોકે ત્યારબાદ બન્ને વચ્ચે સમાધાન સધાતા મામલો થાળે પડયો ત્યાં ફરી આ ફિલ્મ વિવાદોમાં આવી છે. જોકે હાલમાં ફિલ્મના પ્રોડ્યુસરે…









